JMC Bharti 2023 :
નમસ્તે મિત્રો શું તમે પણ તમારી આજુ બાજુમાં સરકારી ભરતી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા એવા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે જામનગર મહાનગરપાલિકામાં મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર જેવી વિવિધ પોસ્ટ પર કુલ 36 જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી તો આ તમારા માટે સુવર્ણ તક છે મિત્રો આજે હું તમને આ લેખમાં JMC Bharti 2023 : ની પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, પાત્રતા માપદંડ, મહત્વની તારીખ,અરજી કરવાની પ્રક્રિયા એ સંપુર્ણ માહિતી નીચે આપેલી છે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી શેર કરવા નમ્ર વિનંતી.
જામનગર મહાનગરપાલિકામાં ભરતી 2023
સંસ્થા નું નામ | જામનગર મહાનગરપાલિકા |
પોસ્ટ નું નામ | વિવિધ |
સ્થળ | જામનગર,ગુજરાત |
ખાલી જગ્યાઓ | 36 |
ફોર્મ ભરવાની અંતિમ તારીખ | 11 મે 2023 |
વેબસાઈટ | https://www.mcjamnagar.com/ |
JMC Bharti 2023 : માટે મહત્વની તારીખ
મિત્રો જામનગર મહાનગરપાલિકા ભરતી ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી નું નોટિફિકેશન 27 એપ્રીલ 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું અને ફોર્મ ભરવાની શરુઆત તારીખ 27 એપ્રીલ 2023 થી તમે ફોર્મ ભરી શકસો તથા ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 11 મે 2023 આ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે
JMC Bharti 2023 : માટે પોસ્ટ નું નામ
મિત્રો જામનગર મહાનગરપાલિકા ભરતી ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ના પોસ્ટ ના નામ નીચે મુજબ છે એ પોસ્ટ માટે અરજી માંગવામાં આવી
- મેડિકલ ઓફિસર,
- સ્ટાફ નર્સ
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
કુલ 36 પદો પર ભરતી ની જાહેરાત
મિત્રો જામનગર મહાનગરપાલિકા ભરતી ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની ખાલી જગ્યા મેડિકલ ઓફિસર, ની 12 ખાલી જગ્યા છે અને સ્ટાફ નર્સ ની 12 ખાલી જગ્યા છે તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની 12 ખાલી જગ્યા છે મિત્રો આ પોસ્ટ પર કુલ 36 જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડી
JMC Bharti 2023 : માટે લાયકાત
મિત્રો આ ભરતી ની લાયકાત તમે નીચે આપેલ લિંક ની મદદથી જાહેરાત માં જોઈ શકો છો
JMC BHARTI 2023 : માટે પગાર ધોરણ
મિત્રો જામનગર મહાનગરપાલિકામાં ભરતી ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે તમે નીચે આપેલ કોષ્ટક માં જોઈ શકો છો ઉમેદવારના કોન્ટ્રાકટ રિન્યુઅલ સમયે આ પગારધોરણમાં 5% નો વધારો કરવામાં આવશે.
પોસ્ટનું નામ | પગારધોરણ |
મેડિકલ ઓફિસર | રૂપિયા 70,000 |
સ્ટાફ નર્સ | રૂપિયા 13,000 |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) | રૂપિયા 13,000 |
JMC BHARTI 2023 : માટે પસંદગી પ્રક્રિયા:
JMC ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ તેમના કોર્સમાં મેળવેલા ગુણના મેરીટના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. 11 માસ પુરા થતા કામગીરીના આધારે ફરીથી કોન્ટ્રાકટ રિન્યુ કરવામાં આવશે.
JMC BHARTI 2023 : અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
મિત્રો જો તમે જામનગર મહાનગરપાલિકામાં ભરતી માં અરજી કરવા માંગતા હોય તો તમારે નીચે મુજબ ના ડોક્યુમેન્ટ જમા કરાવવા ના રહશે
- ફોટો
- આધારકાર્ડ
- માર્કશીટ
- ડિગ્રી
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
- લિવિંગ સર્ટિફિકેટ
- તથા અન્ય
JMC bharti 2023 : અરજી કરવાની પ્રક્રિયા
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.mcjamnagar.com/ પર જાવ તથા તેના ઉપર Recruitment ના સેકશનમાં જાઓ.
- હવે તમને તમામ પોસ્ટની જાહેરાત જોવા મળી જશે.
- તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
- હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ લિંક :
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
અધિકૃત વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
0 Comments