TICKER

6/recent/ticker-posts

Deesa Nagar Palika Recruitment 2023: ડીસા નગરપાલિકા ભરતી 8 પાસ માટે જાણો સંપુર્ણ માહિતી

 Deesa Nagar Palika Recruitment 2023: 

ડીસા નગરપાલિકા દ્વારા સેવક, કોમ્પ્યુટર ઓપરેટર તથા શિક્ષકની પોસ્ટ પર કુલ 37 ખાલી જગ્યાઓ પર એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી તો મારી નમ્ર વિનંતી છે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી શેયર કરવા વિનતી

8 પાસ માટે ડીસા નગરપાલિકા માં ભરતી 2023 

સંસ્થા નું નામડીસા નગરપાલિકા
પોસ્ટ નામ વિવિધ 
ખાલી જગ્યા37
 ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ29/5/2023
વેબસાઇટ https://www.deesanagarpalika.com/

Deesa Nagar Palika Recruitment 2023: 8 પાસ માટે ડીસા નગરપાલિકા માં ભરતી 2023

જે ઉમેદવાર ડીસા નગરપાલિકા ભરતી ની રાહ જોઈ રહ્યા હોય તે ઉમેદવાર માટે સારા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે Deesa Nagar Palika Recruitment 2023: દ્વારા વિવિધ પોસ્ટ પર એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી જેમાં કુલ 37 ખાલી જગ્યાઓ છે આ ભરતી માં રુચિ અને લાયકાત ધરાવતા ઉમેદવારે સમય મર્યાદા માં રાખી તારીખ 29/5/2023 આ તારીખ પેલા સતાવાર જાહેરાત ના સંદર્ભે અરજી કરી દેવી અને મિત્રો એના સિવાય ની મહત્વની માહિતી જેવી કે મહત્વની તારીખ, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, પાત્રતા માપદંડ,કુલ ખાલી જગ્યાઓ, અરજી કરવાની પ્રક્રિયા ? જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો મારી નમ્ર વિનંતી છે તમે આ આર્ટિકલ આખો વાંચો 

Deesa Nagar Palika Recruitment 2023: ડીસા નગરપાલિકા ભરતી 8 પાસ માટે જાણો સંપુર્ણ માહિતી


Deesa Nagar Palika Recruitment 2023: માટે પોસ્ટ નું નામ 

મીત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ ડીસા નગરપાલિકા માં સેવક,અને કોમ્પ્યુટર ઓપરેટર, તથા શિક્ષક ની પોસ્ટ પર કુલ 37 જગ્યા પર એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી   Deesa Nagar Palika Recruitment 2023: માં નિયત લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે 

Deesa Nagar Palika Recruitment 2023: માટે ખાલી જગ્યાઓ 

નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ડીસા નગરપાલિકા માં સેવક,કમ્પ્યુટર ઓપરેટર,શિક્ષક (ધોરણ 1 થી 5 માટે),શિક્ષક (ધોરણ 6 થી 8 માટે),શિક્ષક (માધ્યમિક વિભાગ માટે),શિક્ષક (ઉચ્ચતરમાધ્યમિક વિભાગ માટે),શિક્ષક (જુનિયર કે.જી તથા સિનિયર કે.જી માટે),આ પોસ્ટ પર કુલ 37 ખાલી જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી નિયત અને લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે

પસંદગી કઈ રીતે થશે  ?


મીત્રો ડીસા નગરપાલિકા ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી માં અરજી કરનાર ઉમેદવારે નીચે આપેલ પસંદગી પ્રક્રિયા માં સફળ થવાનું રહેશે

ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. ડીસા નગરપાલિકા દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.
 

Deesa Nagar Palika Recruitment 2023: લાયકાત 

મીત્રો લાયકાત માટે જાહેરાત વાચો

ઉમેદવાર ને કેટલો પગાર ચૂકવવામાં આવશે ?

મીત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી અથવા ટુંક સમયમાં અપડેટ કરશે વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચી શકો 

ઉમેદવારે ક્યાં દસ્તાવેજો જમાં કરાવવાના રહશે ?

નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ડીસા નગરપાલિકા માં અરજી કરનાર ઉમેદવારે નીચે આપેલ દસ્તાવેજો રજુ કરવાના રહેશે 

કઈ રીતે કરશો અરજી ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં ઓફલાઈન પોસ્ટના માધ્યમથી જ અરજી કરવાની રહેશે.
  • ઉમેદવારે ફક્ત રજીસ્ટર આર.પી.એડી.થી જ અરજી મોકલવાની રહેશે.
  • અરજી મોકલવાનું સ્થળ 754J+P9W, સિંધી માર્કેટ, ગુલબાની નગર, ડીસા નગરપાલિકા, ડીસા – 385535 છે.


મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક :

નોકરી જાહેરાત અહી ક્લિક કરો 
સતાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો 
હોમ પેજઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments