TICKER

6/recent/ticker-posts

CUG bharti 2023:10 પાસ અને ગ્રેજયુએટ માટે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં ભરતી 2023

CUG bharti 2023: સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા   વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે.સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત  દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ નોન – ટિચિંગ સ્ટાફ અને ટીચિંગ સ્ટાફ માટે વિવિધ જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.CUG Recruitment 2023: તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

CUG recruitment 2023: 

સંસ્થાનું નામ  સેન્ટ્રલ યુનિવર્સિટી
પોસ્ટ નું નામ ક્લાર્ક, કુક અને વિવિધ
અરજી પ્રકાર ઓનલાઈન
લાયકાત જાહેરાત વાંચો
છેલ્લી તારીખ 18 ઓગષ્ટ 2023
સતાવાર વેબસાઈટ https://www.cug.ac.in/
Join whatsapp Click here

CUG bharti 2023: 

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા વિવિધ જગ્યાઓ માટે CUG bharti 2023: માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ભરતી 2023 નું નોટીફિકેશન 19 જૂલાઈ 2023 માં રોજ બહાર પાડવામાં આવ્યું અને ફોર્મ ભરવાની શરુઆત તારીખ 19 જૂલાઈ 2023 ના રોજ થી ઓનલાઈન ફોર્મ ભરી શક્શો અને છેલ્લી તારીખ 18 ઓગષ્ટ 2023 સુઘી ચાલશે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઈટ https://www.cug.ac.in/ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવાની પ્રક્રિયા જેવી મહત્વપુર્ણ માહિતી માટે આ લેખ અંત સુધી વાચો 
CUG bharti 2023:

પગારધોરણ  :

મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ભરતી 2023 માં પગારધોરણ ટિચિંગ સ્ટાફ અને નોન ટિચિંગ સ્ટાફ માટે પગારધોરણ અલગ અલગ  છે જે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો 

નોન – ટિચિંગ સ્ટાફ


પોસ્ટ નું નામ પગારધોરણ
ફાયનાન્સ ઓફિસર  1,44,200 થી 2,18,200 રૂપિયા
કન્ટ્રોલર ઓફ એકઝામિનેશન 1,44,200 થી 2,18,200 રૂપિયા
લાયબ્રેરીયન 1,44,200 થી 2,18,200 રૂપિયા
ઈન્ટરનલ ઓડિટ ઓફિસર 78,800 થી 2,09,200 રૂપિયા
મેડિકલ ઓફિસર 56,100 થી 1,77,500 રૂપિયા
આસિસ્ટન્ટ લાયબ્રેરીયન 57,700 થી 1,82,400 રૂપિયા
પ્રાઇવેટ સેક્રેટરી 44,900 થી 1,12,400 રૂપિયા
પર્સનલ આસિસ્ટન્ટ 35,400 થી 1,12,400 રૂપિયા
ટેકનિકલ આસિસ્ટન્ટ 29,900 થી 92,300 રૂપિયા
ફાર્માસિસ્ટ 29,900 થી 92,300 રૂપિયા
લાયબ્રેરી આસિસ્ટન્ટ 25,500 થી 81,100 રૂપિયા
લોઅર ડિવિઝન ક્લાર્ક 19,900 થી 63,200 રૂપિયા
કુક 19,900 થી 63,200 રૂપિયા
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ 18,000 થી 56,900 રૂપિયા
લાયબ્રેરી એટેન્ડન્ટ 18,000 થી 56,900 રૂપિયા
કિચન એટેન્ડન્ટ 18,000 થી 56,900 રૂપિયા

ટીચિંગ સ્ટાફ

પોસ્ટ નું નામ પગારધોરણ
પોફેસર  1,44,200 થી 2,18,200 રૂપિયા
એસોસિયેટ પ્રોફેસર 1,31,400 થી 2,17,100 રૂપિયા
આસિસ્ટન્ટ પ્રોફેસર 57,700 થી 1,82,400 રૂપિયા

પોસ્ટનું નામ અને ખાલી જગ્યાની વિગત: 

મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ભરતી 2023 માં નોન – ટિચિંગ સ્ટાફ અને ટીચિંગ સ્ટાફ ની વિવિધ જગ્યાઓ ભરવા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી કઈ પોસ્ટ માટે કેટલી ખાલી જગ્યાઓ છે તે નીચે આપેલ છે 

નોન ટીચિંગ સ્ટાફ

પોસ્ટ નું નામ ખાલી જગ્યા
ફાયનાન્સ ઓફિસર  01
કન્ટ્રોલર ઓફ એકઝામિનેશન 01
લાયબ્રેરીયન 01
ઈન્ટરનલ ઓડિટ ઓફિસર 01
મેડિકલ ઓફિસર 01
આસિસ્ટન્ટ લાયબ્રેરીયન 01
પ્રાઇવેટ સેક્રેટરી 02
પર્સનલ આસિસ્ટન્ટ 01
ટેકનિકલ આસિસ્ટન્ટ 01
ફાર્માસિસ્ટ 01
લાયબ્રેરી આસિસ્ટન્ટ 01
લોઅર ડિવિઝન ક્લાર્ક 04
કુક 03
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ 06
લાયબ્રેરી એટેન્ડન્ટ 04
કિચન એટેન્ડન્ટ 02

ટીચિંગ સ્ટાફ

પોસ્ટ નું નામ ખાલી જગ્યા
પોફેસર  07
એસોસિયેટ પ્રોફેસર 13
આસિસ્ટન્ટ પ્રોફેસર 06

શૈક્ષણિક લાયકાત :

મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ છે. વિવિધ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે લાયકાત સબંધિત તમામ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો 

અરજી કરવાની પ્રક્રિયા ?

  • સૌપ્રથમ CUG ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  •  સત્તાવાર વેબસાઇટ – www.cug.ac.in
  •  હવે ભરતી અંગેની જાહેરાત વાંચો.
  •  જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
  •  હવે જાહેરાત વાંચો ત્યાર બાદ તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તે પોસ્ટ માટે Apply Now કરો.
  •  હવે જરૂરી માહિતી ભરો.
  • ત્યાર બાદ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  •  અરજી ફી ભરો.
  •  તમારું ફોર્મ સબમિટ કરો.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહતવપૂર્ણ લિંક :

ટિચિંગ સ્ટાફ માટે જાહેરાત અહી ક્લિક કરો
નોન ટિચિંગ સ્ટાફ માટે જાહેરાત અહી ક્લિક કરો
ટિચિંગ સ્ટાફ માટે અરજી કરો અહી ક્લિક કરો
નોન ટિચિંગ સ્ટાફ માટે અરજી કરો અહી ક્લિક કરો
સતાવાર વેબસાઈટ અહી ક્લિક કરો

Post a Comment

0 Comments