TICKER

6/recent/ticker-posts

Gujarat High Court Peon recruitment 2023 : ગુજરાત હાઈકોર્ટ દ્વારા 1499 જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી

 Gujarat High Court Peon recruitment 2023 :

નમસ્તે મિત્રો શું તમ પણ તમારી આજુ બાજુમાં કોઈ પણ સરકારી ભરતી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર લઇ આવ્યા છીએ કારણ કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં પટાવાળા, ચોકીદાર, જેવી અન્ય પોસ્ટ પર કુલ 1499 ખાલી જગ્યા છે એ ભરવા માટે ભરતી બહાર પાડી તો મિત્રો હું તમને Gujarat High Court Peon recruitment 2023 : ની પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, પાત્રતા માપદંડ, મહત્વની તારીખ, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો મારી નમ્ર વિનંતી છે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને પહોચાડવા નમ્ર વિનંતી

ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની ઓનલાઈન અરજી 2023 

 ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની ભરતી 2023 માટે અરજી કરનાર અરજદારની પાત્રતા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, પગાર અને ભરતી સંબંધિત આવશ્યક માહિતી આ પેજ પર નીચે આપેલ છે ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની ભરતી નોંધણી પાત્ર ઉમેદવારો. નીચે આપેલ લિંક પર ક્લિક કરીને તેમની અરજી પૂર્ણ કરી શકે છે. ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની ભરતી 2023. ઉમેદવારો સંબંધિત તબક્કાવાર સંપૂર્ણ માહિતી. તમે આ પૃષ્ઠ પર નીચે તપાસ કરી શકો છો. સંપૂર્ણ માહિતી તપાસ્યા પછી અથવા ઉમેદવારો ફોર્મ અરજી કરશે અરજી પ્રક્રિયા અરજદારોને આ પૃષ્ઠ પર નીચે મળશે. બધા પાત્ર ઉમેદવારો અરજીની છેલ્લી તારીખ પહેલા તેમની અરજી સફળતાપૂર્વક પૂર્ણ કરશે. ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની ભરતી 2023ની સૂચના

ગુજરાત હાઈકોર્ટમાં પટાવાળાની ભરતી 2023 :


સંસ્થા  નું નામ ગુજરાત હાઇકોર્ટ
પોસ્ટ નું નામવિવિધ 
સ્થળગુજરાત 
 ખાલી જગ્યાઓ1499
ફોર્મ ભરવાની અંતિમ તારીખ

29 મે 2023

વેબસાઈટ https://gujarathighcourt.nic.in/
Gujarat High Court Peon recruitment 2023 : ગુજરાત હાઈકોર્ટ દ્વારા 1499 જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી


Gujarat High Court Peon recruitment 2023 : મહત્વની તારીખ 

મિત્રો ગુજરાત હાઈકોર્ટ ભરતી ની જાહેરાત 6 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી અને આ ભરતી ની ફોર્મ ભરવાની શરુઆત તારીખ 8 મે 2023 છે તથા ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 29 મે 2023 છે

Gujarat High Court Peon recruitment 2023 : પોસ્ટ નું નામ 

મિત્રો ગુજરાત હાઈકોર્ટ ભરતી ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની વર્ગ-4 ની તમામ જગ્યા જેવી કે પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લિફ્ટ મેન, હોમ અટેન્ડન્ટ તથા ડોમેસ્ટિક અટેન્ડન્ટની મિત્રો આ પોસ્ટ પર અરજી માંગવામાં આવી છે

કુલ 1499 જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડી 

મિત્રો ગુજરાત હાઈકોર્ટ ભરતી ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ દરેક પોસ્ટ પર કેટલી ખાલી જગ્યા છે તે આ રીતે છે જેમાં પુરુષ માટે જનરલ વર્ગની 704, એસસી વર્ગની 80, એસટી વર્ગની 224, એસઈબીસી વર્ગની 356, ઈડબલ્યુએસ વર્ગની 135 જગ્યા છે તેવી જ રીતે મહિલા માટે જનરલ વર્ગની 223, એસસી વર્ગની 21, એસટી વર્ગની 71, એસઈબીસી વર્ગની 112, ઈડબલ્યુએસ વર્ગની 41 જગ્યા છે. વિકલાંગો માટે 58 તથા પૂર્વ-સૈનિકો માટે 290 જગ્યા આરક્ષિત કરવામાં આવી છે.

Gujarat High Court Peon recruitment 2023 : પગારધોરણ 

મિત્રો ગુજરાત હાઈકોર્ટ ભરતી ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને 14,800 થી 47,100 રૂપિયા માસિક પગાર ચૂકવવામાં આવશે અને જણાવી દઈએ કે પસંદગી પામનાર ઉમેદવાર ને અન્ય સરકારી ભથ્થા નો લાભ મળી શકે છે

Gujarat High Court Peon recruitment 2023 : વય મર્યાદા 

  • ન્યુનતમ વયમર્યાદા : 18 વર્ષ થી ઓછી ન હોવી જોઈએ
  • મહત્તમ વયમર્યાદા  : 33 વર્ષ થી વધુ ન હોવી જોઈએ 

Gujarat High Court Peon recruitment 2023 : લાયકાત

 આ ભરતીમાં અરજી કરવા માટે તમારે SSC એટલે કે ધોરણ-10 પાસ કરેલું હોવું જોઈએ તથા ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.

Gujarat High Court Peon recruitment 2023 : પસંદગી પ્રક્રિયા:

મિત્રો, આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષાની સંભવિત તારીખ 09/07/2023 છે. આ પરીક્ષામાં પાસ થવા માટે જનરલ વર્ગના ઉમેદવારોએ 50 ટકા ગુણ તથા અન્ય તમામ વર્ગના ઉમેદવારોએ 45 ટકા ગુણ લાવવાના રહેશે. ત્યારબાદ આ ગુણ ના આધારે મેરીટ બનાવવામાં આવશે અને ઉમેદવારની ફાઈનલ પસંદગી કરવામાં આવશે.

Gujarat High Court Peon recruitment 2023 : અરજી ફી

કેટેગરીફી
અરજી ફીરૂ.300/-
પરીક્ષા ફીરૂ,600/-

Gujarat High Court Peon recruitment 2023 : પરીક્ષાનો અભ્યાસક્રમ:

ગુજરાત હાઇકોર્ટની વર્ગ-4 ની પરીક્ષાનો અભ્યાસક્રમ તમે નીચે મુજબ આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

  • ગુજરાતી ભાષા
  • સામાન્ય જ્ઞાન (જનરલ નોલેજ)
  • ગણિત
  • રમતગમત
  • રોજબરોજની ઘટનાઓ (કરંટ અફેર્સ)

અરજી કરવાની પ્રક્રિયા ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in/ પર જાઓ તથા તેના ઉપર Current Jobs ના સેકશનમાં જાઓ.
  • હવે તમને આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કેશિયરની જાહેરાત જોવા મળી જશે.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક 

જાહેરાત વાચવાઅહી ક્લિક કરો 
અરજી કરવા-
હોમ પેજઅહીં ક્લિક કરો




Post a Comment

0 Comments