TICKER

6/recent/ticker-posts

ITI Gandhinagar recruitment 2023 : ITI ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યા માટેભરતી ની સીધી જાહેરાત કરવામાં આવી

 IIT Gandhinagar recruitment 2023 :

શુ તમે પણ સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા એવા સમાચાર છે  આઈઆઈટી ગાંધીનગરમાં અલગ અલગ પોસ્ટ પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે  તો તમારા માટે આ સુવર્ણ તક છે લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શક્શો એ તમામ માહિતી તમને આ લેખ માં જોવા મળશે તો મિત્રો આ લેખ ને છેલ્લે સુધી વાચો અને સારો લાગે તો તમારા મિત્રો અને સગા સબંધી ને શેર કરવા નમ્ર વિનંતી.

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર માં ભરતી 2023 :

સંસ્થાનું નામઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળગાંધીનગર ગુજરાત
નોટિફિકેશનની તારીખ09 એપ્રિલ 2023
સત્તાવાર વેબસાઇટ iitgn.ac.in
ITI Gandhinagar recruitment 2023 : ITI ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યા માટેભરતી ની સીધી જાહેરાત કરવામાં આવી


IIT ગાંધીનગરમાં ભરતી 2023 :

જે મિત્ર કોઈ પણ સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છે તેના માટે સારા સમાચાર છે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર માં ભરતી 2023 : ભરતી ની પસંદગી પ્રક્રિયા. લાયકાત. વયમર્યાદા. પગાર ધોરણ.અરજી કઈ રીતે કરવી એ સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે

IIT ગાંધીનગરમાં ભરતી મહત્વની તારીખ :

આ ભરતી ની નોટિફિકેશન ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા ઘ્વારા 09 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 09 એપ્રિલ 2023 છે જયારે ટેક્નોલોજી/સીનિયર ટીચિંગ આસોસિએટ્સ, જુનિયર રિસર્ચ ફેલો અને જુનિયર તથા સીનિયર પ્રોજેક્ટ અકાઉન્ટન્ટની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ક્રમશઃ 12 મે 2023, 4 મે 2023 અને 17 એપ્રિલ 2023 છે

IIT ગાંધીનગરમાં ભરતી પોસ્ટનું નામ :

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર લિમિટેડ દ્વારા ટેક્નોલોજી/સીનિયર ટીચિંગ આસોસિએટ્સ, જુનિયર રિસર્ચ ફેલો અને જુનિયર તથા સીનિયર પ્રોજેક્ટ અકાઉન્ટન્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

IIT ગાંધીનગરમાં ભરતી લાયકાત :

મિત્રો, IIT ગાંધીનગર ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાતો અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

IIT ગાંધીનગરમાં ભરતી પસંદગી પ્રક્રિયા :

મિત્રો, તમને જણાવી દઈએ કે IIT ગાંધીનગર ની આ ભરતીમાં ઉમેદવાર દ્વારા અરજી કરાયા બાદ લાયક ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને તેઓને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ તેમની ફાઈનલ પસંદગી કરવામાં આવશે.

IIT ગાંધીનગરમાં ભરતી પગારધોરણ :

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર ની આ ભરતીમાં ફાઈનલ પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
ટેક્નોલોજી/સીનિયર ટીચિંગ આસોસિએટ્સરૂપિયા 50,000 થી 70,000
જુનિયર રિસર્ચ ફેલોરૂપિયા 31,000 તથા 27 ટકા HRA
જુનિયર તથા સીનિયર પ્રોજેક્ટ અકાઉન્ટન્ટરૂપિયા 25,000 થી 50,000

કુલ 6 ખાલી જગ્યા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી :

ITI ગાંધીનગર ની આ ભરતીમાં ટેક્નોલોજી/સીનિયર ટીચિંગ આસોસિએટ્સ ની 02, જુનિયર રિસર્ચ ફેલો ની 02 અને જુનિયર તથા સીનિયર પ્રોજેક્ટ અકાઉન્ટન્ટની 02 જગ્યા ખાલી છે.

IIT ગાંધીનગરમાં ભરતી અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે તમે IIT ગાંધીનગર ની સત્તાવાર વેબસાઈટ @ iitgn.ac.in પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે “Project Position” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિંક:

નોકરીની જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Post a Comment

0 Comments