TICKER

6/recent/ticker-posts

IB Bharti 2023 : ઇન્ટેલીજન્સ બ્યુરો માં ઓફિસર બનવા સુવર્ણ તક જાણો સંપુર્ણ માહિતી

IB Bharti 2023 :

કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) માં 797 જેટલા જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર્સ (JIO), ગ્રેડ-2 (ટેકનિકલ) ની જગ્યાઓ માટે ભરતી આવી છે. આ ભરતી નોટિફિકેશન અનુસાર જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ભરતી માટે અરજી પ્રક્રિયા 3 જૂન 2023થી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 23 જૂન સુધી ચાલુ રહેશે. ટિયર-1, ટિયર-2 અને ટિયર-3 પરીક્ષા બાદ જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરના પદ પર ભરતી થનાર છે.

 ઇન્ટેલીજન્સ બ્યુરો ભરતી 2023 :


સંસ્થાનું નામ ઇન્ટેલીજન્સ બ્યુરો
જગ્યા નુ નામ JIO Recruitment 2023
સ્થળ ઓલ ઇન્ડિયા
ખાલી જગ્યા 797
અરજી પ્રકાર ઓનલાઈન
વેબસાઇટ www.mha.gov.in

IB માં ઓફિસર બનવા સુવર્ણ તક :

જે ઉમેદવાર ઇન્ટેલીજન્સ બ્યુરો ભરતી 2023 ( IB recruitment 2023) ની રાહ જોઈ રહ્યા હોય તેવા તમામ ઉમેદવાર માટે સારા સમાચાર લઈ ને આવ્યા છીએ કારણ કે ઇન્ટેલીજન્સ બ્યુરો દ્વારા  એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું જેમાં જગ્યા નુ નામ JIO Bharti 2023 પર કુલ 797 ખાલી જગ્યાઓ છે તો આ ભરતીમાં લાયકાત અને રુચિ ધરાવતા તમામ ઉમેદવારને જાણ કરવામાં આવે કે સતાવાર જાહેરાત વાંચી અને પછી www.mha.gov.in સતાવાર વેબસાઇટ ના મારફતે ઓનલાઈન અરજી કરી શકસો  અરજી કરવાની શરૂઆત તારીખ 3 જૂન 2023 છે તથા ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 23 જૂન 2023 છે સમય મર્યાદા માં રાખી અને પછી અરજી કરી દેવી તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરો

IB Bharti 2023 : ઇન્ટેલીજન્સ બ્યુરો માં ઓફિસર બનવા સુવર્ણ તક જાણો સંપુર્ણ માહિતી


ઇન્ટેલીજન્સ બ્યુરો ભરતી 2023 : ની પોસ્ટ નુ નામ અને  ખાલી જગ્યા ની વિગત :

મિત્રો ઇન્ટેલીજન્સ બ્યુરો ભરતી 2023 ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતીમાં કુલ 797 ખાલી જગ્યાઓ છે અને તે કઈ પોસ્ટ પર છે તે નીચે મુજબ જણાવેલ છે

  • અસુરક્ષિત- 325 પોસ્ટ
  • EWS-79 પોસ્ટ
  • OBC-215 પોસ્ટ
  • SC – 119 પોસ્ટ 
  • ST-59 પોસ્ટ

ઇન્ટેલીજન્સ બ્યુરો ભરતી 2023 : શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે નીચેની શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. ઉમેદવાર પાસે ઈલેક્ટ્રોનિક્સ અથવા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન અથવા કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવો જોઈએ. અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા ભૌતિકશાસ્ત્ર અથવા ગણિતમાં B.Sc અથવા કમ્પ્યુટર એપ્લિકેશનમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી હોવી જોઈએ.

ઇન્ટેલીજન્સ બ્યુરો ભરતી 2023 : પસંદગી પ્રક્રિયા 

જે ઉમેદવાર ઇન્ટેલીજન્સ બ્યુરો માં અરજી કરવા ઈચ્છતા હોય તે ઉમેદવાર જાણ કરવામાં આવે કે પસંદગી પ્રક્રિયા મા નીચે આપેલ પ્રક્રીયા નો સમાવેશ થાય છે 
  • ઓનલાઈન લેખિત પરીક્ષા
  • કૌશલ્ય પરીક્ષણ
  • ઇન્ટરવ્યુ/વ્યક્તિગત કસોટી
  • દસ્તાવેજની ચકાસણી
  • તબીબી તપાસ

ઇન્ટેલીજન્સ બ્યુરો ભરતી 2023 : ઉંમર મર્યાદા

જુનિયર ઈન્ટેલિજન્સ ઓફિસરની જગ્યા માટે ઈન્ટેલિજન્સ બ્યુરોની આ ભરતી માટેની વય મર્યાદા 18 થી 27 વર્ષ છે. ઉંમરની ગણતરી અરજીની છેલ્લી તારીખ એટલે કે 23મી જૂન 2023ના રોજ કરવામાં આવશે.

ઇન્ટેલીજન્સ બ્યુરો ભરતી 2023 : અરજી ફી

  • સામાન્ય/OBC/EWS શ્રેણી ₹500/-
  • SC/ST/PWD મહિલા વર્ગ ₹450/-

અરજી કરવાની પ્રક્રિયા ? 

જે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા હોય તે ઉમેદવારે અરજી કરવા માટે નીચે આપેલ પગલાં અનુસરો
  • પગલું 1 : IB ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. www.mha.gov.in
  • પગલું 2 : મુખ્ય પૃષ્ઠ પર “IB JIO ભરતી 2023” લેબલવાળી લિંક પર ક્લિક કરીને કારકિર્દી પૃષ્ઠને ઍક્સેસ કરો.
  • પગલું 3 : ઓન-સ્ક્રીન પ્રોમ્પ્ટ્સને અનુસરો અને “ઓનલાઈન અરજી કરો” બટનનો ઉપયોગ કરીને તમારી અરજી સબમિટ કરો.
  • પગલું 4 : તમારા નામ, સંપર્ક માહિતી, શિક્ષણ અને નોકરીના ઇતિહાસ સાથે ફોર્મ ભરો.
  • પગલું 5 : નિર્દિષ્ટ ફોર્મેટમાં તમારો એક ચિત્ર અને તમારા હસ્તાક્ષરની સ્કેન કરેલી નકલ મોકલો.
  • પગલું 6 : ઇન્ટરનેટ પર તમારી અરજી ફી સબમિટ કરો.
  • પગલું 7 : “સબમિટ કરો” બટનને દબાવતા પહેલા એપ્લિકેશનને વધુ એક વાર જુઓ.
  • પગલું 8 : ફાઇલમાં રાખવા માટે એપ્લિકેશનની નકલ મેળવો.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક :

નોકરી જાહેરાત અહી ક્લિક કરો 
અરજી કરવાઅહીં ક્લિક કરો 
હોમ પેજઅહી ક્લિક કરો 


Post a Comment

0 Comments