TICKER

6/recent/ticker-posts

RBI recruitment 2023 : રિઝર્વે બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 291 ખાલી જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડી

 Reserve Bank of India Recruitment 2023 :

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એક ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં કુલ ખાલી જગ્યા 291 છે જે અલગ અલગ પોસ્ટ પર છે લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારે સતાવાર જાહેરાત વાચી અને ઓનલાઈન અરજી કરી શકશે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા માં ભરતી 2023 :

સંસ્થા નું નામરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 
પોસ્ટનું નામવિવિઘ
અરજી પ્રક્રીયાઓનલાઇન 
 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ9 જૂન 2023
 સ્થળભારત
વેબસાઈટ https://m.rbi.org.in//
RBI recruitment 2023 : રિઝર્વે બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 291 ખાલી જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડી


RBI recruitment 2023 :

તો મિત્રો Reserve Bank of India Recruitment 2023 : ભરતી ની 307 અલગ અલગ પોસ્ટ પર ખાલી જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવે અને એના સિવાય ની મહત્વની માહિતી જેવી કે પસંદગી પ્રક્રિયા, મહત્ત્વની તારિખ, લાયકાત, પગારધોરણ, વયમર્યાદા, અરજી કઈ રીતે કરવી એ સંપૂર્ણ માહિતી અમે તમને જણાવીશું તો આ લેખને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી પહોચાડવા મારી નમ્ર વિનંતી 

RBI recruitment 2023 : મહત્વની તારીખ

તો મિત્રો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની મહત્વની તારીખ નીચે મુજબ છે

  • ફોર્મ ભરવાની શરૂઆત તારીખ  :- 9 મે 2023
  • ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ.   :- 9 જૂન 2023

RBI recruitment 2023 : પોસ્ટ ના નામ 

મિત્રો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ના પોસ્ટ અલગ અલગ છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો

  • ઓફિસર ગ્રેડ બી (સામાન્ય )
  • ઓફિસર ગ્રેડ B (ડીઈપીઆર)
  • અધિકારી ગ્રેડ B (ડીએસઆઈએમ )

RBI recruitment 2023 : વયમર્યાદા

અરજી કરવા માગતા ઈચ્છુક ઉમેદવારો જે RBI ગ્રેડ B ઓફિસર માટે અરજી કરે તેની વય ઓછામાં ઓછી 21વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ

RBI recruitment 2023 : લાયકાત

મિત્રો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ પોસ્ટ પર અલગ અલગ લાયકાત છે જે તમે નીચે મુજબ છે

ઓફિસર ગ્રેડ ‘ બી ‘(ડીઆર ): ઉમેદવારોએ કોઇપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોઇપણ સ્ટ્રીમમાં ઓછામાં ઓછાં ૬૦% માર્ક સાથે ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે

ઓફિસર ગ્રેડ B (ડીઈપીઆર): અર્થશાસ્ત્ર, અર્થમિતી, માત્રાત્મક અર્થશાસ્ત્રી, ગાણિતિક અર્થશાસ્ત્રી, સંકલિત અર્થશાસ્ત્રી, અને ફાઇનાન્સ ડીગ્રી પ્રાપ્ત કરેલી હોવી જરુરી છે
અધિકારી ગ્રેડ B (ડીએસઆઈએમ ):ખવડપુરથી આંકડાસાસ્ત્ર, ગાણિતિક આંકડાસાસ્ત્ર, ગાણિતિક અર્થશાસ્ત્રી, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને માહીતીશાસ્ત્રમાં માસ્ટર ડીગ્રી કરેલી હોવી જોઈએ.

RBI recruitment 2023 : ખાલી જગ્યા 

મિત્રો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ અલગ અલગ પોસ્ટ પર 291 ખાલી જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો

  • ઓફિસર ગ્રેડ બી જનરલ :- 222 ખાલી જગ્યા 
  • ઓફિસર ગ્રેડ B ડીઈપીઆર :- 38 ખાલી જગ્યા 
  • અધિકારી ગ્રેડ B ડીએસઆઈએમ :- 31 ખાલી જગ્યા 

RBI recruitment 2023 : પગારધોરણ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા માં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને પ્રતિ માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે આપેલ છે

  • ગ્રેડ બી અધિકારી – રૂ. 55200/- પ્રતિ માસ
  • ઓફિસર ગ્રેડ ‘B’ (DR) ડીઈપીઆર – રૂ. 44500/- પ્રતિ માસ

RBI recruitment 2023 : પસંદગી પ્રક્રિયા

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા નીચે આપેલ છે.

  • Phase 1 Exam
  • Phase 2 Exam
  • ઈન્ટરવ્યુ

અરજી કેવી રીતે કરવી ?

  • સૌપ્રથમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની સત્તાવાર વેબસાઇટ ખોલો.
  • હવે ભરતીની જાહેરાત વાંચો.
  • હવે એપ્લિકેશન લિંક પર ક્લિક કરો
  • હવે ફોર્મ ભરો ત્યાર બાદ અરજી ફી ભરો.
  • હવે ફોર્મ સબમિટ કરો.
  • હવે પ્રિન્ટ લઈ લો.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપુર્ણ લિંક :

નોકરીની જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
 હોમપેજ અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments