IBPS RRB Recruitment 2023 : ગ્રામીણ બેંક માં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. ગ્રામીણ બેંક દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 8612 જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે IBPS RRB bharti 2023 : તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
IBPS RRB ભરતી 2023 :
સંસ્થાનું નામ | IBPS |
પોસ્ટ નુ નામ | ક્લાર્ક અને ઓફિસર |
ખાલી જગ્યાઓ | 8612 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
જોબ સ્થળ | ઓલ ઇન્ડીયા |
વેબસાઈટ | www.ibps.in |
8612 જગ્યાઓ પર ભરતી :
ગ્રામીણ બેંક ભરતી (IBPS) 2023 દ્વારા 8612 જગ્યાઓ પર IBPS RRB bharti 2023 : માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે ગ્રામીણ બેંક ભરતી (IBPS) 2023 નુ ઓનલાઈન ફોર્મ ભરવાનું 1 જુન 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 21 જુન 2023 ગ્રામીણ બેંક ભરતી (IBPS) 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ મા આપેલ તમામ જરૂરી વિગત ડીટેઇલ વિગત વાર વાચવી
પોસ્ટ નુ નામ અને ખાલી જગ્યાઓ :
મિત્રો ગ્રામીણ બેંક ભરતી 2023 ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી વિવિધ પોસ્ટ પર કુલ 8612 જગ્યાઓ પર કરવામાં આવી છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો
પોસ્ટ નુ નામ | ખાલી જગ્યાઓ |
---|---|
ઓફિસ આસિસ્ટન્ટ્સ (બહુહેતુક) | 5538 |
ઓફિસર સ્કેલ I | 2485 |
અધિકારી સ્કેલ II (કૃષિ અધિકારી) | 60 |
ઓફિસર સ્કેલ II (માર્કેટિંગ ઓફિસર) | 03 |
ઓફિસર સ્કેલ II (ટ્રેઝરી મેનેજર) | 08 |
ઓફિસર સ્કેલ II (કાયદો) | 24 |
ઓફિસર સ્કેલ II (CA) | 18 |
ઓફિસર સ્કેલ II (IT) | 68 |
ઓફિસર સ્કેલ II (જનરલ બેંકિંગ ઓફિસર) | 332 |
અધિકારી સ્કેલ III | 73 |
કુલ ખાલી જગ્યાઓ | 8612 |
શૈક્ષણિક લાયકાત;
IBPS RRB Bharti 2023 ભરતી માટે જે તે પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લયકાત નક્કી કરવામાં આવી છે. તમે જે પોસ્ટ પર ભરતી થવા માંગો છો તે મુજબ લાયકાત ધરાવતા હોવા જોઈએ.
પગારધોરણ :
મિત્રો ગ્રામીણ બેંક ભરતી 2023 માં તમામ પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે પગારધોરણ સબંધિત તમામ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો
પસંદગી પ્રક્રિયા :
ભરતી માટેની પસંદગી પ્રક્રિયા નોટિફિકેદશન મુજબ ક્લાર્ક માટે 2 તબ્બકા માટે તથા પો માટે ત્રણ તબ્બકા માં પસંદગી કરવામાં આવશે.
વય મર્યાદા :
- વય મર્યાદા 18 થી 28 વર્ષ વચ્ચેની હોવી જોઈએ.
અરજી કરવાની પ્રક્રિયા ?
- સૌ પ્રથમ ઉમેદવારોએ નોટિફિકેશનનો અભ્યાસ કરી પછી ફોર્મ ભરવું.
- ઉમેદવારે બે પ્રક્રિયામાં ફોર્મ ભરવાની રહેશે. જેમાં પ્રથમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર બાદ તે માટેની અરજી કરવાની રહેશે.
- ત્યારબાદ ઉમેદવારે ફોર્મ ભરી તેમાં જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરવાના રહેશે.
- ત્યાર બાદ આ માટે ઓનલાઈન ફી ભરવાની રહેશે.
- તમામ પ્રક્રિયા પુર્ણા થયા બાદ ભવિષ્ય માટે ફોર્મ સેવ કરી અને પ્રિન્ટ આઉટ કાઢી લો.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપુર્ણ લિંક :
નોકરીની જાહેરાત | અહી ક્લિક કરો |
સતાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
0 Comments