સારસ્વત બેંક ભરતી 2023 :
શું તમે પણ નોકરી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે નોકરી મેળવવા સુવર્ણ તક સારસ્વત બેંકમાં જુનિયર ઓફિસરની પોસ્ટ પર ભરતી આવી ગઈ છે જેમાં કુલ ખાલી જગ્યા 150 પર ભરતી ની જાહેરાત કરવામાં આવી તો મારી તમને નમ્ર વિનતી આ લેખ તમે છેલ્લે સુધી વાંચો અને સારી લાગે તો તમારા મિત્ર માં શેર કરો
આ લેખ માં અમે તમને સારસ્વત બેંક ભરતી 2023 વિશે સંપુર્ણ માહિતી આપીશું વયમર્યાદા.લાયકાત.પગારધોરણ.કુલ ખાલી જગ્યા. અરજી કઈ રીતે કરવી સંપૂર્ણ માહિતી તમને આ લેખ માં આપીશું .
સારસ્વત બેંક ભરતી 2023 :
સંસ્થાનું નામ | સારસ્વત બેંક |
પોસ્ટનું નામ | જુનિયર ઓફિસર |
અરજી કરવાનું મધ્યમ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશન તારીખ | 28 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 28 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 8 એપ્રિલ 2023 |
સત્તાવાર વેબસાઇટની લિંક | https://www.saraswatbank.com/ |
સારસ્વત બેંક ભરતી 2023 : મહત્ત્વની તારીખ:
આ ભરતીનું નોટિફિકેશન સારસ્વત બેંક દ્વારા 28 માર્ચ 2023ના રોજ બહાર પાડવામાં આવી હતી અને ભરતી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 28 માર્ચ 2023 છે, જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08 એપ્રિલ 2023 છે.
સારસ્વત બેંક ભરતી 2023 : વય મર્યાદા :
અરજદાર માટે લઘુત્તમ વય મર્યાદા: 18 વર્ષ
અરજદાર માટે મહત્તમ વય મર્યાદા: 30 વર્ષ
સારસ્વત બેંક ભરતી 2023 :પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સારસ્વત બેંક દ્વારા જુનિયર ઓફિસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
સારસ્વત બેંક ભરતી 2023 :કુલ ખાલી જગ્યા:
અધિકૃત નોટિફિકેશન PDF મુજબ, સારસ્વત બેંકે બેંકની વિવિધ શાખાઓમાં જુનિયર ઓફિસર્સની પોસ્ટ માટે કુલ 150 ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે....
સારસ્વત બેંક ભરતી 2023 : લાયકાત:
આ ભરતી માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો. લાયકાત સંબંધિત તમામ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.
પોસ્ટનું નામ | લાયકાત |
જુનિયર અધિકારી | ગ્રેજ્યુએશન (કોઈ પણ પ્રવાહથી) |
સારસ્વત બેંક ભરતી 2023 : પગારધોરણ
સારસ્વત બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને વાર્ષિક પગાર રૂપિયા 2,48,833 થી 4,83,520 ચુકવવામાં આવી શકે છે. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.
સારસ્વત બેંક ભરતી 2023 : પસંદગી પ્રક્રિયા:
સારસ્વત બેંકની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે આપેલી પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.
- લેખિત પરીક્ષા
- પર્સનલ ઇન્ટરવ્યૂ
અરજી ફી ;
- જનરલ/ OBC/ EWS ઉમેદવારો માટે : કોઈ જ ફી રાખવામા આવેલી નથી
- ST/SC/તમામ મહિલા ઉમેદવારો માટે: કોઈ જ ફી રાખવામા આવેલી નથી
- PWD : કોઈ જ ફી રાખવામા આવેલી નથી
સારસ્વત બેંક ભરતી 2023 :અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે તમે સારસ્વત બેંકની સત્તાવાર વેબસાઈટ https://www.saraswatbank.com/ પર જઈ Recruitment સેકશન માં જાઓ.
- હવે Apply Now ના બટન પર ક્લિક કરો એટલે તમારી સામે એક ફોર્મ ખુલી જશે.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ લિંક :
નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
0 Comments