Visva Bharati University Recruitment:
શુ તમે પણ ગુજરાત માં સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છો તો આ લેખ તમારા માટે કારણ કે વિશ્વ ભારતી યુનિવર્સિટી વિભાગ માં ભરતી આવી ગય છે Visva Bharati University Recruitment 2023: 10 પાસ થી અનુસ્નાતક સુધી માટે ભરતી આવી ગઈ છે અને આ ભરતી ની 709 ખાલી જગ્યાઓ છે અને Visva Bharati University Recruitment 2023: ભરતી ની અલગ અલગ પોસ્ટ પર અરજી માંગવામાં આવવી છે કુલ 709 જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી અને આ ભરતી ની ફોર્મ ભરવાની શરુઆત તારીખ 17 એપ્રિલ 2023 થી તમે ફોર્મ ભરી શકસો તો મારી નમ્ર વિનંતી છે કે આ લેખ ને અંત સુધી વાચો અનેેેે જેને નોકરી ની ખુબજ જરૂર હોય તેને શેર કરવા નમ્ર વિનંતી
વિશ્વ ભારતી યુનિવર્સિટીમાં ભરતી 2023 :
સંસ્થા નું નામ | વિશ્વ ભારતી યુનિવર્સિટી |
પોસ્ટનું નામ | અલગ અલગ |
નોકરીનું સ્થળ | ભારત |
કુલ ખાલી જગ્યા | 709 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 16 મે 2023 |
સત્તાવાર વેબસાઇટ | www.visvabharati.ac.in |
Visva Bharati University Recruitment 2023 : માટે મહત્વની તારીખો
વિશ્વ ભારતી યુનિવર્સિટી ભરતી 2023 ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી નુ નોટિફિકેશન 17 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું અને આ ભરતી ની ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 17 એપ્રિલ 2023 થી તમે ફોર્મ ભરી શકસો તથા ફોર્મ ભરવાની અંતિમ તારીખ 16 મે 2023 આ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
Visva Bharati University Recruitment 2023 : પોસ્ટ નુ નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વિશ્વ ભારતી યુનિવર્સિટી દ્વારા રજીસ્ટ્રાર, ફાઈનાન્સ ઓફિસર, લાઇબ્રરીયન, ડેપ્યુટી રજિસ્ટ્રાર, ઈન્ટરનલ ઓડિટ ઓફિસર, આસિસ્ટન્ટ લાઇબ્રરીયન, આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર, સેકશન ઓફિસર, આસિસ્ટન્ટ, અપર ડિવિઝન ક્લાર્ક, લોઅર ડિવિઝન ક્લાર્ક, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ, પ્રોફેશનલ આસિસ્ટન્ટ, સેમી પ્રોફેશનલ આસિસ્ટન્ટ, લાઇબ્રરી આસિસ્ટન્ટ, લાઇબ્રરી અટેન્ડન્ટ, આસિસ્ટન્ટ એન્જીનીયર, જુનિયર એન્જીનીયર, પ્રાઇવેટ સેક્રેટરી, પર્સનલ આસિસ્ટન્ટ, સ્ટેનોગ્રાફર, સિનિયર ટેક્નિકલ ઓફિસર, ટેક્નિકલ આસિસ્ટન્ટ, સિક્યુરીટી ઇન્સ્પેક્ટર, સિનિયર સિસ્ટમ એનાલિસ્ટ તથા સિસ્ટમ પ્રોગ્રામરની પોસ્ટ પર ખાલી જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી
