TICKER

6/recent/ticker-posts

PRL Recruitment 2023:ભૌતિક શંસોધન પ્રોયાગાશાળા માં કુલ 30 પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવી

 PRL Recruitment 2023: 

શુ તમે પણ ગુજરાત સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છો તો આ લેખ તમારા માટે કારણ કે ભૌતિક શંસોધન પ્રોયાગાશાળા માં ભરતી આવી ગય છે PRL Recruitment 2023: મા ITI થી લઇ ને  અનુસ્નાતક  માટે ભરતી આવી ગઈ છે અને આ ભરતી ની 30 ખાલી જગ્યાઓ છે અને PRL Recruitment 2023: ભરતી ની આ 30 જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી અને આ ભરતી ની ફોર્મ ભરવાની શરુઆત તારીખ 15 એપ્રીલ 2023 થી તમે ફોર્મ ભરી શકસો તો મારી નમ્ર વિનંતી છે કે આ લેખ ને અંત સુધી વાચો અને સારી લાગે તો તમારા મિત્ર અને સગા સબંધી ને શેર કરવા નમ્ર વિનંતી

PRL Recruitment 2023: 


સંસ્થા નું નામ  ભૌતિક શંસોધન પ્રોયાગાશાળા 
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળઅમદાવાદ,ગુજરાત
કુલ ખાલી જગ્યા 30
ફોર્મ ભરવાની છેલ્લી તારીખઅલગ અલગ 
સત્તાવાર વેબસાઇટ https://www.prl.res.in/

PRL Recruitment 2023:ભૌતિક શંસોધન પ્રોયાગાશાળા માં કુલ 30 પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવી


PRL Recruitment 2023: મહત્ત્વની તારીખ : 

ભૌતિક શંસોધન પ્રયોગશાળા ભરતી 2023 : નું નોટીફિકેશન 15 એપ્રીલ 2023 ના રોજ નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું અને વાત કરીએ જો ફોર્મ ભરવાની શરુઆત તારીખ ની તો 15 એપ્રીલ 2023 થી તમે ફોર્મ ભરી શકસો અને વાત કરીએ જો ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ ની તો તમામ પોસ્ટ અલગ અલગ છે જે 24 અને 26 એપ્રીલ છે

PRL Recruitment 2023 : પોસ્ટ નું નામ 

નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ફિજિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ દ્વારા લાયબ્રેરી ટ્રેઈની, ઓફિસ ટ્રેઈની, કમ્પ્યુટર ઓપરેટર ટ્રેઈની તથા ITI ટેક્નિકલ ટ્રેઈની ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

PRL Recruitment 2023 : લાયકાત:

મિત્રો, PRL અમદાવાદ ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

PRL Recruitment 2023 : પગારધોરણ

ફિજિકલ રિસર્ચ લેબોરેટરીની આ એક ટ્રેઇનીશીપ પ્રોગ્રામ ભરતી છે જેમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ 1961 અનુસાર કેટલો સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામસ્ટાઈપેન્ડની રકમ
લાયબ્રેરી ટ્રેઈનીરૂપિયા 29,000
ઓફિસ ટ્રેઈનીરૂપિયા 23,500
કમ્પ્યુટર ઓપરેટર ટ્રેઈનીરૂપિયા 23,500
ITI ટેક્નિકલ ટ્રેઈનીરૂપિયા 17,500

PRL Recruitment 2023 : પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે PRL અમદાવાદની સત્તાવાર વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યારબાદ જે તે તારીખે તમને સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે ત્યારે આ અરજી ફોર્મ ભરી તેની સાથે જરૂરી પુરાવાઓ સાથે રૂબરૂ સ્કિલ ટેસ્ટ માટે હાજર રહેવાનું રહેશે. સ્કિલ ટેસ્ટ ની તારીખ માટે સત્તાવાર વેબસાઈટ જોતું રહેવું. ઉમેદવારની પસંદગી સ્કિલ ટેસ્ટ આપ્યા બાદ કરવામાં આવશે. ઉમેદવારને પસંદગી 12 મહિના એટલે કે 1 વર્ષ માટે જ કરવામાં આવશે. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

PRL Recruitment 2023 : કુલ ખાલી જગ્યા:

ભૌતિક સંશોધન પ્રયોગશાળા અમદાવાદમાં લાયબ્રેરી ટ્રેઈની ની 01, ઓફિસ ટ્રેઈની ની 11, કમ્પ્યુટર ઓપરેટર ટ્રેઈની ની 02 તથા ITI ટેક્નિકલ ટ્રેઈની ની 16 જગ્યા ખાલી છે. ખાલી જગ્યા સંબંધિત સંપૂર્ણ માહિતી માટે નોટિફિકેશન અવશ્ય જાણી લેવી.

PRL Recruitment 2023 : માટે વય મર્યાદા 

ઉપરોક્ત એપ્રેન્ટિસશીપ માટે વય મર્યાદા: 23.04.2023 ના રોજ ÛU ન્યૂનતમ 18 વર્ષ અને મહત્તમ 26 વર્ષ, ભારત સરકારના નિયમોઅનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. 23.04.2023 ના રોજ લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 26 વર્ષ, સરકારના નિયમો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે. ભારતના.

PRL Recruitment 2023 : અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

મિત્રો જો તમે આ ભરતીમાં અરજી કરવા ઈચ્છા ધરાવો છો તો તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.
  • અરજી ફોર્મ (ભરેલું)
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • તમામ માર્કશીટ
  • એલસી
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • જાતિનો દાખલો
  • તથા અન્ય

PRL Recruitment 2023 : સ્કીલ ટેસ્ટ ની તારીખ

પોસ્ટનું નામસ્કિલ ટેસ્ટની તારીખ
લાયબ્રેરી ટ્રેઈની24 એપ્રિલ 2023
ઓફિસ ટ્રેઈની24 એપ્રિલ 2023
કમ્પ્યુટર ઓપરેટર ટ્રેઈની26 એપ્રિલ 2023
ITI ટેક્નિકલ ટ્રેઈની26 એપ્રિલ 2023

PRL Recruitment 2023 : અરજી કઈ રીતે કરવી?

મિત્રો, આ ભરતીમાં ઓફલાઈન કે ઓનલાઇન અરજી કરવાની રહેતી નથી. ફક્ત તમારે અરજી ફોર્મ ડાઉનલોડ કરી તેને હાથથી ફરી તેની સાથે જરૂરી પુરાવાઓ જોડી સ્કિલ ટેસ્ટ માં રૂબરૂ હાજર રહેવાનું રહેશે. તમે સ્કિલ ટેસ્ટ ની તારીખ નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો

મહત્વપૂર્ણ લિંક  :

જાહેરાત વાચવાઅહી ક્લિક કરો 
અરજી કરવા અહીં ક્લિક કરો 
હોમપેજઅહીં ક્લિક કરો 
 

Post a Comment

0 Comments