TICKER

6/recent/ticker-posts

BPNL bharti 2023 : 10 અને 12 પાસ માટે ભારતિય પશુપાલન વિભાગ માં 3444 જગ્યાઓ પર ભરતી જાણો સંપુર્ણ માહિતી

Bharatiya Pashupalan Nigam Limited bharti:- ભારતિય પશુપાલન વિભાગ માં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે.ભારતિય પશુુપાલન વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 3444 જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. (Bharatiya Pashupalan Nigam Limited recruitment 2023:) તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. 

 

ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023 :

સંસ્થાનું નામ ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ
પોસ્ટ નું નામ વિવિધ
ખાલી જગ્યાઓ 3444
અરજી પ્રકાર ઓનલાઈન
છેલ્લી તારીખ 5/7/2023
વેબસાઈટ https://www.bharatiyapashupalan.com/

3444 જગ્યાઓ પર ભરતી 2023 :

ભારતિય પશુપાલન વિભાગ દ્વારા 3444 જગ્યાઓ પર Bharatiya Pashupalan Nigam Limited bharti 2023: માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે ભારતિય પશુપાલન વિભાગ ભરતી 2023 નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 19/6/2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 5/7/2023 સુધી ચાલશે ભારતિય પશુપાલન વિભાગ ભરતી માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલી તમામ જરૂરી વિગત ડીટેઈલ માં વાંચી પછી સતાવાર વેબસાઈટ https://www.bharatiyapashupalan.com/ ની મારફતે ઓનલાઇન અરજી કરવી અરજી કરતા પહેલા સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચી લેવી તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરો 

Bharatiya Pashupalan Nigam Limited Recruitment: 10 અને 12 પાસ માટે ભારતિય પશુપાલન વિભાગ માં ભરતી જાણો સંપૂર્ણ માહીતી


પોસ્ટ નું નામ  :

મિત્રો ભારતિય પશુપાલન વિભાગ દ્વારા જારી કરાયેલા નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી વિવિધ પોસ્ટ પર કરવામાં આવેલી છે કઈ પોસ્ટ માટે કેટલી ખાલી જગ્યા છે તે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો 



પોસ્ટ નું નામ ખાલી જગ્યા
સર્વેયર 2870
સર્વેયર-ઈન-ચાર્જની 574


લાયકાત : 

મીત્રો ભારતિય પશુપાલન વિભાગના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે તે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો 


પોસ્ટ નું નામ લાયકાત
સર્વેયર 10 પાસ
સર્વેયર-ઈન-ચાર્જની 12 પશ


પગારધોરણ  : 

ભારતિય પશુપાલન વિભાગ ભરતી 2023 ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો 

પોસ્ટ નું નામ પગારધોરણ
સર્વેયર રૂપિયા 20,000
સર્વેયર-ઈન-ચાર્જની રૂપિયા 24,000


અરજી ફી :

આ ભરતી માટે બધા જ વર્ગો માટે એક સરખી ફી નક્કી કરવામાં આવી છે કે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો

પોસ્ટ નું નામ અરજી ફી
સર્વેયર 944/-
સર્વેયર-ઈન-ચાર્જની 826/


વય મર્યાદા :

 
પોસ્ટ નું નામ વયમર્યાદા
સર્વેયર 18-4
સર્વેયર-ઈન-ચાર્જની 21- 40
 

અરજી કરવાની પ્રક્રિયા ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • સત્તાવાર વેબસાઇટ https://www.bharatiyapashupalan.com/ વિઝીટ કરો.
  • હવે “Online Application” નો ઓપ્શન સિલેક્ટ કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.


મહત્વપુર્ણ લિંક :

નોકરીની જાહેરાત અહી ક્લિક કરો
અરજી કરવા અહી ક્લિક કરો
સતાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments