TICKER

6/recent/ticker-posts

GSRTC Ahmedabad bharti 2023 : 10 પાસ માટે GSRTC અમદાવાદ ભરતી 2023 લાયકાત ધરાવતા ઉમેદવારે 27 જુન 2023 પહેલા અરજી કરી દેવી

 GSRTC Ahmedabad bharti 2023 : નમસ્તે મિત્રો શું તમે પણ તમારી આજુ બાજુમાં કોઈ પણ સરકારી ભરતી માટે ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે કારણ કે GSRTC અમદાવાદ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી નિચે આપેલ પોસ્ટ માટે કુલ કેટલી ખાલી જગ્યાઓ છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી અથવા ટુંક સમયમાં અપડેટ કરશે મિત્રો નીચે આપેલ  કોઈ પણ પોસ્ટ માટે જો તમે લાયકાત ધરાવતા હોય તો સતાવાર જાહેરાત ના સંદર્ભે અરજી કરી દેવી એના સિવાયની મહત્વની નીચે આપેલ છે 

GSRTC અમદાવાદ ભરતી 2023 :  

સંસ્થા નું નામ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
પોસ્ટ નું નામ વિવિધ
નોકરી નું સ્થળ અમદાવાદ, ગુજરાત
નોટિફિકેશન તારીખ 7 જુન 2023
છેલ્લી તારીખ 27 જુન 2023
વેબસાઇટ @ gsrtc.in

GSRTC અમદાવાદમાં પરીક્ષા વગર સીધી ભરતી  2023 : મહત્વની તારીખ                        

મીત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ભરતી 2023 નું નોટિફિકેશન 7 જુન 2023 ના બહાર પાડવામાં આવ્યું 
  • ફોર્મ ભરવાની શરુઆત તારીખ : 8/6/2023
  • ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ : 27/6/2023

GSRTC અમદાવાદમાં પરીક્ષા વગર સીધી ભરતી 2023 : પોસ્ટ ના નામ 

મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ભરતી 2023 અમદાવાદ દ્વારા વેલ્ડર, એમ.વી.બી.બી, ઈલેક્ટ્રીશિયન, મશીનિષ્ટ, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, શીટ મેટલ વર્કર, પેઈન્ટર તથા મોટર મિકેનિકની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

GSRTC Ahmedabad bharti 2023 :


GSRTC અમદાવાદમાં પરીક્ષા વગર સીધી ભરતી 2023 : લાયકાત

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદવામાં અરજી કરનાર ઉમેદવાર ને જાણ કરવામાં આવે કે તમારે જે તે ટ્રેંડમાં આઇટીઆઈ પાસ અથવા ધોરણ 10/12 પાસ કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધી તમામ માહિતી માટે એક વખત જાહેરાત અવશ્ય વાંચી લેવી.

GSRTC અમદાવાદમાં પરીક્ષા વગર સીધી ભરતી 2023 : પસંદગી પ્રક્રિયા 

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદવામાં અરજી કરનાર ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ ના આધારે કરવામાં આવશે પસંદગી પ્રક્રિયા સબંધિત તમામ માહિતી માટે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી 

GSRTC અમદાવાદમાં પરીક્ષા વગર સીધી ભરતી 2023 :  પગારધોરણ

ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેનો GSRTC ઘ્વારા જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

GSRTC અમદાવાદમાં પરીક્ષા વગર સીધી ભરતી 2023 : ખાલી જગ્યાઓ 

મીત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ માં તમામ પોસ્ટ માટે કુલ કેટલી ખાલી જગ્યાઓ છે તેની કોઈ જાણ કરવામાં આવી નથી અથવા તો ટુંક સમયમાં અપડેટ કરશે ખાલી જગ્યા સબંધિત તમામ માહિતી માટે જાહેરાત જરૂરથી વાંચો

GSRTC અમદાવાદમાં પરીક્ષા વગર સીધી ભરતી 2023 :અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો 

  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોઈ તો)
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કરવાની પ્રક્રિયા ?

  • આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ @ www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. ત્યારબાદ તમામ પુરાવાઓ જોડી તારીખ 08 જૂન 2023 થી 27 જૂન 2023 સુધીમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટિયા, અમદાવાદ ખાતે રૂબરૂ જઈ ફોર્મ જમા કરાવવાનું રહેશે.


મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો


મહત્વની લિંક :

સતાવાર જાહેરાત અહીં ક્લિક કરો
સતાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
હોમ પેજ અહિં ક્લિક કરો 

Post a Comment

0 Comments