TICKER

6/recent/ticker-posts

GSPHC Recruitment 2023 : ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ માં 26 પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવી જાણો સંપુર્ણ માહિતી

 Gujarat State Police Housing Corporation Ltd Recruitment 2023 : 

જે મિત્ર કોઈપણ સરકારી નોકરી ભરતી ની રાહ જોઈ રહ્યો હોય તો 
તમારા માટે સારા સમાચાર છે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ એક ભરતી બહાર પાડી છે . જેમાં 26 જગ્યા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારે સતાવાર વેબસાઇટ ની મુલાકાત લઈ ઓનલાઇન અરજી કરી શકશે વધુ માહિતી માટે આ લેખ આગળ વાચો અને આ લેખ સારો લાગે તો તમારા મિત્રો અથવા સગા - સબંધી ને શેર કરવા નમ્ર વિનંતી

ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2023 :

સંસ્થાગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ 
અરજી કરવા નો પ્રકાર ઓફ્લાઈન 
કુલ જગ્યાઓ26
સ્થળગુજરાત
વેબસાઈટ https://gsphc.gujarat.gov.in/




GSPHC Recruitment 2023 :

જે મિત્ર  ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડભરતી ની રાહ જોઈ રહ્યા છે તેના માટે સારા સમાચાર છે ગૂજરાત હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી ની પસંદગી પ્રક્રિયા. લાયકાત. વયમર્યાદા.
પગાર ધોરણ.અરજી કઈ રીતે કરવી એ સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

GSPHC Recruitment 2023 : મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા ઘ્વારા 01 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 01 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 એપ્રિલ 2023 છે.

GSPHC Recruitment 2023 : પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ ભરતી ની પોસ્ટ નુ નામ નીચે મુજબ છે.

  • સ્નાતક એપ્રેન્ટિસ
  • ટેક્નિશિયન એપ્રેન્ટિસ

GSPHC Recruitment 2023 :નોકરીનું સ્થળ:

GSPHC ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને ગુજરાતના અલગ અલગ શહેરમાં પોસ્ટિંગ આપવામાં આવશે જે નીચે મુજબ છે 

અમદાવાદ        :-          જામનગર
આણંદ             :-      દેવભૂમિ દ્વારકા
જૂનાગઢ            :-        નવસારી
ભાવનગર            :-        ભરૂચ
પોરબંદર                :-    વલસાડ
મહેસાણા            :-        સુરત
વડોદરા સીટી  :-.    પંચમહાલ- લીલેસર

GSPHC Recruitment 2023 : લાયકાત 

 ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોવા મળશે.

GSPHC Recruitment 2023 : પગારધોરણ

મિત્રો, આ એક એપ્રેન્ટિસ ભરતી છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને પોસ્ટ અનુસાર કેટલો સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે તે તમે નીચે આપણે ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
સ્નાતકરૂપિયા 9,000
ડિપ્લોમારૂપિયા 8,000

GSPHC Recruitment 2023 : પસંદગી પ્રક્રિયા:

• એપ્રેન્ટિસની સગાઈ માટેની પસંદગી ગુણના આધારે કરવામાં આવશે
અંતિમ વર્ષની પરીક્ષામાં પસંદગીના સ્થાન મુજબ મેળવેલ. ના કિસ્સામાં
ગુણમાં સમાન સંખ્યા, વધુ વય ધરાવતી વ્યક્તિ ગણવામાં આવશે. ના
પ્રચાર અથવા પ્રભાવ કોઈપણ સમયે સ્વીકાર્ય હશે અને તે માટે રેન્ડર થઈ શકે છે
બિન-વિચારણા.
• એપ્રેન્ટિસની પસંદગી એ GSPHC ના અધિકારો છે.

 GSPHC Recruitment 2023 : કુલ ખાલી જગ્યા:

GSPHC ઘ્વારા જાહેર કરાયેલી આ ભરતીમાં કુલ જગ્યા 26 છે. કઈ પોસ્ટ અનુસાર કેટલી જગ્યા ખાલી છે તેનો જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

અરજી ફી:

 કોઈ અરજી ફી નથી.

GSPHC Recruitment 2023 : અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. તમે પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી અરજી કરી શકો છો. અરજી કરવાનું ફોર્મ જાહેરાતમાં જ આપેલું છે તે ભરી તેની સાથે જરૂરી પુરાવાઓ જોડવાના રહેશે. અરજી કરવાનું સરનામું – મેનેજર (P&A) ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. B/h લોકાયુક્ત ભવન, “CHH” રોડની બહાર, સેક્ટર 10/બી, ગાંધીનગર-382010 છે.

મહત્વપુર્ણ લિંક:


નોકરીની જાહેરાત અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
 હોમપેજ અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments