TICKER

6/recent/ticker-posts

Gujarat Shikshan Vibhag recruitment 2023 : ગુજરાત શિક્ષણ વિભાગમાં ભરતી માં કુલ 112 જેટલી ખાલી જગ્યા પર ભરતી ની જાહેરાત

 Gujarat Shikshan Vibhag recruitment 2023 :

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી ની જાહેરાત બહાર પાડી છે, જેમાં નીચે જણાવેલ પોસ્ટની જગ્યાઓ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.  Gujarat Shikshan Vibhag recruitment 2023:ની રાહ જોતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. વધુ વિગતો માટે આ આર્ટીકલ આખો વાંચો.

ગુજરાત શિક્ષણ વિભાગ માં ભરતી ની જાહેરાત 2023

સંસ્થા નુ નામ ગુજરાત શિક્ષણ વિભાગ
પોસ્ટ નુ નામ વિવિઘ
નોકરી નુ સ્થળગુજરાત
 ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ    27/5/2023    
વેબસાઇટ https://www.ssagujarat.org/

ગુજરાત શિક્ષણ વિભાગ માં ભરતી 2023 :

ગુજરાત શિક્ષણ વિભાગ માં ભરતી હેઠળ જારી કરાયેલ શોર્ટ નોટિફિકેશન મુજબ, અરજી પ્રક્રિયા 18 મે, 2023 થી શરૂ થશે અને 27 મે 2023 ના રોજ સમાપ્ત થશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી  ગુજરાત શિક્ષણ વિભાગ ભરતી ની ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોસ્ટ માટે તેમની યોગ્યતા જાણવા અરજી કરતા પહેલા  Gujarat Shikshan Vibhag recruitment 2023 : ભરતી  નું નોટિફિકેશન 2023 કાળજીપૂર્વક વાચો 
Gujarat Shikshan Vibhag recruitment 2023 : ગુજરાત શિક્ષણ વિભાગમાં ભરતી માં કુલ 112 જેટલી ખાલી જગ્યા પર ભરતી ની જાહેરાત


ગુજરાત શિક્ષણ વિભાગ માં ભરતી 2023 : પોસ્ટ નું નામ 

  • સિવિલ ઈજનેર, 
  • ઇલેક્ટ્રિક ઈજનેર
  •  આસિસ્ટન્ટ આર્કીટેક

ગુજરાત શિક્ષણ વિભાગ માં ભરતી 2023 : ખાલી જગ્યા 

  • સિવિલ ઈજનેર,  :- 92 ખાલી જગ્યા 
  • ઇલેક્ટ્રિક ઈજનેર  :- 2 ખાલી જગ્યા 
  •  આસિસ્ટન્ટ આર્કીટેક :- 18 ખાલી જગ્યા 
ગુજરાત શિક્ષણ વિભાગ માં ભરતી 2023 : પગારધોરણ 
મિત્રો ગુજરાત શિક્ષણ વિભાગ માં ભરતી 2023 માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે આપેલ છે

  • સિવિલ ઈજનેર,                :- ₹રૂપિયા 30,000
  • ઇલેક્ટ્રિક ઈજનેર                :- ₹ રૂપિયા 30,000     
  •  આસિસ્ટન્ટ આર્કીટેક           :- ₹રૂપિયા 20,000

ગુજરાત શિક્ષણ વિભાગ માં ભરતી 2023 : પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઈટ @ www.ssagujarat.org પર અરજી કરી શકે છે.

ગુજરાત શિક્ષણ વિભાગ માં ભરતી 2023 : લાયકાત

મીત્રો આ ભરતી ની તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમને સતાવાર જાહેરાત માં જોવા મળશે 
ગુજરાત શિક્ષણ વિભાગ માં ભરતી 2023 : મહત્વની તારીખ 
મીત્રો આ ભરતી નું નોટિફિકેશન 17 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું
  • ફોર્મ ભરવાની શરુઆત તારીખ.     :-  18/5/2053
  • ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ.       :- 27/5/2023

અરજી કરવાની પ્રક્રિયા ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ગુજરાત શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઈટ @ www.ssagujarat.org પર જઈ Career સેકશન માં જાવ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક :

નોકરી જાહેરાત અહી ક્લિક કરો 
અરજી કરવા અહીં ક્લિક કરો 
હોમ પેજઅહીં ક્લિક કરો

FAQS : વારંવાર પુછાતા પ્રશ્નો 

1. ગુજરાત શિક્ષણ વિભાગમાં ભરતી ની કુલ ખાલી જગ્યા કેટલી છે
  • જવાબ. ગુજરાત શિક્ષણ વિભાગમાં ભરતી માં કુલ 112 ખાલી જગ્યા છે 

Post a Comment

0 Comments