TICKER

6/recent/ticker-posts

SAC Ahmedabad Recruitment 2023 : સરકારી સંસ્થા સેક અમદાવાદમાં 10 પાસ માટે ભરતી જાણો તમામ માહિતી

 SAC Ahmedabad Recruitment 2023 : 

અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર માં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 535 જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવેછે SAC Ahmedabad Recruitment 2023 : તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

SAC ahemdabad ભરતી 2023 :


સંસ્થા નુ નામ અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર
પોસ્ટ નામ વિવિધ 
ખાલી જગયા9
 ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ   16/6/2023
વેબસાઇટ https://www.sac.gov.in/

SAC અમદાવાદ ભરતી 2023 : 

જે ઉમેદવાર અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર SAC Ahmedabad Recruitment 2023 : ની રાહ જોઈ રહ્યા . હોય તેવા તમામ ઉમેદવાર માટે સારા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ દ્વારા તારીખ 27 મે 2023 ના રોજ એંક નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું મિત્રો સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ ના નોટિફિકેશન માં જનાનવ્યા મુજબ આ ભરતીમાં કુલ 9 ખાલી જગ્યાઓ છે અને આસિસ્ટન્ટ, કુક એટલે કે રસોઈયા તથા લાઈટ વિહીકલ ડ્રાઈવરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. આમાંથી તમે જે કોઈ પોસ્ટ પર લાયકાત ધરાવતા હોય તે પોસ્ટ માટે અરજી કરી દેવી અને મિત્રો સમય મર્યાદા માં રાખી અને 16 જૂન 2023 આ તારીખ પહેલા સતાવાર જાહેરાત ના સંદર્ભે અરજી કરી દેવી અને મિત્રો અરજી કરતા પહેલા સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચી લેવી મિત્રો સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ ભરતીમાં ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે તો મિત્રો આજે હું તમને આ લેખમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ ભરતી 2023 ની તમામ માહિતી જણાવીશ જેવી કે મહત્વની તારીખ, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, પાત્રતા માપદંડ, અરજી કરવાની પ્રક્રિયા, જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરો 

SAC Ahmedabad Recruitment 2023 : સરકારી સંસ્થા સેક અમદાવાદમાં 10 પાસ માટે ભરતી જાણો તમામ માહિતી


પોસ્ટ ના નામ :


નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ દ્વારા આ ભરતીમાં.કઈ કઈ પોસ્ટ માટે અરજી માંગવામાં આવી તે નીચે મુજબ જોઈ શકો છો
  • આસિસ્ટન્ટ, 
  • કુક
  • લાઈટ વિહીકલ ડ્રાઈવર

ખાલી જગ્યાઓ : 

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ દ્વારા આ ભરતીમાં કુલ 9 ખાલી જગ્યાઓ છે અને કઈ પોસ્ટ માટે કેટલી ખાલી જગ્યાઓ છે તે તમે નીચે મુજબ જોઈ શકો છો 
  • આસિસ્ટન્ટ,                    :- 1 પોસ્ટ
  • કુક .                               :- 2 પોસ્ટ
  • લાઈટ વિહીકલ ડ્રાઈવર.      :-  6 પોસ્ટ

પગારધોરણ  :

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ દ્વારા આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે આપેલ કોષ્ટક માં જોઈ શકો છો 

પોસ્ટનું નામપગારધોરણ
આસિસ્ટન્ટરૂપિયા 25,500 થી 81,100 સુધી
કુક એટલે કે રસોઈયારૂપિયા 19,900 થી 63,200 સુધી
લાઈટ વિહીકલ ડ્રાઈવરરૂપિયા 19,900 થી 63,200 સુધી

લાયકાત  : 

મિત્રો તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે લાયકાત જોવા માટે સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચો 

પસંદગી પ્રક્રિયા :

જે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઇચ્છતા હોય તે ઉમેદવાર નીચે આપેલ પ્રક્રીયા માં સફળ થવાનું રહેશે 
  • લેખિત પરીક્ષા
  • સ્કિલ ટેસ્ટ

મહત્વની તારીખ : 

મીત્રો આ ભરતી નું નોટિફિકેશન 27 મેના રોજ બહાર પાડવામાં આવ્યું 
  • ફોર્મ ભરવાની શરુઆત તારીખ .  :- 27 મે 2023
  • ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ.      :- 16 જૂન 2023

ફોટો અને સહી અપલોડ કરવા માટેની માર્ગદર્શિકા :

અરજી ફોર્મ સબમિટ કરવા માટે ઉમેદવાર પાસે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ અને સહી અપલોડ કરવી ફરજિયાત છે. નીચેના માર્ગદર્શિકાઓનું પાલન કરતા પાસપોર્ટ આકાશનો ફોટોગ્રાફ 1 MB કરતા ઓછી JPEG ફાઇલ હોવો જોઈએ  તે માટે ફરજિયાત છે ઉમેદવાર તાજેતરનો કલર પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સહી અપલોડ કરશે અરજી ફોર્મ સબમિટ કરો. પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ JPEG ફાઈલ હોવો જોઈએ 1 MB કરતા ઓછાની નીચેની દિશાનિર્દેશોનું પાલન કરવું જોઈએ:
  •  સેલ્ફી લેવાની મંજૂરી નથી. / કોઈ સેલ્ફીની મંજૂરી નથી.
  •  આખા ચહેરાનું આગળનું દૃશ્ય દૃશ્યમાન છે.
  •  પૃષ્ઠભૂમિ સાદી/સફેદ હોવી જોઈએ.
  • સાદો/સફેદ.
  • અસ્પષ્ટ ફોટોગ્રાફ અથવા તાજેતરના રંગીન પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સિવાય અન્ય કોઈપણ
  • અન્ય ફોટોગ્રાફ સાથે અપલોડ કરેલી અરજી નામંજૂર કરવામાં આવશે.

ફીની ચુકવણી :

બધા પોસ્ટ કોડ માટે. શરૂઆતમાં તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹ 500 (વત્તા લાગુ કર/ફી) ચૂકવવા પડશે. સિવાય) ચૂકવવામાં આવશે. ફી મુક્તિ કેટેગરીના ઉમેદવારો ફી પરત કરવામાં આવશે. અન્ય ઉમેદવારોને ₹ 100/-ની અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે 
તે બેલેન્સ ₹400/- રિફંડ કરવામાં આવશે.

અરજી કરવાની પ્રક્રિયા ?

જે ઉમેદવારે આ ભરતીમાં અરજી કરવી હોય અને તે ઉમેદવારને અરજી કરવાની પ્રક્રિયા ખબર ના હોય તો તે ઉમેદવાર જાણ કરવા આવે કે તમે અરજી કરવા નીચે આપેલ પગલાં અનુસરો 
  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રની સત્તાવાર વેબસાઈટ https://www.sac.gov.in/ અથવા https://careers.sac.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક :

નોકરી જાહેરાત અહી ક્લિક કરો 
અરજી કરવાઅહીં ક્લિક કરો 
હોમ પેજઅહી ક્લિક કરો 

Post a Comment

0 Comments