TICKER

6/recent/ticker-posts

Guj Info Petro Limited વિભાગ માં ભરતી 2023 : લાયકાત ધરાવતા ઉમેદવાર 9/6/2023 પહેલા અરજી કરો

 Guj Info Petro Limited વિભાગ માં ભરતી 2023 :

ગુજ ઈન્ફો પેટ્રો લિમિટેડ વિભાગ માં  વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. ગુજ ઈન્ફો લિમીટેડ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 31 જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.  Guj Info Petro Limited વિભાગ માં ભરતી 2023 : તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
 

Guj Info Petro Limited વિભાગ માં ભરતી

સંસ્થા નું નામગુજ ઇન્ફો પેટ્રો લિમિટેડ ભરતી
પોસ્ટ નામ વિવિધ 
ખાલી જગ્યા31
 ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ9/6/2023
વેબસાઇટ careers.gipl.in

Guj Info Petro Limited વિભાગ માં ભરતી 2023

જે ઉમેદવાર ગુજ ઈન્ફો પેટ્રો લિમિટેડ ભરતી ની રાહ જોઈ રહ્યા તમામ ઉમેદવા માંટે સારા સમાચાર છે કારણ કે ગુજ ઈન્ફો પેટ્રો લિમિટેડ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું જેેેેમાં સિનિયર મેનેજર,મેનેજર,આસિસ્ટન્ટ મેનેજર, જેવી વિવિધ પોસ્ટ 2023 માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી આ ભરતીમાં રુચિ અને લાયકાત ધરાવતા ઉમેદવાર સતાવાર જાહેરાતના સંદર્ભે સમય મર્યાદા માં રાખી અને 9 જૂન 2023 પહેેેલા અરજી કરી દેવી  અને મિત્રો આ ભરતી ની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે અને મિત્રો એના સિવાય ની મહત્વની માહિતી જેવી કે મહત્વની તારીખ, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, પાત્રતા માપદંડ, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો મારી નમ્ર વિનંતી છે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરવા માટે વિનંતી

Guj Info Petro Limited વિભાગ માં ભરતી 2023 : લાયકાત ધરાવતા ઉમેદવાર 9/6/2023 પહેલા અરજી કરો


Guj Info Petro Limited વિભાગ માં ભરતી 2023 : પોસ્ટ નું નામ 

મીત્રો ગુજ ઈન્ફો પેટ્રો લિમિટેડ ભરતી ના નોટિફિકેશન માં જણાવ્યાં મુજબ આ ભરતી કુલ 31 જગ્યા પર પ્રકાશીત કરવામાં આવી તે પોસ્ટ ના નામ નીચે આપેલ છે 
  •  સિનિયર મેનેજર 
  • મેનેજર: 
  • આસિસ્ટન્ટ મેનેજર
  • વરિષ્ઠ સોફ્ટવેર એન્જિનિયર
  • સોફ્ટવેર એન્જિનિયર 
  • ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેઇની 
  • બિઝનેસ એનાલિટિક્સ 
  • મોબાઈલ એપ ડેવલપર 
  • ઓફિસર (પ્રોજેક્ટ્સ – બિઝનેસ ડેવલપમેન્ટ)
  • વરિષ્ઠ અધિકારી – પ્રોજેક્ટ્સ
  • સિનિયર સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર

Guj Info Petro Limited વિભાગ માં ભરતી 2023 : ખાલી જગ્યા

મીત્રો ગુજ ઈન્ફો પેટ્રો લિમિટેડ ભરતી ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી માં કુલ ખાલી જગ્યા 31 છે અને તે કઈ કઇ પોસ્ટ પર કેટલી ખાલી જગ્યા છે તે નીચે આપેલ છે 

  • સિનિયર મેનેજર – 1 પોસ્ટ
  • મેનેજર: 1 પોસ્ટ
  • આસિસ્ટન્ટ મેનેજર: 02 જગ્યાઓ
  • વરિષ્ઠ સોફ્ટવેર એન્જિનિયર: 1 પોસ્ટ
  • સોફ્ટવેર એન્જિનિયર – 7 જગ્યાઓ
  • ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેઇની – 6 જગ્યાઓ
  • બિઝનેસ એનાલિટિક્સ – 1 પોસ્ટ
  • મોબાઈલ એપ ડેવલપર – 01 પોસ્ટ
  • ઓફિસર (પ્રોજેક્ટ્સ – બિઝનેસ ડેવલપમેન્ટ): 01 પોસ્ટ
  • વરિષ્ઠ અધિકારી – પ્રોજેક્ટ્સ: 01 પોસ્ટ
  • સિનિયર સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર: 01 પોસ્ટ

Guj Info Petro Limited વિભાગ માં ભરતી 2023 :  શૈક્ષણિક લાયકાત 

ગુજ ઈન્ફો પેટ્રો લિમિટેડ ભરતી ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી માં નીચે આપેલ લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે  
  • BE/ B.Tech (કમ્પ્યુટર એન્જીનીયરીંગ / ઇન્ફોર્મેશન ટેકનોલોજી) / MCA

Guj Info Petro Limited વિભાગ માં ભરતી 2023 :  વયમર્યાદા અને પગારધોરણ 

નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ગુજ ઈન્ફો પેટ્રો લિમિટેડ ભરતી 2023 માં પગારધોરણ અને વયમર્યાદા નિયમો અથવા લાયકાત મુજબ છે 

Guj Info Petro Limited વિભાગ માં ભરતી 2023 :  પસંદગી પ્રક્રિયા

નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ગુજ ઈન્ફો પેટ્રો લિમિટેડ ભરતી માં અરજી કરનારા ઉમેદવારે નીચે આપેલ પ્રક્રિયા માં સફળ થવાનું રહેશે
 
  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો

Guj Info Petro Limited વિભાગ માં ભરતી 2023 : મહત્વની તારીખ

નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ગુજ ઈન્ફો પેટ્રો લિમિટેડ ભરતી નું ફોર્મ ભરવાની શરુઆત તારીખ કઈ છે તેની કોઈ જાણ કરવામાં આવી નથી અથવા ટુંક સમયમાં અપડેટ કરશે તથા ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 9 જૂન 2023 આ તારીખ પહેલા લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી દેવી 

અરજી કરવાની પ્રક્રિયા ?

  • ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ @ careers.gipl.in ની મુલાકાત લેવી જોઈએ.
  • આગળ, જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
  • પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
  • છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક :

નોકરી જાહેરાત અહી ક્લિક કરો 
હોમ પેજઅહીં ક્લિક કરો 

Post a Comment

0 Comments