Gujarat High Court Assistant recruitment 2023:
શું મિત્રો તમે પણ ગુજરાત માં કોઈપણ સરકારી ભરતી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા એવા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે ગુજરાત હાઇકોર્ટ ના માધ્ય્મ થી આસિસ્ટન્ટ પદ માટે ભરતી બહાર પાડામાં આવી છે . જેમાં ૧૭૭૮ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી તો આ તમારા માટે સુવર્ણ તક છે Gujarat High Court Assistant Bharti 2023: ભરતી ની પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા ,લાયકાત, પગારધોરણ,પાત્રતા માપદંડ,અરજી કરવાની પ્રક્રિયા એ સંપૂર્ણ માહિતી અમે તમને આ લેખ માં જણાવીશું તો આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને ખુબજ નોકરી ની જરૂર હોય તે વ્યક્તિ સુધી પહોચાડવા મારી નમ્ર વિનંતી
ગુજરાત હાઇકોર્ટે આસિસ્ટન્ટ ભરતી 2023 :
જાહેરાત નંબર | RC/1434/2022(II) |
પોસ્ટનું નામ | ગુજરાત હાઇકોર્ટે આસિસ્ટન્ટ ભરતી |
જગ્યા નું નામ | હાઇકોર્ટ આસિસ્ટન્ટ |
કુલ ખાલી જગ્યા | 1778 |
વેબસાઇટ | hc-ojas.gujarat.gov.in |
વોટ્સઅપ ગ્રુપ માં જોઈન થવા | અહી ક્લિક કરો |
Gujarat High Court Assistant recruitment 2023:
તો મિત્રો આજે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં આસિસ્ટન્ટ ની પોસ્ટ પર 1778 જગ્યા પ્રસિદ્ધ કરવામાં આવી છે મિત્રો આપડે એમ કહીએ કે આ તમારા માટે ગોલ્ડન ચાન્સ છે એમ કહી શકીએ તો લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારે સારવાર વેબસાઇટ ની મારફતે ઓનલાઇન અરજી કરી શકશે
ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023 :
HC OJAS Recruitment 2023 | ગુજરાત હાઇકોર્ટ દ્વારા કુલ 1778 આસિસ્ટન્ટની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે જેના ફોર્મ ટૂંક સમયમાં ભરાશે.
ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023 :પગાર ધોરણ
ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ભરતી ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે મુજબ આપેલ છે
- રૂ. 19,900-63,200/- પે મેટ્રિક્સ
ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023 : ખાલી જગ્યા
તો મિત્રો ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023 : ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની આસિસ્ટન્ટ ની પોસ્ટ પર 1778 જગ્યા પર ભરતી પ્રસિદ્ધ કરવામાં આવી છે
ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023 : વય મર્યાદા
21 થી 35 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના ધારા ધોરણ મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.
ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023 : શૈક્ષણિક લાયકાત
સ્નાતકની ડિગ્રી. લાયકાતની અન્ય માહિતી માટે જાહેરાત વાંચો.
ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023 : મહત્વની તારીખ
ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ 28 એપ્રિલ 2023 થી તમે ફોર્મ ભરી શકસો અને વાત કરીએ જો ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ ની તો 19 મે 2023 આ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે
ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023 : અરજી ફી
SC, ST, SEBC, EWS,PH અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે રૂ 500 + બેંક ચાર્જ અને અન્ય ઉમેવારો રૂ 1000 + બેંક ચાર્જ,
અરજી કરવાની પ્રક્રિયા
- આ ભરતી માટે સાવ પ્રથમ જાહેરાત માં તમારી યોગ્યતા તપાસો
- ત્યાર બાદ નીચે આપેલ ફોર્મ ભારવની લીક પર કિલક કરો
- સતાવાર વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈ તમારી માહિતી ભરો
- જરૂરી ફી ભરો
- તમારી અરજી કન્ફોર્મ કરો
- પ્રિન્ટ લઇ લો
- તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાય ગયું
ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023 પરીક્ષા પધ્ધતિ
- નાબૂદી કસોટી (ઉદ્દેશ પ્રકાર – MCQ) (100 ગુણ- દોઢ
- કલાક)
- મુખ્ય લેખિત પરીક્ષા (વર્ણનાત્મક પ્રકાર) (60 ગુણ – 90 મિનિટ)
- પ્રેક્ટિકલ / સ્કિલ ટેસ્ટ (ટાઈપિંગ ટેસ્ટ) (40 માર્ક્સ – 10 મિનિટ)
મહત્વપૂર્ણ લિંક :
જાહેરાત વાચવા | અહી ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા 28/4/2023 | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
મિત્રો આ માહિતી તમે articlehj.blogspot.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો આ લેખ માં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / સરકારી યોજના તેમજ સરકારી માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરી ને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
0 Comments