TICKER

6/recent/ticker-posts

Indian Navy Recruitment 2023 : ભારતીય નેવીમાં 1356 જગ્યા પર ભરતી જાણી લો તમામ માહિતી

Indian Navy Recruitment 2023 : ભારતીય નૌકાદળ માં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. ભારતિય નૌકાદળ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 1365 જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવેછે (indian navy bharti 2023) તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.


ભારતિય નેવીમા ભરતી 2023 :

સંસ્થા નુ નામભારતીય નેવી 
પોસ્ટ નામ અગ્નિવિર 
ખાલી જગ્યા1365
 ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ   15/6/2023
વેબસાઇટ https://www.joinindiannavy.gov.in/

Indian Navy bharti 2023 :

જે મિત્ર Indian Navy Recruitment 2023 : એટલે કે ભારતીય નૌકાદળ ભરતી ની રાહ જોઈ રહ્યા હોય તેવા ઉમેદવાર માટે સારા સમાચાર છે કારણ કે Indian Navy (ભારતીય નૌકાદળ) દ્વારા તારીખ 28  મેં 2023 ના રોજ એક નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું જેમાં નૌકાદળ દ્વારા અગ્નીવિર ની પોસ્ટ પર કોલ 1365 જગ્યા પર ભરતી પ્રકાશિત કરવામાં આવી જેમાં 1092 જગ્યાઓ પુરૂષો માટે અને 273 જગ્યાઓ મહિલા માટે તો મિત્રો આ ભરતીમાં લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારે તારીખ 15 જૂન 2023 પહેલા સતાવાર જાહેરાત ના સંદર્ભે અરજી કરી દેવી અને મિત્રો અરજી કરતા પહેલા સતાવાર જાહેરાત ધ્યાનપૂર્વક વાંચી લેવી અને એના સિવાય ની મહત્વની માહિતી જેવી કે પસંદગી પ્રક્રિયા, મહત્ત્વની તારિખ, લાયકાત, પગારધોરણ, વયમર્યાદા, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરો 

Indian Navy Recruitment 2023 : ભારતીય નીવિમાં 1356 જગ્યા પર ભરતી જાણી લો તમામ માહિતી


Indian Navy bharti 2023 : માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય નૌકાદળ દ્વારા અગ્નિવીરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.


Indian Navy bharti 2023 : માટે ખાલી જગ્યા 

નોટિફિકેશન માં જણાવ્યા મુજબ ભારતીય નૌકાદળ માં કુલ 1365 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી જેમાં પુરૂષો માટે અને મહિલાઓ માટે કેટલી ખાલી જગ્યા છે તે તમે નીચે મુજબ જોઈ શકો છો 

  • પુરૂષો માટે              :-  1092 પોસ્ટ
  • મહિલાઓ માટે        :- 263 પોસ્ટ 


Indian Navy bharti 2023 : માટે પસંદગી પ્રક્રિયા 

ભારતિય નૌકાદળ ભરતીમા અરજી કરનાર ઉમેદવાર ને જાણ કરવામાં આવે કે તમારે નીચે આપેલ પ્રક્રીયા માં સફળ થવાનું રહેશે
  • કમ્પ્યુટર આધારિત પરીક્ષા
  • લેખિત પરીક્ષા
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) તથા શારીરિક માપન કસોટી (PMT)
  • પુરાવાઓની ચકાસણી


Indian Navy bharti 2023 : માટે લાયકાત

ઉમેદવારોએ તેમનું 10મું કે 12મું ગણિત અને ભૌતિકશાસ્ત્ર અને આમાંથી ઓછામાં ઓછું એક વિષય પૂર્ણ કર્યું હોવું જોઈએ:- શિક્ષણ મંત્રાલય, સરકાર દ્વારા માન્ય શાળા શિક્ષણ બોર્ડમાંથી રસાયણશાસ્ત્ર/ જીવવિજ્ઞાન/ કમ્પ્યુટર વિજ્ઞાન. ભારતના


Indian Navy bharti 2023 : માટે પગારધોરણ

નોટિફિકેશન માં જણાવ્યા મુજબ ભારતીય નૌકાદળ માં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે આપેલ કોસ્ટક માં જોઈ શકો છો
  • પ્રથમ વર્ષ                     :- રૂપિયા 30,000
  • બીજું વર્ષ                     :- રૂપિયા 33,000
  • ત્રીજું વર્ષ                      :- રૂપિયા 36,500
  • ચોથું વર્ષ                      :-રૂપિયા 40,000


Indian Navy bharti 2023 : માટે મહત્વની તારીખ 

નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ભારતીય નૌકાદળ નુ નોટિફિકેશન 28 મેં 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું
  • ફોર્મ ભરવાની શરૂઆત તારીખ        :- 29 મે 2023
  • ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ.         :- 15 જૂન 2023

Indian Navy bharti 2023 : માટે વયમર્યાદા 

ઉમેદવારનો જન્મ 01 નવેમ્બર 2002 - 30 એપ્રિલ 2006 વચ્ચે હોવો જોઈએ (બંને તારીખો સહિત )

અરજી ફી :

પરીક્ષા ફી રૂ. 550/- (માત્ર પાંચસો પચાસ રૂપિયા) વત્તા 18% GST ઉમેદવારે ઓનલાઈન અરજી દરમિયાન નેટ બેંકિંગનો ઉપયોગ કરીને અથવા Visa/Master/RPay ક્રેડિટ/ડેબિટ કાર્ડ/UPIનો ઉપયોગ કરીને ઑનલાઇન મોડ દ્વારા ચૂકવવાનો રહેશે.

અરજી કરવાની પ્રક્રિયા ?

જે ઉમેદવાર ભારતીય નૌકાદળ માં અરજી કરવા ઈચ્છતા હોય તે ઉમેદવારે નીચે આપેલ પગલાં અનુસરો 
  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય નેવીની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://agniveernavy.cdac.in/ પર જઈ રજીસ્ટ્રેશન કરો લો અંતે ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક :

નોકરી જાહેરાત અહી ક્લિક કરો 
અરજી કરવાઅહીં ક્લિક કરો 
હોમ પેજઅહી ક્લિક કરો 




Post a Comment

0 Comments