TICKER

6/recent/ticker-posts

ISRO IPRC recruitment 2023: ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઝેઇશન માં 62 પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવી જાણો સંપુર્ણ માહિતી

 ISRO IPRC Recruitment 2023:



શું તમે પણ નોકરી ની શોધ કરી રહ્યા છો તો આ લેખ તમારા માટે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન માં ભરતી એક નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં કુલ 62 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે તો તમારા માટે આ સુવર્ણ તક છે લાયકાત ધરાવતા ઉમેદવારે official notification વાંચી ઓનલાઈન અરજી કરો 

આ લેખ મા અમે તમને પસંદગી પ્રક્રિયા. લાયકાત.વયમર્યાદા. પગારધોરણ . પાત્રતા . અરજી કઈ રીતે કરવી સંપૂર્ણ માહિતી તમને આ લેખ મા આપીશું તો મારી નમ્ર વિનતી કે આ લેખ છેલ્લે સુધી વાંચો અને સારી લાગે તો તમારા મિત્ર ને શેર કરજો 

ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઝેઇશન  ભરતી 2023 :

ભરતી સંસ્થા

ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઝેઇશન 

પોસ્ટ

 વિવિધ

કુલ જગ્યાઓ

40 જગ્યા

પગાર

નિયમો મુજબ

નોકરી સ્થળ

ભારતમાં કોઈપણ જગ્યાએ

છેલ્લી તારીખ

24/04/2023

અરજી પ્રકાર

ઓનલાઈન

ઓફિશિયલ વેબસાઈટ

https://www.isro.gov.in. 


ISRO IPRC recruitment 2023: ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઝેઇશન માં 62 પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવી જાણો સંપુર્ણ માહિતી


ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઝેઇશન ભરતી 2023 : પોસ્ટ નું નામ :

  • ટેકનિકલ આસિસ્ટન્ટ
  • ટેકનીશિયન
  • ડ્રાફ્ટ્સમેન
  • હેવી વેહિકલ ડ્રાઈવર 
  • લાઈટ વેહિકલ ડ્રાઈવર 
  • ફાયરમેન 

ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઝેઇશન ભરતી 2023 : ખાલી જગ્યા :

  • કુલ ખાલી જગ્યા – 62
  • ટેકનિકલ આસિસ્ટન્ટ – 24
  • ટેકનીશિયન – 29
  • ડ્રાફ્ટ્સમેન – 01
  • હેવી વેહિકલ ડ્રાઈવર – 05
  • લાઈટ વેહિકલ ડ્રાઈવર – 02
  • ફાયરમેન – 01 

ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઝેઇશન ભરતી 2023 : મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઘ્વારા 23 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 24 એપ્રિલ 2023 છે.

ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઝેઇશન ભરતી 2023 :શૈક્ષણિકલાયકાત  :

  • ટેકનિકલ આસિસ્ટન્ટ – ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ (પોસ્ટ પ્રમાણે)
  • ટેકનીશિયન – ITI 
  • ડ્રાફ્ટ્સમેન – ડ્રાફ્ટ્સમેન સિવિલ ITI 
  • હેવી વેહિકલ ડ્રાઈવર – 10 પાસ + HMV લાયસન્સ તથા 5 વર્ષનો અનુભવ
  • લાઈટ વેહિકલ ડ્રાઈવર – 10 પાસ + LVC લાયસન્સ તથા 5 વર્ષનો અનુભવ
  • ફાયરમેન – 10 પાસ 

ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઝેઇશન ભરતી 2023 : પગાર :

  1. ટેકનિકલ આસિસ્ટન્ટ – રૂપિયા 44,900 થી 1,42,400
  2. ટેકનીશિયન – રૂપિયા 21,700 થી 69,100
  3. ડ્રાફ્ટ્સમેન – રૂપિયા 21,700 થી 69,100 
  4. હેવી વેહિકલ ડ્રાઈવર – રૂપિયા 19,900 થી 63,200
  5. લાઈટ વેહિકલ ડ્રાઈવર – રૂપિયા 19,900 થી 63,200
  6. ફાયરમેન રૂપિયા 19,900 થી 63,200  

ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઝેઇશન ભરતી 2023 : પસંદગી પ્રક્રિયા :

ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઝેઇશન (ISRO) ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા નીચે પ્રમાણે છે. 
  • લેખિત પરીક્ષા
  • ટ્રેડ ટેસ્ટ (જો જરૂર હોય તો)
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબી પરીક્ષા  

ISRO IPRC ભરતી 2023 અરજી ફી  :

ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સ (IPRC) માં નવીનતમ 62 ખાલી જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ સૂચિત મોડ દ્વારા એપ્લિકેશન ફી ચૂકવવા વિનંતી કરી. એકવાર ચૂકવવામાં આવેલી અરજી ફી પરત કરવામાં આવશે નહીં. ફી મુક્તિનો દાવો કરનારા અરજદારો પાસે ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખે સંબંધિત શ્રેણીનું માન્ય પ્રમાણપત્ર હોવું જોઈએ. ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ/નેટ બેંકિંગ દ્વારા ઓનલાઈન ચુકવણી કરવાની રહેશે. જે ઉમેદવારો અરજી ફી ભર્યા વિના માત્ર અરજી ફોર્મ અરજી કરે છે તેઓ કોઈપણ ચેતવણી વિના અરજીને નકારી કાઢશે. તમામ એપ્લિકેશન સર્વિસ ચાર્જ માત્ર ઉમેદવારો દ્વારા જ વહન કરવામાં આવશે
શ્રેણી ફી
GEN/ OBC (NCL)ટૂંક સમયમાં અપડેટ કરો
SC/ST/EWS/સ્ત્રીટૂંક સમયમાં અપડેટ કરો
પેમેન્ટ મોડઓનલાઇન 

ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઝેઇશન ભરતી 2023 : અરજી કેવી રીતે કરવી? 

  • પહેલા સત્તાવાર વેબસાઇટ પર જાવ. 
  • હવે ભરતીની જાહેરાત વાંચો. 
  • હવે ફોર્મ કાળજી પૂર્વક ભરો. 
  • ડોક્યુમેન્ટ અપલોડ કરો . 
  • અરજી ફી ભરો .
  • હવે ફોર્મ ની પ્રિન્ટ લઈ લો

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત વાંચોઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો


Post a Comment

0 Comments