ONGC Gujarat Recruitment 2023: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ONGC ભરતી ની રાહ જોઈ રહ્યા હોય તેવા તમામ ઉમેદવાર માટે સારા સમાચાર છે કારણ કે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા ફીટર,અટેન્ડન્ટ ઓપરેટર,ઈલેક્ટ્રીશિયન,ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક,મેન્ટેનન્સ મેકેનિક,લેબોરેટરી આસિસ્ટન્ટ,મશીનીસ્ટ પોસ્ટ 2023 માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભરતી 2023 અરજી કરવા માટે તમારે 10 પાસ તથા કે તે ટ્રેડમાં ITI પાસ કરેલું હોવું જોઇએ તો મિત્રો તમને ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભરતી 2023 માં અરજી કરવાની સલાહ આપવામાં આવે છે અન્ય માહિતી માટે આ લેખ આખો વાંચો
ONGC Gujarat bharti:
સંસ્થાનું નામ | ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન |
પોસ્ટ નું નામ | વિવિઘ |
ખાલી જગ્યા | 41 |
અરજી કરવા | ઓનલાઈન |
નોટીફિકેશન તારીખ | 27 જુલાઈ 2023 |
છેલ્લી તારીખ | 11 ઓગસ્ટ 2023 |
સતાવાર વેબસાઈટ | https://www.opalindia.in/ |
41 જગ્યાઓ પર ભરતી :
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા 41 જગ્યાઓ પર ONGC bharti 2023: માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભરતી 2023 ની ફોર્મ ભરવાનું 27/7/2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 11/8/2022 સુઘી ચાલશે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઈટ ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ભરતી માં પસંદ થયેલ ઉમેદવારે ભરૂચ ખાતે નોકરી કરવી પડશે અને મિત્રો બીજી મહત્વની તારીખ જેવી કે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, પાત્રતા માપદંડ, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી શેયર કરવા નમ્ર વિનંતી
પોસ્ટ નું નામ અને ખાલી જગ્યાની વિગત :
પોસ્ટ નું નામ | ખાલી જગ્યા |
---|---|
ફિટર | 08 |
અટેન્ડન્ટ ઓપરેટર | 16 |
ઈલેક્ટ્રીશિયન | 05 |
ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક | 04 |
મેન્ટેનન્સ મેકેનિક | 02 |
લેબોરેટરી આસિસ્ટન્ટ | 03 |
મશીનીસ્ટ | 02 |
લાયકાત:
મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભરતી 2023 માં તમામ પોસ્ટ માટે શૈક્ષણીક લાયકાત અલગ અલગ છે લાયકાત સબંધિત તમામ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો
પસંદગી પ્રક્રિયા:
મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભરતી 2023 માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ દ્રારા કરવામાં આવશે
વય મર્યાદા :
01.04.2023ના રોજ અરજદારની ઉંમર અઢાર વર્ષ (18) કરતાં ઓછી ન હોવી જોઈએ અને 01.04.2023ના રોજ તેની ઉંમર એકવીસ (21) વર્ષથી વધુ ન હોવી જોઈએ. એટલે કે, અરજદારોની જન્મતારીખ 01/04/2002 થી 01/04/2005 ની વચ્ચે જ હોવી જોઈએ.
અરજી કરવાની પ્રક્રિયા ?
ONGC (oil and natural gas corporation) ની ભરતી માટે અરજી https://www.opalindia.in/ પર ઓનલાઈન અરજી કરી શકો છો જે લિંક નીચે આપેલ છે ( તમે જે પોસ્ટ માટે એપ્લાય કરવા માંગો છો તેની સામે apply બટન પર ક્લિક કરો )
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપુર્ણ લિંક:
સતાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
0 Comments