TICKER

6/recent/ticker-posts

HNGU Recruitment 2023 : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતીમાં 4500 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત

 HNGU Recruitment 2023 : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 4512 જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે(HNGU  bharti 2023) ને લગતી તમામ માહિતી શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. 

HNGU ભરતી 2023 : 

સંસ્થાનું નામ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
પોસ્ટ નું નામ વિવિધ
જોબ સ્થળ ગુજરાત
ખાલી જગ્યાઓ 4512
નોટિફિકેશન તારીખ 3 જુન 2023
વેબસાઇટ http://nvmpatan.in/

HNGU ભરતી 2023 :

જે ઉમેદવાર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU ભરતી 2023) ની રાહ જોઇ રહ્યા હોય તેવા તમામ ઉમેદવાર માટે સારા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા 3 જુન 2023 ના રોજ એક નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું જેમાં પ્રિન્સિપાલ,પ્રોફેસર,એસોસિયેટ પ્રોફેસર,આસિસ્ટન્ટ પ્રોફેસર,પી.ટી.આઈ,ટ્રેનિંગ ઓફિસર,ડ્રિલ માસ્ટર,ટયુટર,લાઇબ્રરીયન પોસ્ટ 2023 : માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી જેમાં વિવિધ પોસ્ટ પર કુલ 4512 ખાલી જગ્યાઓ છે નીચે આપેલ કોઈ પણ પોસ્ટ પર જો તમે લાયકાત ધરાવતા હોય તો HNGU ભરતી 2023 ની સતાવાર જાહેરાત વાંચી અને આ ભરતીની ઓફિસિયલ વેબસાઇટ http://nvmpatan.in/ ની મારફતે અરજી કરી દેવી તો મિત્રો આજે હું તમને આ લેખમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી ને લગતી તમામ માહિતી આપીશ તો મારી નમ્ર વિનંતી છે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરી

HNGU Recruitment 2023 :


HNGU માં 4512 જગ્યાઓ પર ભરતી : 

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 4512 જગ્યાઓ પર HNGU ભરતી 2023 : માટે અરજી માંગવામા આવી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ની જાહેરાત 3 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ખાલી જગ્યાઓ 2023 : માટે નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવાર આ પોસ્ટ માં આપેલ તમામ વિગત ડિટેઈલ માં વાંચી પછી અરજી કરવી

પોસ્ટ નું નામ અને ખાલી જગ્યા ની વિગત :

HNGU ભરતી 2023 માં નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતીની વિવિધ પોસ્ટ પર કુલ 4512 ખાલી જગ્યાઓ છે તે કઈ પોસ્ટ માટે કેટલી ખાલી જગ્યાઓ છે તે નીચે આપેલ કોષ્ટક માં જોઈ શકો છો 

પોસ્ટ નું નામ ખાલી જગ્યા
પ્રિન્સિપાલ 268
પ્રોફેસર 139
એસોસિયેટ પ્રોફેસર 239
આસિસ્ટન્ટ પ્રોફેસર 2922
પી.ટી.આઈ 89
ટ્રેનિંગ ઓફિસર/ડ્રિલ માસ્ટર 109
ટયુટર 600
લાઇબ્રરીયન 146
કુલ ખાલી જગ્યા 4512


HNGU ભરતી 2023 : માટે લાયકાત

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતની તમામ પોસ્ટ માટે શૈક્ષણીક તથા અન્ય લાયકાત અલગ અલગ છે લાયકાત સબંધિત તમામ માહિતી માટે સતાવાર જાહેરાત અવશ્ય વાંચો 

HNGU ભરતી 2023 : માટે પસંદગી પ્રક્રિયા 

HNGU ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. આ ભરતીમાં બિનઅનુભવી એટલે કે ફ્રેશર્સ લોકો પણ ઇન્ટરવ્યૂ માટે જઈ શકે છે.

HNGU ભરતી 2023 : ઇન્ટરવ્યુ માટે જરૂરી દસ્તાવેજો 

જો તમે ઇન્ટરવ્યૂમાં જવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવાની ત્રણ સેટમાં નકલ તથા ઓરીજીનલ પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • જરૂરી એન.ઓ.સી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

HNGU ભરતી 2023 : પગારધોરણ 

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી પગારધોરણ સબંધિત તમામ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો 

HNGU ભરતી 2023 : માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઘ્વારા 03 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાનું રહેતું નથી પણ નોકરી મેળવવા માટે ઇચ્છુક ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળ પર હાજર રહેવાનું રહેશે.


અરજી કરવાની પ્રક્રિયા ?

  • આપેલ લિંક દ્વારા જાહેરાત મેળવીને અને અરજી માટેની તમારી લાયકાત ચકાસીને શરૂઆત કરો.
  • આ ભરતીમાં, અરજદારોએ કોઈપણ માધ્યમથી તેમની અરજી સબમિટ કરવાની જરૂર નથી. તેના બદલે, તેઓએ 17, 18 અને 19 જૂન 2023 ના રોજ સવારે 9:00 વાગ્યે નિર્ધારિત રૂબરૂ મુલાકાતમાં હાજરી આપવાની જરૂર છે. ઉમેદવારોએ તમામ જરૂરી દસ્તાવેજો અને તેની નકલો સાથે તૈયાર રહેવું જોઈએ. ઇન્ટરવ્યુ સ્થળની વિગતો આપવામાં આવી છે.
  • પાટણના રહેવાસીઓ વિવિધ શૈક્ષણિક તકો માટે કોલેજ કેમ્પસમાં આવેલી પીકે કોટાવાલા આર્ટસ કોલેજની મુલાકાત લઈ શકે છે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

HNGU ભરતી 2023 : માટે મહત્વપુર્ણ લિંક 

નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
સતાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં  ક્લિક કરો

Post a Comment

0 Comments