TICKER

6/recent/ticker-posts

AHM Recruitment 2023:અફોર્ડેબલ હાઉસિંગ મિશન અંતર્ગત સરકારી વિભાગ દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી ની જાહેરાત

 AHM Recruitment 2023: 

અફોર્ડેબલ હાઉસિંગ મિશન અંતર્ગત સરકારી વિભાગ દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી ની જાહેરાત બહાર પાડી છે, જેમાં નીચે જણાવેલ પોસ્ટની જગ્યાઓ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.Affordable Housing Mission Recruitment 2023 : ની રાહ જોતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. વધુ વિગતો માટે આ આર્ટીકલ આખો વાંચો.

અફોર્ડેબલ હાઉસિંગ મિશન અંતર્ગત સરકારી વિભાગ મા ભરતી

સંસ્થા નુ નામ અફોર્ડેબલ હાઉસિંગ મિશન
પોસ્ટ નુ નામ વિવિઘ
નોકરી નુ સ્થળગુજરાત
 ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ    31/5/2023    
વેબસાઇટ https://ahm.gujarat.gov.in/

AHM Recruitment 2023 :

જે ઉમેદવાર  અફોર્ડેબલ હાઉસિંગ મિશન ( AHM recruitment 2023 :) ની રાહ જોઈ રહ્યા હોય તે ઉમેદવાર માટે સારા સમચાર આ ભરતી નુ નોટિફિકેશન 20 મેં 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું અને ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 31 મે 2023 આ તારિખ પેલા ઉમેદવારે ફોર્મ ભરી દેવા અને મિત્રો આ ભરતી મા વિવિધ પોસ્ટ પર 22 ખાલી જગ્યા છે તો લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે સતાવાર જાહેરાત ના સંદર્ભે સમય મર્યાદા માં રાખી અરજી કરી દેવી અને એના સિવાય ની મહત્વની માહિતી જેવી આપેલ છે જેમ કે પસંદગી પ્રક્રિયા, મહત્ત્વની તારિખ, લાયકાત, પગારધોરણ, વયમર્યાદા, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી પહોચાડવા નમ્ર વિનંતી 

AHM Recruitment 2023:અફોર્ડેબલ હાઉસિંગ મિશન અંતર્ગત સરકારી વિભાગ દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી ની જાહેરાત


AHM recruitment 2023 : માટે પોસ્ટ નુ નામ

મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ AHM RECRUITMENT 2023 માં નીચે આપેલ પોસ્ટ ના નામ પર કુલ 22 ખાલી જગ્યા ભરવા માટે અરજી માંગવામાં આવી 
  • પીપીપી પ્રોક્યોરમેન્ટ સ્પેશિયાલિસ્ટ                           
  • આઈ.ઈ.સી સ્પેશિયાલિસ્ટ.                                     
  • મ્યુનિસિપલ સિવિલ એન્જીનીયર                              
  • એડિશનલ એન્જીનીયર.                                         
  • હાઉસિંગ ફાયનાન્સ એન્ડ પોલિસી સ્પેશિયાલિસ્ટ        
  • અર્બન પ્લાનર                                                      
  • એમ.આઈ.એસ એક્સપર્ટ. 

AHM recruitment 2023 : માટે ખાલી જગ્યા

નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી મા વિવિધ પોસ્ટ પર કુલ 22 ખાલી જગ્યા છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો

  • પીપીપી પ્રોક્યોરમેન્ટ સ્પેશિયાલિસ્ટ                           01
  • આઈ.ઈ.સી સ્પેશિયાલિસ્ટ.                                     01
  • મ્યુનિસિપલ સિવિલ એન્જીનીયર                              04
  • એડિશનલ એન્જીનીયર.                                         06
  • હાઉસિંગ ફાયનાન્સ એન્ડ પોલિસી સ્પેશિયાલિસ્ટ        03
  • અર્બન પ્લાનર                                                      05
  • એમ.આઈ.એસ એક્સપર્ટ.                                      02
  • કુલ ખાલી જગ્યા                                                22

AHM recruitment 2023 : માટે લાયકાત

લાયકાત માટે જાહેરાત વાચો 

AHM recruitment 2023 : માટે પગારધોરણ

મીત્રો AHM RECRUITMENT 2023 ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી મા પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે આપેલ છે અને મિત્રો તમામ પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે 

પોસ્ટનું નામપગારધોરણ
પીપીપી પ્રોક્યોરમેન્ટ સ્પેશિયાલિસ્ટરૂપિયા 45,000
આઈ.ઈ.સી સ્પેશિયાલિસ્ટરૂપિયા 45,000
મ્યુનિસિપલ સિવિલ એન્જીનીયરરૂપિયા 50,000
એડિશનલ એન્જીનીયરરૂપિયા 35,000
હાઉસિંગ ફાયનાન્સ એન્ડ પોલિસી સ્પેશિયાલિસ્ટરૂપિયા 45,000
અર્બન પ્લાનરરૂપિયા 50,000
એમ.આઈ.એસ એક્સપર્ટરૂપિયા 40,000

AHM recruitment 2023: પસંદગી કઈ રીતે થશે ?

જે ઉમેદવાર AHM recruitment 2023: માં અરજી કરવા ઈચ્છતા હોય તે વ્યક્તિ ને નીચે આપેલ પ્રક્રીયા માં સફળ થવાનું રહેશે 

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર AHM વિભાગની સત્તાવાર વેબસાઈટ ahm.gujarat.gov.in પરથી ફોર્મ ડાઉનલોડ કરી અરજી કરી શકાશે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી કરવા માટે મેરીટ અથવા અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવી શકે છે.

અરજી કરવાની પ્રક્રિયા ? 

જે મિત્ર AHM recruitment 2023 માં અરજી કરવા ઈચ્છતા હોય તે વ્યક્તિ એ નીચે મુજબ સ્ટેપ બાય સ્ટેપ અરજી કરી શકસો.

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ જાહેરાતના અંતિમ ભાગમાં એક ફોર્મનું ફોર્મેટ આપવામાં આવેલ છે તેની પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ ફોર્મ ભરી દો અને સાથે તમામ જરૂરી પુરાવાઓ જોડી દો.
  • આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની હોવાથી તમે ઇન્ડિયા પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી અરજી કરી શકો છો.
  • અરજી કરવા માટેનું સરનામું – પ્રોજેક્ટ સ્પેશિયાલિસ્ટ, અફોર્ડેબલ હાઉસિંગ મિશન (AHM), શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, બ્લોક નંબર 2/ બીજો માળ, ડો. જીવરાજ મહેતા ભવન, સેક્ટર 10, ગાંધીનગર – 382010 છે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક :

નોકરી જાહેરાત અહી ક્લિક કરો 
અરજી કરવા અહીં ક્લિક કરો 
હોમ પેજઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments