TICKER

6/recent/ticker-posts

GIL recruitment 2023 :ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ દ્વારા 14 ખાલી જગ્યા પર ભરતી ની જાહેરાત કરવામાં આવી

 GIL recruitment 2023 :

શુ તમે પણ સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા એવા સમાચાર છે કારણ કે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ ગાંધીનગરમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે તો તમારા માટે આ સુવર્ણ તક છે લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શક્શો એ તમામ માહિતી તમને આ લેખ માં જોવા મળશે તો મિત્રો આ લેખ ને છેલ્લે સુધી વાચો અને સારો લાગે તો તમારા મિત્રો અને સગા સબંધી ને શેર કરવા નમ્ર વિનંતી.

ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ ગાંધીનગરમાં ભરતી 2023 :

સંસ્થાનું નામગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળગાંધીનગર ગુજરાત 
નોટીફિકેશન  તારિખ04 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુઆત તારીખ04 એપ્રિલ 2023
સત્તાવાર વેબસાઇટ gil.gujarat.gov.in
GIL recruitment 2023 :ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ દ્વારા 14 ખાલી જગ્યા પર ભરતી ની જાહેરાત કરવામાં આવી


GIL recruitment 2023 :

જે મિત્ર કોઈ પણ સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છે તેના માટે સારા સમાચાર છે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ ગાંધીનગરમાં ભરતી  2023 : ભરતી ની પસંદગી પ્રક્રિયા. લાયકાત. વયમર્યાદા. પગાર ધોરણ.અરજી કઈ રીતે કરવી એ સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે

GIL recruitment 2023 : મહત્વની તારીખ 

તો મિત્રો ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ ગાંધીનગરમાં ભરતી  2023 : ની notification ની તારીખ 4 એપ્રિલ 2023 અને ઑનલાઇન ફોર્મ ભરવાની શરુઆત તારીખ 4 એપ્રિલ 2023 છે અને ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ ની વાત કરીએ તો છેલ્લી તારીખ 21 એપ્રીલ 2023 અને સમજવામાં તક્લીફ પડે તો official notification જોઈ શકો 

GIL recruitment 2023 : પોસ્ટનું નામ

તો મિત્રો ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ ગાંધીનગરમાં ભરતી  2023 :  ની પોસ્ટ ના નામ ની વાત કરીએ તો જાહેરાત માં જણાવ્યા મુજબ
મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર , તથા એક્ષેકયુટીવની,ની પોસ્ટ પર અરજી માંગવામાં આવી છે 

GIL recruitment 2023 : ખાલી જગ્યાઓ 

તો મિત્રો ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ ગાંધીનગરમાં ભરતી  આ ભરતી માં ખાલી જગ્યા ની વાત કરીએ તો જાહેરાત માં જણાવ્યા મુજબ GIL recruitment 2023 માં કુલ ખાલી જગ્યા 14 છે જેમાં મેનેજર ની 2 ખાલી જગ્યા છે અને આસિસ્ટન્ટ મેનેજર ની 1 ખાલી જગ્યા છે અને એક્ષેકયુટીવ ની 11 જગ્યા છે.

GIL recruitment 2023 :  લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

GIL recruitment 2023 : પગારધોરણ

GIL ગાંધીનગરની આ ભરતીમાં અરજી કર્યા બાદ તથા ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ છે

મેનેજર રૂપિયા.                 :-.     56,100 થી 1,77,500 સુધી
આસિસ્ટન્ટ મેનેજર રૂપિયા   :-  44,900 થી 1,42,400 સુધી
એક્ષેકયુટીવ રૂપિયા            :- 29,200 થી 92,300 સુધી

GIL recruitment 2023 : પસંદગી પ્રક્રિયા 

ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કઈ રીતે કરવામાં આવશે તેની જાણ કરવામાં આવી નથી. 

GIL recruitment 2023 : અરજી કરવા જરૂરી દસ્તાવેજો 


  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

GIL recruitment 2023 : અરજી કઈ રીતે કરવી 

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડની સત્તાવાર વેબસાઈટ @ gil.gujarat.gov.in પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિંક
સતાવાર જાહેરતઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

Post a Comment

0 Comments