TICKER

6/recent/ticker-posts

Gujarat Fisheries Department Recruitment 2023 :ગુજરાત મત્સ્ય ઉદ્યોગ ખાતામાં કુલ 06 જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડી

 Gujarat Fisheries Department Recruitment 2023 :

મિત્રો અમે તમારા માટે ગુજરાત માં સરકારી ભરતી લઈ ને આવ્યા છીએ કારણ કે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ ખાતામાં ગાર્ડ એટલે કે ( ચોકીદાર) ની પોસ્ટ પર ખાલી જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી તો આ તમારા માટે સુવર્ણ તક છે લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારે સતાવાર જાહેરાત વાચી ને ઓનલાઇન અરજી કરી શકશે તો મિત્રો મારી નમ્ર વિનંતી છે તમે આ લેખને અંત સુધી વાચો
 

ગુજરાત મત્સ્ય ઉદ્યોગ ખાતામાં ભરતી 2023 :

સંસ્થા નું નામ ગુજરાત મત્સ્ય ઉદ્યોગ ખાતું
પોસ્ટ નું નામગાર્ડ (ચોકીદાર)
સ્થળગુજરાત 
 ખાલી જગ્યાઓ06
 અરજી ની અંતિમ તારીખ13 મે 2023
વેબસાઈટ fisheries.gujarat.gov.in
Gujarat Fisheries Department Recruitment 2023 :ગુજરાત મત્સ્ય ઉદ્યોગ ખાતામાં કુલ 06 જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડી


મહત્વની તારીખ :

મિત્રો Gujarat Fisheries Department Recruitment 2023 : ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની મહત્વની તારીખ નીચે મુજબ છે

  • નોટીફિકેશન ની તારીખ                  :- 3 મે 2023
  • ફોર્મ ભરવાની શરુઆત તારીખ       :- 3 મે 2023
  • ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ          :- 13 મે 2023

પોસ્ટ નું નામ  :

મિત્રો Gujarat Fisheries Department Recruitment 2023 ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ગાર્ડ એટલે કે ચોકીદાર ની પોસ્ટ માટે અરજી માંગવામાં આવી

કુલ ખાલી જગ્યા :

મિત્રો Gujarat Fisheries Department Recruitment 2023 ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી માં ગાર્ડ ( ચોકીદાર) ની પોસ્ટ પર કુલ 06 જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી 

લાયકાત :

Gujarat Fisheries Department Recruitment 2023 ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની લાયકાત 10 પાસ છે અને મિત્રો આ ભરતી ની બીજી ઘણી લાયકાત છે જે તમને સતાવાર જાહેરાત માં જોવા મળશે

પસંદગી પ્રક્રિયા :

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.

પગારધોરણ :

મિત્રો ગુજરાત મત્સ્ય ઉદ્યોગ ખાતામાં ભરતી દ્વારા આ ભરતી માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર રૂપિયા 9,000 ફિક્સ પગાર ચૂકવવામાં આવશે

અરજી કરવાની પ્રક્રિયા :

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી કરવા ઇચ્છુક ઉમેદવારે ઓફલાઈન પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે જેનું સરનામું: મત્સ્યઉદ્યોગ નિયામકની કચેરી, બહુમાળી ભવન, એ-બ્લોક, બીજોમાળ, નાનપુરા, સુરત – 395001 છે.
  • અરજીમાં તમારે તમારા પુરાવાઓ જેવા કે સાદા કાગળમાં અરજદારનું પૂરું નામ તથા સરનામુ અને જન્મ તારીખ (આધારકાર્ડ), માર્કશીટ, અનુભવનું સર્ટિફિકેટ, ફોટો, લિવિંગ સર્ટિફિકેટ અન્ય જરૂરી પુરાવાઓની ઝેરોક્ષ કોપી મોકલવાની રહેશે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપુર્ણ લિંક :

નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
સતાવાર વેબસાઇટઅહી ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments