TICKER

6/recent/ticker-posts

BARC Recruitment 2023:ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર વિભાગ માં 4374 જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી

 BARC Recruitment 2023:

શું મિત્રો તમે પણ ગુજરાત ની અંદર સરકારી નોકરી ની શોધ કરી રહ્યાં છો તો તમારા માટે સારા એવા સમાચાર લઇ ને આવ્યો છું કારણ કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં 10 મુ ધોરણ પાસ થી લઈ ને  ગ્રેજ્યુએટ સુધી કુલ 4374 જગ્યા ખાલી છે અને BARC Recruitment 2023: માં અલગ - અલગ પોસ્ટ પર 4347 જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી તો આ લેખને છેલ્લે સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે મિત્ર પાસે પહોચાડવા નમ્ર વિનંતી

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ભરતી 2023 :

સંસ્થા નું નામ  ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર
પોસ્ટનું નામ અલગ અલગ 
નોકરીનું સ્થળભારત
કુલ ખાલી જગ્યા 4374
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ22 મે 2023
સત્તાવાર વેબસાઇટ https://www.barc.gov.in/
BARC Recruitment 2023:ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર વિભાગ માં 4374 જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી

BARC Recruitment 2023: યોગ્યતાના માપદંડ

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરે BARC ભરતીની સૂચના બહાર પાડી છે જેમાં વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાતનો સમાવેશ થાય છે. અહીં ઉમેદવારો BARC ભરતી 2023 માટે પાત્રતા માપદંડ ચકાસી શકે છે.

BARC Recruitment 2023: માટે મહત્વની તારીખ

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ભરતી 2023 : દ્વાર આ ભરતી ની મહત્વની તારીખ આ છે જેમકે આ ભરતી નું નોટીફિકેશન 22 એપ્રીલ 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું અને ફોર્મ ભરવાની શરુઆત તારીખ 24 એપ્રિલ 2023 ના રોજ થી તમે ફોર્મ ભરી શકસો તથા ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ ની વાત કરીએ જો આ ભરતી ની ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 22 મે 2023 થી પેહલા તમારે ફોર્મ ભરી જમાં કરાવવાનું રહેશે

BARC Recruitment 2023: માટે પોસ્ટ નું નામ 

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ભરતી 2023 : નોટીફિકેશન માં જણાવ્યા મુજબ BARC Recruitment 2023: અલગ અલગ પોસ્ટ પર ભરતી કરવામાં આવી જે તમે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી સતાવાર જાહેરાત માં જોઈ શકો

BARC Recruitment 2023: માટે  ખાલી જગ્યા 

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ભરતી 2023 : નોટીફિકેશન માં જણાવ્યા મુજબ BARC Recruitment 2023: અલગ અલગ પોસ્ટ પર કુલ 4374 પોસ્ટ પર ખાલી જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાચવા નમ્ર વિનંતી 

BARC Recruitment 2023: માટે લાયકાત

મીત્રો ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ભરતી 2023 :ની લાયકાત અલગ અલગ છે જે તમને નીચે આપેલ કોષ્ટક માં જોવા મળશે 

પોસ્ટનું નામલાયકાત
શ્રેણી-1 સ્ટાઇપેન્ડરી ટ્રેનીબી.એસ.સી અથવા જે તે ફિલ્ડમાં ડિપ્લોમા
શ્રેણી-2 સ્ટાઇપેન્ડરી ટ્રેની10 પાસ/12 પાસ/આઈટીઆઈ
ટેક્નિશિયન શ્રેણી-B10 પાસ સાથે બોઈલર અટેન્ડન્ટનું સર્ટિફિકેટ
ટેક્નિકલ ઓફિસર શ્રેણી-Cએમ.એસ.સી અથવા જે તે ફિલ્ડમાં બી.ટેક
સાઇન્ટિફિક આસિસ્ટન્ટ શ્રેણી-Bબી.એસ.સી ઈન ફૂડ અથવા હોમ સાઇન્સ અથવા ન્યૂટ્રિશિયન

BARC Recruitment 2023: માટે પગારધોરણ 

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ભરતી 2023 : પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે તમે નીચે આપેલ કોષ્ટક માં જોવા મળશે 

પોસ્ટનું નામપગારધોરણ
શ્રેણી-1 સ્ટાઇપેન્ડરી ટ્રેનીરૂપિયા 24,000
શ્રેણી-2 સ્ટાઇપેન્ડરી ટ્રેનીરૂપિયા 20,000
ટેક્નિશિયન શ્રેણી-Bરૂપિયા 21,700
ટેક્નિકલ ઓફિસર શ્રેણી-Cરૂપિયા 56,100
સાઇન્ટિફિક આસિસ્ટન્ટ શ્રેણી-Bરૂપિયા 35,400

BARC Recruitment 2023: માટે પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નીચે મુજબની પ્રક્રિયા અનુસાર કરવામાં આવશે.

  • લેખિત પરીક્ષા (ટેક્નિકલ ઓફિસર સિવાયની તમામ પોસ્ટ માટે)
  • પર્સનલ ઇન્ટરવ્યૂ (ફક્ત ટેક્નિકલ ઓફિસરની પોસ્ટ માટે)
  • સ્કિલ ટેસ્ટ (ટેક્નિકલ ઓફિસર તથા શ્રેણી-2 સ્ટાઇપેન્ડરી ટ્રેની માટે)
  • પુરાવાઓની ચકાસણી
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે BARC ની સત્તાવાર વેબસાઈટ https://www.barc.gov.in/ પર જઈ Career Opportunities ના સેકશન માં જાવ ત્યારબાદ મેનુ માં Recruitment અને તેની અંદર New Vacancy ના બટન પર ક્લિક કરો.
  • હવે ત્યાં આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત વાચવાઅહી ક્લિક કરો 
અરજી કરવા અહીં ક્લિક કરો 
સતાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
મિત્રો આ માહિતી તમે articlehj.blogspot.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો આ લેખ માં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / સરકારી યોજના તેમજ સરકારી માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરી ને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.

Post a Comment

0 Comments