TICKER

6/recent/ticker-posts

GRD Bharti 2023: 8 પાસ માટે ગુજરાત ગ્રામ રક્ષક દળ માં વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત

GRD Bharti 2023: જો મિત્રો તમે પણ ગુજરાત પોલીસ વિભાગ માં ગુજરાત ગ્રામ રક્ષક દળ GRD માં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે સારા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે ગુજરાત ગ્રામ રક્ષક દળ GRD દ્વારા GRD/SRD પોસ્ટ 2023: માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે ગુજરાત ગ્રામ રક્ષક દળ GRD સંસ્થા દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારની જરૂર છે ધોરણ 8 પાસ ઉમેદવાર ગુજરાત ગ્રામ રક્ષક દળમાં અરજી કરી શકે છે તો મિત્રો આજે આપણે આ લેખમાં ગુજરાત ગ્રામ રક્ષક દળ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું

GRD recruitment 2023: 

સંસ્થાનું નામ  ગ્રામ રક્ષક દળ
પોસ્ટ નું નામ ગ્રામ રક્ષક દળ (GRD)
ખાલી જગ્યા 600
અરજી પ્રકાર ઓફલાઈન
જોબ સ્થળ ગુજરાત
છેલ્લી તારીખ 05 ઓગસ્ટ 2023
સતાવાર વેબસાઈટ https://police.gujarat.gov.in/

600 જગ્યાઓ પર GRD ભરતી :

ગુજરાત ગ્રામ રક્ષક દળ દ્વારા 600 જગ્યાઓ પર GRD bharti 2023: માટે ઓફ્લાઈન અરજી માંગવામાં આવી છે ગુજરાત ગ્રામ રક્ષક દળ ભરતી 2023 નું ફોર્મ ભરવાનું 27 જૂલાઈ 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 05 ઓગસ્ટ 2023 સુધી ચાલશે ગુજરાત ગ્રામ રક્ષક દળ ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવાર આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઈટ https://police.gujarat.gov.in/ ની મારફતે ઓફ્લાઈન અરજી કરવાની રહેશે મિત્રો અરજી કરતા પહેલા સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચવી તો મિત્રો આજે આપણે આ લેખમાં ગુજરાત ગ્રામ રક્ષક દળ ભરતી 2023 ને લગતી તમામ માહિતી જેવી કે મહત્વની તારીખ, પસંદગી પ્રક્રિયા,પોસ્ટ નું નામ, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, પાત્રતા માપદંડ, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહીતી વિશે આજે આપણે આ લેખમાં માહિતી મેળવીશું તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરો 

GRD Bharti 2023

પોસ્ટ નું નામ: 

મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ગુજરાત ગ્રામ રક્ષક દળ ભરતીમાં GRD/SRD પોસ્ટ માટે ખાલી જગ્યાઓ ભરવામાં આવશે GRD/SRD પોસ્ટ માટે કુલ કેટલી ખાલી જગ્યા છે તે નીચે આપેલ કોષ્ટક માં જોઈ શકો છો 

ખાલી જગ્યા: 

મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ગુજરાત ગ્રામ રક્ષક દળ ભરતીમાં GRD/SRD પોસ્ટ માટે કુલ 600 જગ્યાઓ ભરવામાં આવશે (પુરૂષ અને સ્ત્રી) જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પોસ્ટ નું નામ ખાલી જગ્યા
GRD  600

લાયકાત: 

મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ગુજરાત ગ્રામ રક્ષક દળ ભરતીમાં GRD/SRD પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર ધોરણ 8 પાસ કે તેથી વધુ અભ્યાસ અંગેની માર્કશીટ હોવી જોઈએ.
પોસ્ટ નું નામ લાયકાત
GRD  ધોરણ 8 પાસ કે તેથી વધુ અભ્યાસ અંગેની માર્કશીટ

વય મર્યાદા: 

મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ગુજરાત ગ્રામ રક્ષક દળ ભરતીમાં GRD/SRD પોસ્ટ માટે ગ્રામ રક્ષક દળની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછાં 20 વર્ષ અને વધારેમાં વધારે 40 વર્ષની વય મર્યાદા હોય તે અરજી કરી શકે છે

જરૂરી દસ્તાવેજો: 

મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ગુજરાત ગ્રામ રક્ષક દળ ભરતીમાં GRD/SRD પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારે નીચે આપેલ તમામ જરૂરી દસ્તાવેજો રજુ કરવાના રહેશે

  • આધારકાર્ડ / ચૂંટણીકાર્ડ / રાશનકાર્ડ
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • અભ્યાસ અંગેની માર્કશીટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટા
  • અને અન્ય

અરજી કરવાની પ્રક્રિયા ?

આ ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો. જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો.

અરજી ઉમેદવારે રૂબરૂ જઇને કરવાનું રહેશે. ભરતી અંગેનું ફોર્મ ભરૂચ જિલ્લાના કોઈ પણ પોલીસ સ્ટેશન થી મેળવીને ફોર્મ ભરી જમા કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપુર્ણ લિંક:

જાહેરાત વાંચવા  અહી ક્લિક કરો
સતાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments