Railway Vadodara Recruitment 2023:
ભારતીય રેલવે વિભાગમાં ભરતી Railway Vadodara Recruitment 2023: માં એસોસિયેટ પ્રોફેસર તથા આસિસ્ટન્ટ પ્રોફેસરની કુલ ખાલી જગ્યા 32 અલગ અલગ પોસ્ટ અરજી માંગવામાંં આવી લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારે સતાવાર વેબસાઇટ વાચી ઓનલાઇન અરજી કરી શકશે
વડોદરા રેલવે વિભાગમાં ભરતી 2023 :
સંસ્થા નું નામ | ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (ભારતીય રેલવે) |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી પ્રક્રીયા | ઓનલાઇન |
કુલ ખાલી જગ્યા | 32 |
સ્થળ | વડોદરા ગુજરાત |
વેબસાઈટ | https://gsv.ac.in/ |
વડોદરા રેલવે વિભાગમાં ભરતી 2023 : મહત્વની તારીખ
તો મિત્રો વડોદરા રેલવે વિભાગમાં ભરતી 2023 ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની મહત્વની તારીખ નીચે આપેલ છે
- નોટીફિકેશન ની તારીખ :- 23 માર્ચ 2023
- ફોર્મ ભરવાની શરુઆત તારીખ :- 23 માર્ચ 2023
- ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ :- 7 મે 2023
વડોદરા રેલવે વિભાગમાં ભરતી 2023 : પોસ્ટ ના નામ
તો મિત્રો વડોદરા રેલવે વિભાગમાં ભરતી 2023 : ભરતી ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ના પોસ્ટ ના નામ એસોસિયેટ પ્રોફેસર તથા આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ ઉપર ખાલી જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી
વડોદરા રેલવે વિભાગમાં ભરતી 2023 : ખાલી જગ્યા
તો મિત્રો વડોદરા રેલવે વિભાગમાં ભરતી 2023 : ભરતી ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની ખાલી જગ્યા નીચે મુજબ આપેલ છે
- એસોસિયેટ પ્રોફેસર . :- 7 ખાલી જગ્યા
- આસિસ્ટન્ટ પ્રોફેસરની. :- 25 ખાલી જગ્યા
વડોદરા રેલવે વિભાગમાં ભરતી 2023 : પગારધોરણ
વડોદરા રેલવે ની ભરતી માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને રૂપિયા 1,50,000 થી 2,20,000 સુધી ચૂકવવામાં આવશે અને તથા અન્ય ભથ્થા નો લાભ પણ મળવાપાત્ર છે જે તમે નોતોફીકેશન માં વાચી શકો
પસંદગી પ્રક્રિયામાં નીચેના પગલાં શામેલ હશે
પગલું-1 શોર્ટલિસ્ટિંગ કમિટી સંબંધિત ફેકલ્ટી પદ માટે ઉમેદવારોની યોગ્યતા પર તેની ભલામણો આપે છે.
પગલું-2 શોર્ટલિસ્ટિંગ કમિટી દ્વારા ભલામણ કરાયેલ ઉમેદવારોને સેમિનાર અને વાર્તાલાપ માટે બોલાવવામાં આવે છે.
સ્ટેપ-3 સેમિનાર અને ક્રિયાપ્રતિક્રિયા
સ્ટેપ-4 આ ઉમેદવારોના રેફરીઓ પાસેથી ભલામણ પત્રો માંગવામાં આવે છે જેમને સેમિનાર અને ક્રિયાપ્રતિક્રિયા પછી ઓળખવામાં આવે છે.
પગલું-5 અરજી, ફેકલ્ટી ઇનપુટ, સેમિનાર, ક્રિયાપ્રતિક્રિયા અને રેફરીની ટિપ્પણીઓના આધારે ઉમેદવારોની અંતિમ શોર્ટલિસ્ટ બનાવવામાં આવે છે.
પગલું-6 શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને વ્યક્તિગત ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે.
સ્ટેપ-7 પસંદગી સમિતિ ઇન્ટરવ્યુનું આયોજન કરે છે
પગલું-8 પસંદગી પામેલા ઉમેદવારોને સક્ષમ અધિકારીની મંજૂરી પર, જાહેરાત મુજબ, પદ ઓફર કરવામાં આવે છે.
વડોદરા રેલવે વિભાગમાં ભરતી 2023 : પસંદગી પ્રક્રિયા:
ઇન્ડિયન રેલવે સંચાલિત સંસ્થા ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયની આ ભરતીમાં ઉમેદવારની ફાઇનલ પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે
અરજી કરવાની પ્રક્રિયા :
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે તમે ભારતીય રેલવેની સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://gsv.ac.in/ પર જઈ Career સેકશન માં જાઓ.
- હવે Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપુર્ણ લિંક :
નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
0 Comments