Visv bharti University Recruitment 2023 : માટે ખાલી જગ્યા
- રજીસ્ટ્રાર :- 01 ખાલી જગ્યા
- ફાઈનાન્સ ઓફિસર :- 01 ખાલી જગ્યા
- લાઇબ્રરીયન :- 01 ખાલી જગ્યા
- ડેપ્યુટી રજિસ્ટ્રાર. :- 01 ખાલી જગ્યા
- ઈન્ટરનલ ઓડિટ ઓફિસર :- 01 ખાલી જગ્યા
- આસિસ્ટન્ટ લાઇબ્રરીયન :- 06 ખાલી જગ્યા
- આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર :- 02 ખાલી જગ્યા
- સેકશન ઓફિસર :- 04 ખાલી જગ્યા
- આસિસ્ટન્ટ. :- 05 ખાલી જગ્યા
- અપર ડિવિઝન ક્લાર્ક :- 29 ખાલી જગ્યા
- લોઅર ડિવિઝન ક્લાર્ક :- 99 ખાલી જગ્યા
- મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ. :- 405 ખાલી જગ્યા
- પ્રોફેશનલ આસિસ્ટન્ટ :- 05 ખાલી જગ્યા
- સેમી પ્રોફેશનલ આસિસ્ટન્ટ :- 04 ખાલી જગ્યા
- લાઇબ્રરી આસિસ્ટન્ટ. :- 01 ખાલી જગ્યા
- લાઇબ્રરી અટેન્ડન્ટ. :- 30 ખાલી જગ્યા
- લેબોરેટોરી આસિસ્ટન્ટ. :- 16 ખાલી જગ્યા
- લાઇબ્રરી અટેન્ડન્ટ :- 45 ખાલી જગ્યા
- આસિસ્ટન્ટ એન્જીનીયર. :- 02 ખાલી જગ્યા
- જુનિયર એન્જીનીયર. :- 10 ખાલી જગ્યા
- પ્રાઇવેટ સેક્રેટરી. ;- 07 ખાલી જગ્યા
- પર્સનલ આસિસ્ટન્ટ. :- 08 ખાલી જગ્યા
- સ્ટેનોગ્રાફર. :- 02 ખાલી જગ્યા
- સિનિયર ટેક્નિકલ ઓફિસર. :- 02 ખાલી જગ્યા
- ટેક્નિકલ આસિસ્ટન્ટ :- 17 ખાલી જગ્યા
- સિક્યુરીટી ઇન્સ્પેક્ટર :- 01 ખાલી જગ્યા
- સિનિયર સિસ્ટમ એનાલિસ્ટ :- 01 ખાલી જગ્યા
- સિસ્ટમ પ્રોગ્રામર :- 03 ખાલી જગ્યા
Visva Bharati University Recruitment: માટે પગાર ધોરણ
વિશ્વ ભારતી યુનિવર્સિટી માં ભરતી મા પસંદગી પામ્યા બાદ ઉમેદવારને કેટલો પગાર ચૂકવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ કોષ્ટક માં જોઈ શકો
પોસ્ટનું નામ | પગારધોરણ |
રજીસ્ટ્રાર | રૂપિયા 37,400 થી 67,000 |
ફાઈનાન્સ ઓફિસર | રૂપિયા 37,400 થી 67,000 |
લાઇબ્રરીયન | રૂપિયા 37,400 થી 67,000 |
ડેપ્યુટી રજિસ્ટ્રાર | રૂપિયા 15,600 થી 39,100 |
ઈન્ટરનલ ઓડિટ ઓફિસર | રૂપિયા 15,600 થી 39,100 |
આસિસ્ટન્ટ લાઇબ્રરીયન | રૂપિયા 15,600 થી 39,100 |
આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર | રૂપિયા 5,200 થી 20,200 |
સેકશન ઓફિસર | રૂપિયા 9,300 થી 34,800 |
આસિસ્ટન્ટ | રૂપિયા 9,300 થી 34,800 |
અપર ડિવિઝન ક્લાર્ક | રૂપિયા 5,200 થી 20,200 |
લોઅર ડિવિઝન ક્લાર્ક | રૂપિયા 5,200 થી 20,200 |
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ | રૂપિયા 5,200 થી 20,200 |
પ્રોફેશનલ આસિસ્ટન્ટ | રૂપિયા 9,300 થી 34,800 |
