TICKER

6/recent/ticker-posts

Recruitment in Gujarat Forest Department: ગુજરાત વન વિભાગ દ્વારા 7 પદો ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી

Recruitment in Gujarat Forest Department:


શું તમે પણ ગુજરાત માં  સરકારી ભરતી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે કારણ કે ગુજરાત .વન વિભાગ દ્વારા ડ્રાઈવર, ટ્રેકર્સ તથા લાઈવ સ્ટોક ઇન્સ્પેકટરની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી અને આ ભરતીની કુલ ખાલી જગ્યા 7 જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી તો તો મિત્રો હું તમને નમ્ર વિનંતી કરું છું કે આ લેખ ને અંત સુધી વાચો અને જેને પણ નોકરી ની જરૂર હોય તે લોકો ને શેર કરો


સંસ્થા નું નામ  ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી
પોસ્ટનું નામ અલગ અલગ 
નોકરીનું સ્થળગુજરાત
કુલ ખાલી જગ્યા 7
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ6 મે 2023
સત્તાવાર વેબસાઇટ https://forests.gujarat.gov.in/  
Recruitment in Gujarat Forest Department: ગુજરાત વન વિભાગ દ્વારા 7 પદો ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી


ગુજરાત વન વિભાગ માં ભરતી 2023 : માટે મહત્વની તારીખ 

ગુજરાત વન વિભાગ દ્વારા ભરતી ની મહત્ત્વની તારીખ નોટિફિકેશન 21 એપ્રીલ 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું અને ફોર્મ ભરવાની શરુઆત તારીખ 21 એપ્રીલ થી તમે ફોર્મ ભરી શકસો તથા ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 6 મે 2023 આ દિવસ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે 

ગુજરાત વન વિભાગ માં ભરતી 2023 : પોસ્ટ નું નામ

ગુજરાત વન વિભાગ માં ભરતી 2023 ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ડ્રાઈવર, ટ્રેકર્સ તથા લાઈવ સ્ટોક ઇન્સ્પેકટરની પોસ્ટ પર ખાલી જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી 

ગુજરાત વન વિભાગ ભરતી 2023 : માટે લાયકાત 

ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેનટ ની  આ ભરતી ની અરજી કરવા માટે શૈક્ષણીક લાયકાત શું છે તે તમે નીચે આપેલ કોષ્ટક માં જોઈ શકો છો

પોસ્ટનું નામલાયકાત
ડ્રાઈવર10 પાસ તથા 3 વર્ષ ડ્રાઇવિંગ નો અનુભવ તથા ડ્રાઇવિંગ લાયસન્સ
ટ્રેકર્સ10 પાસ તથા વન વિભાગમાં અનુભવ હોય તો અગ્રીમતા
લાઈવ સ્ટોક ઇન્સ્પેકટરએનિમલ હસબન્ડરી કોર્સમાં ડિપ્લોમા તથા કોમ્પ્યુટરના ઉપયોગની જાણકારી

ગુજરાત વન વિભાગ ભરતી 2023 : માટે પસંદગી પ્રક્રિયા 

ગૂજરાત વન વિભાગ દ્વારા ભરતી 2023 : માં ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.

ગૂજરાત વન વિભાગ ભરતી 2023 : માટે ખાલી જગ્યા

ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ભરતી 2023 ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની કઈ કઈ પોસ્ટ પર ખાલી જગ્યા છે તે તમે નીચે આપેલ છે

  • ડ્રાઇવર.                              :- 3 ખાલી જગ્યા છે 
  • ટેકર્સ .                                :- 3 ખાલી જગ્યા છે 
  • લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર ની      :- 1 ખાલી જગ્યા છે 

ગૂજરાત વન વિભાગ ભરતી 2023 : માટે પગાર ધોરણ

ગુજરાત વન વિભાગ માં ભરતી 2023 માં  નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી માં પસંદગી પામ્યા બાદ એ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે આપેલ છે 

  • ડ્રાઇવર                                      :- રૂપિયા 10.890
  • ટેકર્સ                                         :- રૂપિયા 13.310
  • લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર                  :- રૂપિયા 20.000

અરજી કઈ રીતે કરવાની રહેશે?

મિત્રો, આ ભરતીમાં અરજી ઓફલાઈન કરવાની રહેશે. જેમાં તમારે અરજી લેટર, માર્કશીટ, અનુભવનું પ્રમાણપત્ર, રીઝયુમ, સરનામું, ઉમર, આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝની ફોટોગ્રાફ તમામ ની ઝેરોક્ષની નકલ પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી મોકલવાની રહેશે. અરજી કરવાનું સરનામું નાયબ વન સરંક્ષકશ્રીની કચેરી, શેત્રુંજી વન્ય જીવ વિભાગ, રેલવે ફાટક પાસે, રિલાયન્સ પેટ્રોલપંપની પાછળ, રાજસ્થળી રોડ, તા. પાલીતાણા- 364 270, જી-ભાવનગર છે. વધુ માહિતી માટે shetrunjaywildlifedvn@gmail. com પર સંપર્ક કરી શકો છો.

મહત્વપૂર્ણ લિંક  :

સતાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો 
હોમપેજઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments