TICKER

6/recent/ticker-posts

NTPC limited recruitment 2023 :નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડમાં 152 જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી

 NTPC limited recruitment 2023 :

શું તમે પણ ગુજરાત માં સરકારી ભરતી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા એવા સમાચાર લઇ ને આવ્યો છું કારણ કે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડમાં અલગ અલગ પોસ્ટ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે અને NTPC limited recruitment 2023 : ભરતી માં કુલ ખાલી જગ્યા 152 જગ્યા પર સરકારી ભરતી ની જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે તો મિત્રો આજે હું તમને આ લેખ માં લાયકાત,પગારધોરણ,પસંદગી પ્રક્રિયા ,વયમર્યાદા, તેના વિશે સંપૂર્ણ માહિતી તમને આ લેખ માં જોવા મળશે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને સારી લાગે તો જેને પણ નોકરી ની ખુબજ જરૂર હોય તે લોકો સુધી મેસેજ પહોચાડવા મારી નમ્ર વિનંતી 

NTPC LIMITED RECRUITMENT 2023

સંસ્થા નું નામ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટનું નામ અલગ અલગ 
નોકરીનું સ્થળભારત
કુલ ખાલી જગ્યા 152
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ5 મે 2023 
સત્તાવાર વેબસાઇટ www.ntpc.co.in
NTPC limited recruitment 2023 :નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડમાં  152 જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી


NTPC limited recruitment 2023 :માટે મહત્વની તારીખ

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ માં ભરતી 2023 ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ મહત્વની તારીખ નીચે મુજબ છે 

  • નોટીફિકેશન ની તારીખ                    :- 19 એપ્રીલ 2023
  • ફોર્મ ભરવાની શરુઆત તારીખ         :- 19 એપ્રીલ 2023
  • ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ.            :- 5 મે 2023

NTPC limited recruitment 2023 : માટે પોસ્ટ નું નામ અને ખાલી જગ્યા 

તો મિત્રો NTPC limited recruitment 2023 ની પોસ્ટ નું નામ અને ખાલી જગ્યા ની વાત કરીએ તો મિત્રો ખાલી જગ્યા અને પોસ્ટ નું  નામ નીચે આપેલ છે 
પોસ્ટનું નામકુલ ખાલી જગ્યા
માઇનિંગ ઓવેરમેન84
ઓવેરમેન (મેગેજીન)07
મિકેનિકલ સુપરવાઈઝર22
ઇલેક્ટ્રિકલ સુપરવાઈઝર20
વૉકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર03
માઇન સર્વેયર09
માઇનિંગ સિરદાર07
કુલ જગ્યા152

NTPC limited recruitment 2023 : પગારધોરણ

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ અરજી કરનાર ઉમેદવાર પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે તમે નીચે મુજબ જોઈ શકો છો 

પોસ્ટનું નામપગારધોરણ
માઇનિંગ ઓવેરમેનરૂપિયા 50,000
ઓવેરમેન (મેગેજીન)રૂપિયા 50,000
મિકેનિકલ સુપરવાઈઝરરૂપિયા 50,000
ઇલેક્ટ્રિકલ સુપરવાઈઝરરૂપિયા 50,000
વૉકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટરરૂપિયા 50,000
માઇન સર્વેયરરૂપિયા 50,000
માઇનિંગ સિરદારરૂપિયા 40,000

NTPC limited recruitment 2023 : લાયકાત

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ ની લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી જાહેરાત માં જોવા મળશે

NTPC limited recruitment 2023 : ઉચ્ચ વય મર્યાદા:

  • ઉપરની વય મર્યાદા ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખે 25 વર્ષ છે
  • careers.ntpc.co.in જનરલ (UR) અને EWS કેટેગરીના ઉમેદવારો માટે પોર્ટલ.
  • ઉચ્ચ વય મર્યાદામાં કેટેગરી મુજબની છૂટછાટ નીચે દર્શાવેલ છે:
  • OBC (નોન-ક્રીમી લેયર) - 3 વર્ષ
  • SC/ST -5 વર્ષ
  • લેન્ડ ઓસ્ટી - 5 વર્ષ
  • એક્સ-સર્વિસમેન (ESM) કેટેગરીના ઉમેદવારો માટે હાલની સરકાર મુજબ છૂટછાટ છે.
  • ભારતની માર્ગદર્શિકા.

NTPC limited recruitment 2023 : પસંદગી પ્રક્રિયા

  • લાયક ઉમેદવારોએ કૌશલ્ય / યોગ્યતા પછી લેખિત કસોટીમાંથી પસાર થવું પડશે
  • પરીક્ષણ, નીચે વિગતવાર પ્રમાણે:
  • પહેલો તબક્કો: લેખિત કસોટી: પ્રથમ તબક્કામાં, કુલ 100 ગુણની લેખિત પરીક્ષા, જેમાં સમાવેશ થાય છે.
  • બહુવિધ-પસંદગીના પ્રશ્નો, સંબંધિત વિષય/શિસ્તને આવરી લેતા, હાથ ધરવામાં આવશે.
  • ટેસ્ટનો સમયગાળો 1 થી 2 કલાકનો રહેશે. દરેક પ્રશ્ન સમાન રહેશે
  • ખોટા જવાબ માટે ગુણ અને નકારાત્મક ગુણ કાપવામાં આવશે. લાયકાતના ગુણ
  • છેઃ જનરલ/EWS કેટેગરીના કિસ્સામાં 40% અને SC/ST/OBCના કિસ્સામાં 30%
  • ઉમેદવારો ઉમેદવારોને મેરિટના આધારે મંજૂર કરવામાં આવશે
  • બીજા તબક્કાની કસોટી માટે કૉલ રેશિયો.
  • બીજો તબક્કો: કૌશલ્ય / યોગ્યતા કસોટી: બીજા તબક્કામાં, કુલ કૌશલ્ય / યોગ્યતા કસોટી
  • સંબંધિત વિદ્યાશાખામાં 100 ગુણની પરીક્ષા લેવામાં આવશે. લાયકાતના ગુણ 40% છે
  • જનરલ/EWS કેટેગરીના કિસ્સામાં ગુણ અને SC/ST/OBC ઉમેદવારોના કિસ્સામાં 30%.
  • ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી, વિષયમાં મેરિટના આધારે કરવામાં આવશે
  • ઉમેદવાર કૌશલ્ય/ક્ષમતા કસોટીમાં લાયક ઠરે તે શરતે.
  • ટેસ્ટ સેન્ટર: 1લા અને 2જા તબક્કાની બંને કસોટીઓ માં ટેસ્ટ સેન્ટરો પર લેવામાં આવશે
  • રાંચી, ઝારખંડ સ્થળનું સરનામું એડમિટ કાર્ડ દ્વારા જાણ કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે NTPC ની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ @ careers.ntpc.co.in પર જઈ રજીસ્ટ્રેશન કરો લો અંતે ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત વાચવાઅહી ક્લિક કરો 
અરજી કરવા અહીં ક્લિક કરો 
સતાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
મિત્રો આ માહિતી તમે articlehj.blogspot.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો આ લેખ માં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / સરકારી યોજના તેમજ સરકારી માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરી ને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.


Post a Comment

0 Comments