TICKER

6/recent/ticker-posts

SBI SO Recruitment 2023 :સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ કાર્ડ ઓફિસર (SO) ની 217 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડી

 SBI SO Recruitment 2023 :

શુ તમે ગુજરાત માં કોઈપણ સરકારી ભરતી માટે ની રાહ જોઈ રહ્યા છો તો અમે તમરા માટે સારા એવા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ કાર્ડ ઓફિસર (SO) ની 217 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. SBI SO recruitment 2023 : માં વિવિધ પોસ્ટ પર ભરતી મૂકવામા આવી છે તો તમારા માટે આ સુવર્ણ તક છે લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારે સતાવાર વેબસાઇટ વાચી ઓનલાઇન અરજી કરી શકશે તો મિત્રો હું તમને આ લેખ માં લાયકાત પગારધોરણ, પસંદગી પ્રક્રિયા વય મર્યાદા , પાત્રતા માપદંડ, એવી સંપૂર્ણ માહિતી તમને આ લેખ માં જોવા મળશે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો 

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023 :

બેંક નું નામસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 
પોસ્ટનું નામઅલગ અલગ 
અરજી પ્રક્રીયાઓનલાઇન
 કુલ ખાલી જગ્યા278
 સ્થળભારત
વેબસાઈટ sbi.co.in

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 2023 : માટે પોસ્ટ નું નામ 

તો મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023 ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની પોસ્ટ ના નામ મેનેજર,ડેપ્યુટી મેનેજર,આસિસ્ટન્ટ મેનેજર, આસિસ્ટન્ટ VP,સિનિયર સ્પેશિયલ executive, સિનિયર executive, મિત્રો આ છે SBI SO recruitment 2023 : ના પોસ્ટ ના નામ 

SBI SO Recruitment 2023 :સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ કાર્ડ ઓફિસર (SO) ની 217 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડી


સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023 : માટે ખાલી જગ્યા 

તો મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી માં અલગ અલગ પોસ્ટ પર કેટલી ખાલી જગ્યા છે તે તમે નીચે આપેલ કોષ્ટક માં જોઈ રહ્યા છો

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
મેનેજર02
ડેપ્યુટી મેનેજર44
આસિસ્ટન્ટ મેનેજર136
આસિસ્ટન્ટ VP19
સિનિયર સ્પેશિયલ Executive01
સિનિયર Executive15

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023 : માટે લાયકાત 

જે ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવા માંગે છે તેમને માન્ય યુનિવર્સિટીમાંથી BE/B.Tech અને MCA/MTech અને MSC ની ડીગ્રી મેળવેલી હોવી જોઈએ.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023 : માટે વયમર્યાદા

સતાવાર જાહેરાત વાચો

SBI SO recruitment 2023 : Apply Online

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી તારીખ 29 એપ્રિલ 2023 થી 19 મે 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023 : માટે અરજી ફી

  • GEN/OBC/EWS: રૂ.750/-
  • SC/ST/PWD: કોઈ ફી નહિ
  • ચુકવણી પદ્ધતિ : ઓનલાઇન

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023 : માટે પસંદગી પ્રક્રિયા 

SBI SO ભરતી 2023 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:

  • લેખિત પરીક્ષા
  • ઈન્ટરવ્યુ
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપુર્ણ લિંક :

નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

FAQS : વારંવાર પૂછાતા પ્રશ્નો 

1. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા  ભરતી કુલ ખાલી જગ્યા કેટલી છે ?
  • જવાબ:- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી માં કુલ 278 ખાલી જગ્યા છે

Post a Comment

0 Comments