TICKER

6/recent/ticker-posts

SSC CGL RECRUITMENT 2023 : સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 7500 પદો પર ભરતી જાણો સંપૂર્ણ માહિતી

 SSC CGL Notification 2023: 

શું તમે પણ નોકરી ની શોધ કરી રહ્યા છો તો આ લેખ તમારા માટે સ્ટાફ સિલેક્શન કમિશન વિભાગ માં ભરતી એક નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં કુલ 7500 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે તો તમારા માટે આ સુવર્ણ તક છે લાયકાત ધરાવતા ઉમેદવારે SSC.CGL. official notification વાંચી ઓનલાઈન અરજી કરો 

આ લેખ મા અમે તમને SSC CGL recruitment 2023 વિશે સંપૂર્ણ માહિતી આપીશું પસંદગી પ્રક્રિયા. લાયકાત.વયમર્યાદા. પગારધોરણ . પાત્રતા . અરજી કઈ રીતે કરવી સંપૂર્ણ માહિતી તમને આ લેખ મા આપીશું તો મારી નમ્ર વિનતી કે આ લેખ છેલ્લે સુધી વાંચો અને સારી લાગે તો તમારા મિત્ર ને શેર કરજો 


SSC CGL ભરતી 2023 :

પોસ્ટ નું નામSSC CGL Notification 2023
કુલ જગ્યાઓ7500
સંસ્થા નું નામસ્ટાફ સિલેકશન કમીશન
ફોર્મ ભરવાની તારીખ3 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ3 મે 2023
વેબાઈટssc.nic.in
 વોટ્સઅપ ગ્રુપ માં જોડાવાઅહી ક્લિક કરો 
SSC CGL RECRUITMENT 2023 : સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 7500 પદો પર ભરતી જાણો સંપૂર્ણ માહિતી


કુલ 7500 જગ્યા માટે  ભરતી : 

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 7500 જગ્યાઓ માટેની ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર અને બીજી વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.

SSC CGL RECRUITMENT 2023 :વય મર્યાદા 

18 થી 27 વર્ષ, 20 થી 30 વર્ષ, 18 થી 30 વર્ષ, 18 થી 32 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં સરકારશ્રીના નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. વધુ માહિતી માટે જાહેરાત વાંચો.


SSC CGL RECRUITMENT 2023 : પગાર ધોરણ

SSC CGL માટે અલગ અલગ પગાર સ્લેબ આપવામાં આવ્યા છે આ મુજબ છે. પે લેવલ 4 (25500-81100), પે લેવલ 5 (29900-92300), પે લેવલ 6 (35400-112400), પે લેવલ 7 (44900-142000), પે લેવલ 8 (47600-151100) પગાર ધોરણ ચુકવવામાં આવશે.

SSC CGL ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારની પસંદગી ભરતી બોર્ડના નિયમો મુજબ થશે.

 SSC CGL માટે લાયકાત :

માન્ય યુનિવર્સીટી અથવા સંસ્થામાં સ્નાતક (ગ્રેજ્યુએટ)ની ડિગ્રી. વધુ માહિતી માટે જાહેરાત વાંચો.

SSC CGL 2023 એપ્લિકેશન: જરૂરી દસ્તાવેજો ?

 1. ઇયત્તા 10, 12 ગુણપત્રિકામાર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્ર શ્રેણી પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
2.  પાસપોર્ટ સાઇઝનો ફોટો
3. ઉમેદવારની સહીવાળી તસવીર
આધાર અથવા અન્ય કોઈપણ માન્ય ફોટો આઈડી

SSC CGL 2023 માટે ક્યારે અરજી કરવી?

સ્ટાફ સિલેક્શન કમિશન CGL 2023 માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો, જેઓ અરજી કરવા ઈચ્છે છે, તેઓ 3 મે, 2023 સુધીમાં SSC ની સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર તેમના અરજી ફોર્મ સબમિટ કરી શકે છે. SSC CGL ટાયર 1 ની પરીક્ષા 14 થી 27 જુલાઈ, 2023 દરમિયાન ઓનલાઈન લેવામાં આવશે.

SSC CGL RECRUITMENT 2023ઉમેદવારોને ચુકવવાની અરજી ફી ?

મહિલા / SC / ST / PwBD / ESM ઉમેદવારને કોઈ પ્રકારની ફી ભરવાની નથી, અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા અરજી ફી તરીકે ભરવાની રહેશે. (ફી ઓનલાઈન / ઓફલાઈન ભરવાની રહેશે)

મહત્વપૂર્ણ લિંક :

SSC CGL Notification 2023 નોટિફિકેશન વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

નોંધ : ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાતમાં આપેલ તમામ વિગતો વાંચો.



Post a Comment

0 Comments