TICKER

6/recent/ticker-posts

DFCCIL recruitment 2023 : ડીએફસીસીઆઈએલ માં 535 જગ્યાઓ પર ભરતી જાણો સંપૂર્ણ માહિતી

 DFCCIL recruitment 2023 :

ડીએફસીસીઆઈએલ માં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે.ડીએફસીસીઆઈએલ દ્વારા  જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 535 જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવેછે DFCCIL recruitment 2023 તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023 :

સંસ્થા નુ નામ ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ
પોસ્ટ નામ વિવિધ 
ખાલી જગ્યા535
 ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ   19/6/2023
વેબસાઇટ https://dfccil.com/

DFCCIL ભરતી 2023 :

શું તમે પણ DFCCIL (ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ) ભરતી 2023 ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા એવા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે DFCCIL દ્વારા દ્વારા તારીખ 20 મે 2023 ના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું જેમાં વિવિધ પોસ્ટ પર 535 ખાલી જગ્યાઓ છે અને તે જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડી જેમાં એક્ષેકયુટીવ ની 354 તથા જુનિયર એક્ષેકયુટીવની 181 જગ્યા ખાલી છે જે ઉમેદવાર DFCCIL ભરતી માં લાયકાત અને રસ ધરાવતા ઉમેદવાર ને જાણ કરવામાં આવે કે સમય મર્યાદા માં રાખી અને 19 જૂન 2023 પહેલા સતાવાર જાહેરાત ના સંદર્ભે અરજી કરી દેવી અને મિત્રો અરજી કરતા પહેલા સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચી ને પછી અરજી કરવી અને બીજી મહત્વની માહિતી જેવી કે મહત્વની તારીખ, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, પાત્રતા માપદંડ, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નિચે આપેલ છે તો મારી નમ્ર વિનંતી છે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરો

DFCCIL recruitment 2023 : ડીએફસીસીઆઈએલ માં 535 જગ્યાઓ પર ભરતી જાણો સંપૂર્ણ માહિતી


DFCCIL ભરતી 2023 : પોસ્ટ નું નામ 

મીત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા એક્ષેકયુટીવ તથા જુનિયર એક્ષેકયુટીવની જગ્યાઓ પર અરજી માંગવામાં આવી 

DFCCIL ભરતી 2023 : યોગ્યતાના માપદંડ

DFCCIL ભરતી 2023 માટે અરજી કરતા પહેલા પાત્રતાના માપદંડોને જાણવું મહત્વપૂર્ણ છે. ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તેઓ નીચે ચર્ચા કરેલ શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા સહિતના પાત્રતા માપદંડોને પૂર્ણ કરે છે.

DFCCIL ભરતી 2023 :  વયમર્યાદા :

01.07.2023 ના રોજ વિવિધ વિવિધ સ્તરોની પોસ્ટ માટે વય મર્યાદા નીચે મુજબ છે:

પોસ્ટ નુ નામ વયમર્યાદા 
એક્ષેકયુટીવ 18 થી 30 વર્ષ
 જુનિયર એક્ષેકયુટીવ18 થી 30 વર્ષ

DFCCIL ભરતી 2023 : ખાલી જગ્યાઓ 

મીત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા એક્ષેકયુટીવ તથા જુનિયર એક્ષેકયુટીવની જગ્યાઓ પર કુલ કેટલી ખાલી જગ્યાઓ છે તે નીચે મુજબ છે

  • એક્ષેકયુટીવ                          :- 353 પોસ્ટ 
  • જુનિયર એક્ષેકયુટીવ.             :- 181 પોસ્ટ


DFCCIL ભરતી 2023 :  પગારધોરણ

નોટિફિકેશન માં જણાવ્યા મુજબ ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023 માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે આપેલ છે
  • એક્ષેકયુટીવ         :- રૂપિયા 30,000 થી 1,20,000 સુધી
  • જુનિયર એક્ષેકયુટીવ  :- રૂપિયા 25,000 થી 68,000 સુધી


DFCCIL ભરતી 2023 : લાયકાત

નોટિફિકેશન માં જણાવ્યા મુજબ ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023 માં તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે લાયકાત જોવા માટે સતાવાર જાહેરાત વાંચો 


DFCCIL ભરતી 2023 :  પસંદગી પ્રક્રિયા 

નોટિફિકેશન માં જણાવ્યા મુજબ ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023 માં અરજી કરનાર ઉમેદવારે નીચે આપેલ પ્રક્રીયા માં સફળ થશે ત્યારબાદ પસંદગી કરવામાં આવશે 
  • કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (સ્ટેજ-1)
  • કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (સ્ટેજ-2)
  • કોમ્પ્યુટર બેઝડ એપ્ટિટ્યુડ ટેસ્ટ (CBAT) (ફક્ત એક જ પોસ્ટ માટે)
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • મેડિકલ ટેસ્ટ


DFCCIL ભરતી 2023 :  મહત્વની તારીખ

 ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023 નું નોટિફિકેશન 20 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું 
  • ફોર્મ ભરવાની શરુઆત તારીખ .     :- 20 મે 2023
  • ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ .       :- 19 જૂન 2023

અરજી કરવાની પ્રક્રિયા ? 

નોટિફિકેશન માં જણાવ્યા મુજબ ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023 માં અરજી કરવા ઇચ્છતા હોય તો તમારે નીચે આપેલ પગલાં અનુસરો 
  •  પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://dfccil.com/ પર જાઓ તથા તેના ઉપર Career સેકશનમાં જાઓ.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક : 

નોકરી જાહેરાત અહી ક્લિક કરો 
અરજી કરવાઅહીં ક્લિક કરો 
હોમ પેજઅહી ક્લિક કરો 

Post a Comment

0 Comments