Gujarat Vidyapith વિભાગમાં ભરતી 2023 :
ગુજરાત વિદ્યાપીઠમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 97 જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. Gujarat Vidyapith Recruitment: તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
Gujarat Vidyapith વિભાગમાં ભરતી
સંસ્થા નું નામ | ગુજરાત વિદ્યાપીઠ |
પોસ્ટ નામ | વિવિધ |
ખાલી જગ્યા | 97 |
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ | 24/6/2023 |
વેબસાઇટ | https://www.gujaratvidyapith.org/ |
Gujarat Vidyapith વિભાગમાં ભરતી 2023
જે ઉમેદવાર ગુજરાત વિદ્યાપીઠ ભરતી ની રાહ જોઇ રહ્યા હોય તે ઉમેદવાર માટે સારા સમાચાર કારણ કે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા એક નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું જેમાં વિવિધ પોસ્ટ પર 97 ખાલી જગ્યા છે તે જગ્યા ઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી 10 પાસ અને અન્ય લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે અને સમય મર્યાદા માં રાખી 24/6/2023 આ તારીખ પેલા અરજી કરી દેવી અને મિત્રો આ ભરતી માં લાયક ઉમેદવાર ની પસંદગી 11 માસ ના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર ગુજરાત વિદ્યાપીઠની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratvidyapith.org/ પર અરજી કરી શકે છે.અને અરજી કરતા પહેલા સતાવાર જાહેરાત જરૂરથી વાંચી લેજો
પોસ્ટ ના નામ :
મીત્રો ગુજરાત વિદ્યાપીઠ ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતીમાં નીચે આપેલ પોસ્ટ નો સમાવેશ થાય છે
- સિવિલ એન્જીનીયર
- આસિસ્ટન્ટ સિવિલ એન્જીનીયર
- વિભાગીય અધિકારી
- મદદનીશ
- તકનીકી મદદનીશ
- લેબ મદદનીશ
- રિસેપ્શનિસ્ટ
- ગૃહમાતા
- ગૃહપતિ
- અપર ડિવિઝન ક્લાર્ક
- એકાઉન્ટન્ટ
- કોચ
- મ્યુઝીયમ આસિસ્ટન્ટ
- લોઅર ડિવિઝન ક્લાર્ક
- ડ્રાઈવર
- મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ
- રસોઈયા
- ગ્રાઉન્ડમેન
- ચોકીદાર
- અટેન્ડન્ટ
97 ખાલી જગ્યા પર ભરતી ની જાહેરાત
મીત્રો ગુજરાત વિદ્યાપીઠ ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતીની વિવિધ પોસ્ટ પર કુલ 97 ખાલી જગ્યાનો સમાવેશ થાય છે
- સિવિલ એન્જીનીયર :- 1ખાલી જગ્યા
- આસિસ્ટન્ટ સિવિલ એન્જીનીયર . :- 1 ખાલી જગ્યા
- વિભાગીય અધિકારી :- 1 ખાલી જગ્યા
- મદદનીશ :- 1 ખાલી જગ્યા
- તકનીકી મદદનીશ :- 1 ખાલી જગ્યા
- લેબ મદદનીશ :- 1 ખાલી જગ્યા
- રિસેપ્શનિસ્ટ :- 1 ખાલી જગ્યા
- ગૃહમાતા :- 6 ખાલી જગ્યા
- ગૃહપતિ :- 7 ખાલી જગ્યા
- અપર ડિવિઝન ક્લાર્ક :- 7 ખાલી જગ્યા
- એકાઉન્ટન્ટ :- 6 ખાલી જગ્યા
- કોચ . :- 4 ખાલી જગ્યા
- મ્યુઝીયમ આસિસ્ટન્ટ :- 2 ખાલી જગ્યા
- લોઅર ડિવિઝન ક્લાર્ક . :- 12 ખાલી જગ્યા
- ડ્રાઈવર :- 3 ખાલી જગ્યા
- મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ. :- 24 ખાલી જગ્યા
- રસોઈયા. :- 1 ખાલી જગ્યા
- ગ્રાઉન્ડમેન. :- 4 ખાલી જગ્યા
- ચોકીદાર. :- 6 ખાલી જગ્યા
- અટેન્ડન્ટ . :- 8 ખાલી જગ્યા
પગારધોરણ :
મીત્રો ગુજરાત વિદ્યાપીઠ ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી માં જે ઉમેદવારે અરજી કરી હોય અને તે ઉમેદવાર નું સિલેકેશન થયું હોય તે ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે આપેલ કોષ્ટક માં જોઈ શકો છો
- સિવિલ એન્જીનીયર :- રૂપિયા 50,000
- આસિસ્ટન્ટ સિવિલ એન્જીનીયર . :- રૂપિયા 35,000
- વિભાગીય અધિકારી :-રૂપિયા 28,000
- મદદનીશ :-રૂપિયા 25,000
- તકનીકી મદદનીશ :-રૂપિયા 25,000
- લેબ મદદનીશ :-રૂપિયા 25,000
- રિસેપ્શનિસ્ટ. :- રૂપિયા 25,000
- ગૃહમાતા . :- રૂપિયા 22,000
- ગૃહપતિ . :- રૂપિયા 22,000
- અપર ડિવિઝન ક્લાર્ક . :- રૂપિયા 20,000
- એકાઉન્ટન્ટ . :- રૂપિયા 20,000
- કોચ. :-રૂપિયા 20,000
- મ્યુઝીયમ આસિસ્ટન્ટ. :- રૂપિયા 20,000
- લોઅર ડિવિઝન ક્લાર્ક . :- રૂપિયા 17,000
- ડ્રાઈવર :-રૂપિયા 15,000
- મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ :- રૂપિયા 15,000
- રસોઈયા :- રૂપિયા 15,000
- ગ્રાઉન્ડમેન :- રૂપિયા 12,000
- ચોકીદાર. :- રૂપિયા 12,000
- અટેન્ડન્ટ :- રૂપિયા 12,000
પસંદગી કઇ રીતે થશે ?
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર ગુજરાત વિદ્યાપીઠની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratvidyapith.org/ પર અરજી કરી શકે છે. સંસ્થા દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવી શકે શકાય છે.
મહત્વની તારીખ :
મીત્રો ગુજરાત વિદ્યાપીઠ ભરતી નું નોટિફિકેશન 25/5/2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું
- ફોર્મ ભરવાની શરુઆત તારીખ : 25/5/2023
- ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ : 24/6/2023
અરજી કરવા માટે જરુરી દસ્તાવેજો ?
જે ઉમેદવાર ગુજરાત વિદ્યાપીઠ માં અરજી કરવા ઇચ્છતા હોય તે ઉમેદવાર નીચે આપેલ દસ્તાવેજો રજુ કરવાના રહેશે
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું પ્રમાણપત્ર
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
અરજી કરવાની પ્રક્રિયા ?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે ગુજરાત વિદ્યાપીઠની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratvidyapith.org/ પર જઈ Recruitment સેકશન માં જાઓ.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપૂર્ણ લિંક :
નોકરી જાહેરાત | અહી ક્લિક કરો |
સતાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
0 Comments