સેમી પ્રોફેશનલ આસિસ્ટન્ટ | રૂપિયા 5,200 થી 20,200 |
લાઇબ્રરી આસિસ્ટન્ટ | રૂપિયા 5,200 થી 20,200 |
લાઇબ્રરી અટેન્ડન્ટ | રૂપિયા 5,200 થી 20,200 |
લેબોરેટોરી આસિસ્ટન્ટ | રૂપિયા 5,200 થી 20,200 |
લાઇબ્રરી અટેન્ડન્ટ | રૂપિયા 5,200 થી 20,200 |
આસિસ્ટન્ટ એન્જીનીયર | રૂપિયા 9,300 થી 34,800 |
જુનિયર એન્જીનીયર | રૂપિયા 9,300 થી 34,800 |
પ્રાઇવેટ સેક્રેટરી | રૂપિયા 9,300 થી 34,800 |
પર્સનલ આસિસ્ટન્ટ | રૂપિયા 9,300 થી 34,800 |
સ્ટેનોગ્રાફર | રૂપિયા 5,200 થી 20,200 |
સિનિયર ટેક્નિકલ ઓફિસર | રૂપિયા 5,200 થી 20,200 |
ટેક્નિકલ આસિસ્ટન્ટ | રૂપિયા 5,200 થી 20,200 |
સિક્યુરીટી ઇન્સ્પેક્ટર | રૂપિયા 5,200 થી 20,200 |
સિનિયર સિસ્ટમ એનાલિસ્ટ | રૂપિયા 15,600 થી 39,100 |
સિસ્ટમ પ્રોગ્રામર | રૂપિયા 15,600 થી 39,100 |
Visva Bharati University Recruitment: માટે યોગ્યતાના માપદંડ
વિશ્વ-ભારતી ભરતી 2023 માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ વિશ્વ-ભારતી સૂચના 2023 હેઠળ ઉલ્લેખિત પાત્રતા માપદંડોની ખાતરી કરવી આવશ્યક છે. શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદાના સંદર્ભમાં પાત્રતા માપદંડ.
Visva Bharati University Recruitment: માટે લાયકાત
વિશ્વ ભારતી યુનિવર્સિટી માં ભરતી ની લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી સતાવાર જાહેરાત જોઈ શકો
Visva Bharati University Recruitment: માટે પસંદગી પ્રક્રિયા
વિશ્વ ભારતી ભરતી 2023 માટેની સંપૂર્ણ પસંદગી પ્રક્રિયા નીચે આપેલ છે. ઉમેદવારોએ તેમની અંતિમ પસંદગી માટે દરેક તબક્કામાં લાયક ઠરવું પડશે.
લેખિત પરીક્ષામાં 2 પેપર હોય છે. પેપર 1 તમામ પોસ્ટ્સ માટે અને પેપર 2 ચોક્કસ પોસ્ટ્સ માટે હાથ ધરવામાં આવશે.
- લેખિત પરીક્ષા
- કૌશલ્ય પરીક્ષણ (ચોક્કસ પોસ્ટ)
- પ્રેક્ટિકલ/ટ્રેડ ટેસ્ટ (ચોક્કસ પોસ્ટ)
- ઇન્ટરવ્યુ (ગ્રુપ Aની તમામ પોસ્ટ માટે)
અરજી કરવાની પ્રક્રિયા:
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે વિશ્વ ભારતીની સત્તાવાર વેબસાઈટ www.visvabharati.ac.in પર જઈ Career સેકશન માં જાઓ.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ લિંક :
જાહેરાત વાચવા | અહી ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
FAQS :
1. વિશ્વ-ભારતી ભરતી 2023 માટે ઓનલાઈન નોંધણી તારીખ શું છે?
- જવાબ ઉમેદવારો વિશ્વ-ભારતી ભરતી 2023 માટે 17મી એપ્રિલ 2023થી 16મી મે 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
0 Comments