VMC recruitment 2023: નમસ્તે મિત્રો શું તમે પણ વડોદરા મહાનગરપાલિકા VMC ભરતી 2023 ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન) ટ્રેડમાં એપ્રેન્ટીસ જગ્યાઓ ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત કરેલ અરજી ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે તો મારી નમ્ર વિનંતી છે તમે આ લેખને અંત સુધી વાચો અને સારી લાગે તો શેયર કરવા નમ્ર વિનંતી
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023:
સંસ્થાનું નામ | વડોદરા મહાનગરપાલિકા |
પોસ્ટ નું નામ | ઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન) (એપ્રેન્ટીસ) |
કુલ જગ્યાઓ | — |
અરજી પ્રકાર | ઓનલાઈન |
સંસ્થા | વડોદરા મહાનગરપાલિકા |
છેલ્લી તારીખ | 30/6/2023 |
વેબસાઈટ | www.vmc.gov.in |
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023:
જે ઉમેદવાર વડોદરા મહાનગરપાલિકા VMC ભરતી 2023 ની રાહ જોઈ રહ્યા હોય તેવા તમામ ઉમેદવાર માટે સારા સમાચાર છે કારણ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન) (એપ્રેન્ટીસ) ની પોસ્ટ 2023 માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવાર આ પોસ્ટ માં આપેલી તમામ જરૂરી વિગત ડીટેઈલ માં વાંચી પછી સતાવાર જાહેરાત www.vmc.gov.in ની મારફતે ઓનલાઇન અરજી કરવી
Vadodara Municipal Corporation Recruitment 2023 :
પોસ્ટ નું નામ | લાયકાત |
ઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન) | ધોરણ 12 પા |
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 : માટે વયમર્યાદા
18 થી 28 વર્ષની વચ્ચેના ઉમેદવારો અરજી કરવાની રહેશે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 : માટે પગારધોરણ
સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે. સ્થાનીક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 : માટે પોસ્ટ નું નામ
પોસ્ટ નું નામ | ખાલી જગ્યાઓ |
ઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન) | — |
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 : માટે પસંદગી પ્રક્રિયા
એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી ધોરણ 12 પાસ કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
આ પસંદગી કામચલાઉ હોઈ વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઈ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહી.
મહત્વની તારીખ:
મિત્રો વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ અરજી કરવાની છેલ્લી તારીખ 30/6/2023 આ તારીખ પછી કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહિ
અરજી કરવાની પ્રક્રિયા ?
વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે. અરજીના કવર પર મોબાઈલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું. અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી. અધુરી વિગતવાળી, જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઈપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
અરજી મોકલવાનું સ્થળ ?
અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ એપ્રેન્ટીસ શાખા, રૂમ નં. 127/1, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા – 390001ના સરનામે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સહ તારીખ 30-06-2023 સુધીમાં મોકલવાની રહેશે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપુર્ણ લિંક :
સત્તાવાર જાહેરાત |
અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
0 Comments