TICKER

6/recent/ticker-posts

VMC recruitment 2023 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 12 પાસ માટે ભરતી બહાર પાડવામાં આવી

 VMC recruitment 2023 :

શુ તમે પણ સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા એવા સમાચાર છે કારણ કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવના પદ પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે  તો તમારા માટે આ સુવર્ણ તક છે લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શક્શો એ તમામ માહિતી તમને આ લેખ માં જોવા મળશે તો મિત્રો આ લેખ ને છેલ્લે સુધી વાચો અને સારો લાગે તો તમારા મિત્રો અને સગા સબંધી ને શેર કરવા નમ્ર વિનંતી.

VMC ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવ ભરતી 2023 

સંસ્થાનું નામ વડોદરા મહાનગરપાલિકા 
પોસ્ટનું નામઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવ (બેક ઓફિસ)
નોકરીનું સ્થળવડોદરા .ગુજરાત 
નોટીફિકેશન  તારિખ14 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુઆત તારીખ14 એપ્રિલ 2023
સત્તાવાર વેબસાઇટ https://vmc.gov.in/
VMC recruitment 2023 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 12 પાસ માટે ભરતી બહાર પાડવામાં આવી


Vadodara Municipal Corporation Office Operations Executive Recruitment 2023 

જે મિત્ર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવના ભરતી ની રાહ જોઈ રહ્યા છે તેના માટે સારા સમાચાર છે ભરતી ની પસંદગી પ્રક્રિયા. લાયકાત. વયમર્યાદા. પગાર ધોરણ.અરજી કઈ રીતે કરવી એ સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 : માટે મહત્ત્વની તારીખ :

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફીસ ઓપરેશન એક્ઝિક્યુટિવ ભરતી દ્વારા 14 એપ્રીલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી અને ઓનલાઇન ફોર્મ ભરવાની શરુઆત ની તારીખ ની વાત કરીએ તો 14 એપ્રીલ 2023 થી ફોર્મ ભરી શકશે અને ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ ની વાત કરીએ તો 27 એપ્રીલ 2023 ના દિવસે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 : માટે પોસ્ટ નુ નામ 

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વડોદરા મ્યુનિસિપાલિકા કોર્પોરેશન દ્વારા ઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવ (બેક ઓફિસ) એપ્રેન્ટિસ ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 : માટે લાયકાત:

મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે તમારે સામાન્ય અથવા વાણિજ્ય પ્રવાહથી સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે. વર્ષ 2016 બાદ સ્નાતક થયેલા ઉમેદવારનો આ ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 : પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ તેમના જે તે કોર્સના મેરિટના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 : કુલ ખાલી જગ્યા:

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં કુલ કેટલી જગ્યા માટે એપ્રેન્ટિસ ભરતી કરવામાં આવી રહી છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 : પગારધોરણ

મિત્રો આ VMC ની એપ્રેન્ટિસ ભરતી છે જેમાં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

VMC recruitment 2023 : માટે અરજી કરવા જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે 

  • ૧) લિવિંગ સર્ટિફિકેટ 
  • ૨) એસ.એસ.સી./એચ.એસ.સી.માર્કશીટ
  • ૩) સ્નાતક કક્ષાની માર્કશીટ તથા પ્રમાણપત્ર
  • ૫) જાતિ અંગે નું પ્રમાણ પત્ર ( લાગુ પડે તો )

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 : અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જઈ અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો.
  • હવે આ ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી દો.
  • હવે આ અરજી ફોર્મ તથા જરૂરી પુરાવાઓ સામાન્ય વહીવટી વિભાગ, એપ્રેન્ટિસ શાખા, રૂમ નંબર 127/01, ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ, વડોદરા –390209 ખાતે પોસ્ટ અથવા કુરિયર ના માધ્યમથી મોકલી આપો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિંક 

નોકરીની જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
 હોમપેજ અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments