Indian Oil Corporation Gujarat Recruitment 2023 :
મિત્રો અમે તમારા માટે સારા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ગુજરાતમાં જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ જેવી વિવિધ પોસ્ટ 65 ખાલી જગ્યા માટે અરજી માંગવામાં આવી છે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ગુજરાતમાં ભરતી 2023 :
સંસ્થા નું નામ | ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ |
પોસ્ટનું નામ | વિવિઘ |
અરજી પ્રક્રીયા | ઓનલાઇન |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 30 મે 2023 |
સ્થળ | વડોદરા તથા હલ્દીયા |
વેબસાઈટ | iocl.com |
IOCL Recruitment 2023 :
તો ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ગુજરત માં ભરતી માં કુલ 65 ખાલી જગ્યા વિવિધ પોસ્ટ ભરવા માટે બહાર પાડી એના સિવાય ની મહત્વની માહિતી હું તમને આ લેખમાં IOCL Recruitment 2023 : ભરતી ની પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, પાત્રતા માપદંડ,ઓનલાઇન અરજી કઈ રીતે કરવી એ સંપુર્ણ માહિતી હું તમને આ લેખ માં જણાવીશ હું તમને નમ્ર વિનંતી છે કે જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી પહોચાડવા માટે મારી નમ્ર વિનંતી
IOCL Recruitment 2023 : મહત્વની તારીખ
ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ગુજરત ભરતી ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની મહત્વની તારીખ નીચે મુજબ છે
- નોટિફિકેશન ની તારીખ :- 1 મે 2023
- ફોર્મ ભરવાની શરુઆત તારીખ . :- 1 મે 2023
- ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ . :- 30 મે 2023
IOCL Recruitment 2023 : પોસ્ટ ના નામ
ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ગુજરત ભરતી ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી માં પોસ્ટ ના નામ વિવિધ છે એ તમે નીચે મુજબ જોઈ શકો છો
- જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ – આઈવી (પ્રોડક્શન)
- જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ – આઈવી (પી એન્ડ યુ)
- જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ – આઈવી (પી એન્ડ યુ અને ઓ એન્ડ એમ)
IOCL Recruitment 2023 : ખાલી જગ્યા
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ – આઈવી (પ્રોડક્શન) | 54 |
જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ – આઈવી (પી એન્ડ યુ) | 07 |
જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ – આઈવી (પી એન્ડ યુ અને ઓ એન્ડ એમ) | 04 |
IOCL Recruitment 2023 : લાયકાત
મિત્રો ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ગુજરત ભરતી માં નોટીફિકેશન માં જણાવ્યા મુજબ દરેક પોસ્ટ માટે શૈક્ષણીક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમને સતાવાર જાહેરાત માં જોવા મળશે
IOCL Recruitment 2023 : પગારધોરણ
મિત્રો ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ગુજરત ભરતી માં નોટીફિકેશન માં જણાવ્યા મુજબ IOCL Recruitment 2023 : ભરતી માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે આપેલ કોષ્ટક માં જોઈ રહ્યા છો તથા અન્ય ભથ્થા નો લાભ મળશે
પોસ્ટનું નામ | પગારધોરણ |
જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ – આઈવી (પ્રોડક્શન) | રૂપિયા 25,000 થી 1,05,000 સુધી |
જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ – આઈવી (પી એન્ડ યુ) | રૂપિયા 25,000 થી 1,05,000 સુધી |
જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ – આઈવી (પી એન્ડ યુ અને ઓ એન્ડ એમ) | રૂપિયા 25,000 થી 1,05,000 સુધી |
IOCL Recruitment 2023 : પસંદગી પ્રક્રિયા
મિત્રો ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ગુજરત ભરતી માં નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ભરતી માં પસંદગી પામવા માટે તમારા લેખિત પરિક્ષા અને કૌશલ્ય/પ્રવીણતા/શારીરિક કસોટી પ્રક્રિયા માં સફળ થવાનું રહેશે
IOCL Recruitment 2023 : અરજી કરવાની પ્રક્રિયા
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે તમે IOCLની સત્તાવાર વેબસાઈટ @ iocl.com પર જઈ Career સેકશન માં જાઓ.
- હવે Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ફી ની ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપુર્ણ લિંક :
નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
0 Comments