CRPF Recruitment 2023 :
મિત્રો આજે હું તમારા માટે સારા એવા સમાચાર લઇ ને આવ્યો છું કારણ કે કેન્દ્રીય અનામત પોલીસ દળદળ ( સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ) માં રેડીઓ ઓપરેટર/ક્રિપ્ટો/ટેકનિકલ/સિવિલ) અને એએસઆઈ (ટેકનિકલ/ડ્રાફ્ટસમેન) આ પોસ્ટ પર કુલ 212 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી રસ ધરાવતા ઉમેદવારે સતાવાર જાહેરાત વાચી ને ઓનલાઇન અરજી કરી શકસો તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો
કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) વિભાગમાં ભરતી
સંસ્થા નું નામ | કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ |
પોસ્ટનું નામ | સબ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર |
અરજી પ્રક્રીયા | ઓનલાઇન |
ખાલી જગ્યાઓ | 212 |
અરજી ની અંતિમ તારીખ | 21 મે 2023 |
વેબસાઈટ | rect.crpf.gov.in |
CRPF recruitment 2023 :
મિત્રો તમે પણ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF RECRUITMENT 2023 ) ભરતી ની રાહ જોઇ રહ્યા હતા તો તમારા માટે સારા સમાચાર છે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ માં કુલ 212 જગ્યાઓ માટે ભરતી પ્રસિદ્ધ કરવામાં આવી તો આજે હું તમને આ લેખમાં CRPF recruitment 2023 : ની પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, પાત્રતા માપદંડ, મહત્વની તારીખ, અરજી કરવાની પ્રક્રિયા , એ સંપૂર્ણ માહિતી તમને આ લેખમાં જણાવીશ
CRPF recruitment 2023 : મહત્વની તારીખ
મિત્રો કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF RECRUITMENT 2023 ) ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની મહત્વની તારીખ તમે નીચે મુજબ જોઈ શકો છો
CRPF recruitment 2023 : પોસ્ટ નું નામ અને ખાલી જગ્યા
તો મિત્રો કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF RECRUITMENT 2023 ) ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની ખાલી જગ્યાઓ અને પોસ્ટ નું નામ નીચે આપેલ કોષ્ટક માં જોઈ રહ્યા છો
પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
સબ ઇન્સપેક્ટર (RO) | 19 |
સબ ઇન્સપેક્ટર (Crypto) | 07 |
સબ ઇન્સપેક્ટર (Technical) | 05 |
સબ ઇન્સપેક્ટર (Civil) | 20 |
આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર (Technical) | 146 |
આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર (Draughtsman) | 15 |
CRPF recruitment 2023 : શૈક્ષણીક લાયકાત
તો મિત્રો કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF RECRUITMENT 2023 ) ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની શૈક્ષણીક લાયકાત દરેક પોસ્ટ માટે અલગ અલગ છે જે તમે નીચે આપેલ કોષ્ટક માં જોઈ શકો છો
પોસ્ટનું નામ | લાયકાત |
સબ ઇન્સપેક્ટર (RO) | ગ્રેજ્યુએટ |
સબ ઇન્સપેક્ટર (Crypto) | ગ્રેજ્યુએટ |
સબ ઇન્સપેક્ટર (Technical) | B.E / B.Tech |
સબ ઇન્સપેક્ટર (Civil) | ડિપ્લોમા સિવિલ એન્જીનીયરીંગ |
આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર (Technical) | 10 પાસ અને ડિપ્લોમા |
આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર (Draughtsman) | ધોરણ 10 પાસ |
CRPF recruitment 2023 : ઉંમર મર્યાદા
તો મિત્રો કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF RECRUITMENT 2023 ) ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની ઉંમર મર્યાદા કેટલી છે એ નીચે મુજબ છે
- સબ ઇન્સપેક્ટર: 30 વર્ષથી વધારે નહિ.
- આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર: 18 થી 25 વર્ષ
CRPF recruitment 2023 : અરજી કરવાની પક્રિયા
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી તા. 01/05/2023 થી 21/05/2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
CRPF recruitment 2023 :અરજી ફી
Gen/OBC/EWS (SI) | રૂ. 200/- |
Gen/OBC/EWS (ASI) | રૂ. 100/- |
SC/ST | કોઈ ફી નહિ |
CRPF recruitment 2023 : પસંદગી પક્રિયા
ઉમેદવાર ની પસંદગી કોમ્પ્યુટર બેઝડ લેખિત પરીક્ષા, શારીરિક કસોટી, PET ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.
CRPF recruitment 2023 : પગારધોરણ
મિત્રો કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF RECRUITMENT 2023 ) ના નોટીફિકેશન માં જણાવ્યા મૂજબ આ ભરતી માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ કોષ્ટક માં જોઈ શકો છો
પોસ્ટ નું નામ | પગાર ધોરણ |
સબ ઇન્સપેક્ટર (RO) | રૂ. 35400 – 112400/- |
સબ ઇન્સપેક્ટર (Crypto) | રૂ. 35400 – 112400/- |
સબ ઇન્સપેક્ટર (Technical) | રૂ. 35400 – 112400/- |
સબ ઇન્સપેક્ટર (Civil) | રૂ. 35400 – 112400/- |
આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર (Technical) | રૂ. 29200 – 92300/- |
આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર (Draughtsman) | રૂ. 29200 – 92300/- |
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપુર્ણ લિંક :
નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
0 Comments