TICKER

6/recent/ticker-posts

GSRTC Naroda Bharti 2023: GSRTC એપ્રેન્ટિસ ભરતી 2023 દ્વારા વિવિધ પોસ્ટ માટે અરજી માંગવામાં આવી છે જાણો સંપૂર્ણ માહિતિ

GSRTC Naroda Bharti 2023: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે.ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ કુલ કેટલી ખાલી જગ્યાઓ છે તેની કોઈ માહિતી આપવામા આવી નથી લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.GSRTC Naroda recruitment 2023: તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

GSRTC NARODA recruitment 2023:

સંસ્થા નું નામ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ – GSRTC નરોડા , અમદાવાદ
પોસ્ટ નું નામ વેલ્ડર, પેઈન્ટર, એમ.વી.બી.બી
છેલ્લી તારીખ 05/08/2023
અરજી પ્રકાર ઓફ્લાઈન
વેબસાઈટ www.apprenticeshipindia.org.in
નોંધ એપ્રેન્ટીસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ઉમેદવારે જાતે કરાવવાનું રહશે

GSRTC bharti 2023:

મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વેલ્ડર તથા અન્ય વિવિધ પોસ્ટ માટે ભારતીની જાહેરાત કરવામાં આવી છે અને તારીખ 05/08/2023 આ અરજી કરવાની છેલ્લી તારીખ છે 

GSRTC Naroda Bharti 2023: GSRTC એપ્રેન્ટિસ ભરતી 2023 દ્વારા વિવિધ પોસ્ટ માટે અરજી માંગવામાં આવી છે જાણો સંપૂર્ણ માહિતિ


પોસ્ટ નું નામ :

મિત્રો GSRTC ભરતી 2023 નાં નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતીમાં વેલ્ડર, પેઈન્ટર, એમ.વી.બી.બી પોસ્ટ 2023: માટે ઓફ્લાઈન અરજી માંગવામાં આવી છે તો મારી નમ્ર વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો 

શૈક્ષણિક લાયકાત : 

મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ GSRTC ભરતી 2023  માં શૈક્ષણીક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે લાયકાત સબંધિત તમામ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો અને articlehj.com વિઝીટ કરતા રહો

જરૂરી દસ્તાવેજો : 

  • પાસપોર્ટ સાઈજના 4 ફોટા (જેના પાછળ માર્કર થી પુરૂ નામ લખવું)
  • એપ્રેન્ટીસ પોર્ટલના રજીસ્ટેશન ફોર્મની એક હાર્ડ કોપી (પ્રોફાઇલ ની કોપી)
  • S.S.C ની માર્કશીટ ની પ્રમાણીત નકલ.
  • H.S.C ની માર્કશીટની પ્રમાણીત નકલ.
  • I.T.Iની તમામ સેમેસ્ટર ની માર્કશીટની પ્રમાણીત નકલ. (sem-1, sem-2,all sem)
  • I.T.I સર્ટીફિકેટ ની પ્રમાણીત નકલ
  • L.C ની પ્રમાણીત નકલ.
  • જાતિ ના દાખલાની પ્રમાણીત નકલ.
  • આધારકાર્ડની પ્રમાણીત નકલ.
  • બે પ્રતીષ્ઠીત વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ ચાલ-ચલગત ના દાખલા. (અસલ)
  • કોઈ ગુન્હાહિત પ્રવૃતી આચરવામાં આવેલ નથી તે સબબ નો પોલીસ નો દાખલો. (અસલ)
  • જો સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા (S.B.I) મા ખાતું હોય તો પાસબુક ની પ્રમાણીત નકલ. (જો હોય તો જ, અન્ય કોઇ બેંક ની વિગતો ભરવી કે જોડવી નહી.)

પગારધોરણ : 

મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનિગમ માં ઉમેદવાર પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામા આવી નથી 

અરજી કરવાની પ્રક્રિયા ?

  • ઉમેદવારોને એપ્રેન્ટીસ તાલીમાર્થી તરીકે રોક્વાના હોઇ તેવા ઉમેદવારોએ https://apprenticeshipindia.org વેબસાઇટ ઉપર રજીસ્ટેશન કરી તેની હાર્ડ કોપી સાથે તા.૧૫/૦૭/૨૦૨૩ થી તા.૦૪/૦૮/૨૦૨૩ સુધી ૧૧:૦૦ થી ૧૪:૦૦ કલાકે જાહેર રજા સિવાય ફોર્મ મેળવીને તા.૦૫/૦૮/૨૦૨૩ સુધીમાં જમા કરાવવાનું રહેશે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહતવપૂર્ણ લિંક :


જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો 
વોટ્સઅપ ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments