TICKER

6/recent/ticker-posts

Indian Navy Recruitment 2023: ઈન્ડિયન નેવી માં 242 જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી

 Indian Navy Recruitment 2023: શું તમે પણ ગુજરાત ની અંદર કોઇ પણ સરકારી નોકરી ની શોધ કરી રહ્યા છો તો તમારા માટે સારા એવા સમાચાર લઇ ને આવ્યો છું કારણ કે ઇન્ડિયન નેવીમાં 242 પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવી તો મિત્રો અમે તમને આ લેખ માં લાયકાત, પગારધોરણ ,પસંદગી પ્રક્રિયા ,અરજી કઈ રીતે કરવી, તે સંપૂર્ણ માહિતી તમને આ લેખ માં જોવા મળશે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે લોકો સુધી પહોંચાડવા માટે મારી નમ્ર વિનંતી

Indian Navy Recruitment 2023 :

સંસ્થા નું નામ ઇન્ડીયન નેવી
પોસ્ટનું નામ અલગ અલગ 
નોકરીનું સ્થળભારત
કુલ ખાલી જગ્યા 242
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ14 મે 2023 
સત્તાવાર વેબસાઇટ https://www.joinindiannavy.gov.in/
Indian Navy Recruitment 2023:  ઈન્ડિયન નેવી માં 242 જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી


Indian Navy Recruitment 2023 : મહત્વની તારીખ 

તો મિત્રો ઇન્ડિયન નેવીમાં ભરતી 2023 ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી નું નોટીફિકેશન 23 એપ્રીલ 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું અને ફોર્મ ભરવાની શરુઆત તારીખ 29 એપ્રીલ 2023 થી તમે ફોર્મ ભરી શકસો અને વાત કરીએ જો ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ ની તો 14 મે 2023 આ છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો

Indian Navy Recruitment 2023 :પોસ્ટ નું નામ 

મિત્રો ઇન્ડીયન નેવી ભરતી 2023 ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ના પોસ્ટ ના નામ તમે નીચે મુજબ જોઈ શકો છો 
  • જનરલ સર્વિસ
  • એર ટ્રાફિક કંટ્રોલર
  • નવલ એર ઓપરેશન્સ ઓફિસર
  • પાયલોટ, લોજિસ્ટિક
  • નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડર
  • એજ્યુકેશન
  • એન્જીનીયરિંગ બ્રાન્ચ
  • ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ

Indian Navy Recruitment 2023 : કુલ ખાલી જગ્યા:

મિત્રો ઇન્ડીયન નેવી ભરતી 2023 માં નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી કુલ 242 ખાલી જગ્યા છે જે અલગ અલગ પોસ્ટ પર છે જે તમે નીચે આપેલ કોષ્ટક માં જોવા મળશે

પોસ્ટનું નામખાલી જગ્યા 
જનરલ સર્વિસ બ્રાન્ચ50
એર ટ્રાફિક કંટ્રોલર10
નવલ એર ઓપરેશન્સ ઓફિસર20
પાયલોટ25
લોજિસ્ટિક30
નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડર15
એજ્યુકેશન12
એન્જીનીયરિંગ બ્રાન્ચ20
ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ60
કુલ ખાલી જગ્યા242

Indian Navy Recruitment 2023 : પગારધોરણ

તો મિત્રો ઇન્ડિયન નેવીમાં ભરતી 2023 માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે તમે નીચે આપેલ કોષ્ટક માં જોવા મળશે

પોસ્ટનું નામપગારધોરણ
જનરલ સર્વિસ બ્રાન્ચરૂપિયા 56,100
એર ટ્રાફિક કંટ્રોલરરૂપિયા 56,100
નવલ એર ઓપરેશન્સ ઓફિસરરૂપિયા 56,100
પાયલોટરૂપિયા 56,100
લોજિસ્ટિકરૂપિયા 56,100
નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડરરૂપિયા 56,100
એજ્યુકેશનરૂપિયા 56,100
એન્જીનીયરિંગ બ્રાન્ચરૂપિયા 56,100
ઇલેક્ટ્રિકલ બ્રાન્ચરૂપિયા 56,100

Indian Navy Recruitment 2023 : લાયકાત:

ઈન્ડિયન નેવીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.

Indian Navy Recruitment 2023 : પસંદગી પ્રક્રિયા:

ભારતીય નૌકાદળ ની ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારોને તેમની ડિગ્રીના ગુણના આધારે મેરીટ બનાવવામાં આવશે. મેરીટમાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇમેઇલ દ્વારા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા ત્યારબાદ મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. મિત્રો પસંદગી સંબંધિત તમામ માહિતી માટે એક વખત જાહેરાત અવશ્ય ચકાશી લેવી.

Indian Navy Recruitment 2023 : અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય નેવીની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://www.joinindiannavy.gov.in/ પર જઈ રજીસ્ટ્રેશન કરો લો અંતે ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત વાચવાઅહી ક્લિક કરો 
અરજી કરવા અહીં ક્લિક કરો 
સતાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
મિત્રો આ માહિતી તમે articlehj.blogspot.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો આ લેખ માં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / સરકારી યોજના તેમજ સરકારી માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરી ને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.

Post a Comment

0 Comments