EMRS Reqruitment 2023: એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 4062 જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.EMRS Bharti 2023: તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
EMRS Bharti 2023:
સંસ્થા નું નામ | એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ |
પોસ્ટ નું નામ | વિવિધ |
ખાલી જગ્યાઓ | 4062 |
જોબ સ્થળ | ગુજરાત ભારત |
અરજી પ્રકાર | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 31/07/2023 |
વેબસાઈટ | https://emrs.tribal.gov.in/ |
પોસ્ટ નું નામ અને ખાલી જગ્યાની વિગત
મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ભરતી 2023 માં કુલ 4062 જગ્યાઓ ભરવામાં આવશે કઈ પોસ્ટ માટે કેટલી ખાલી જગ્યાઓ છે તે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો
પોસ્ટ નું નામ | ખાલી જગ્યાઓ |
---|---|
પ્રિન્સિપલ | 303 |
PGT | 2266 |
એકાઉન્ટન્ટ | 361 |
જુનિયર સચિવાલય સહાયક (JSA) | 759 |
લેબ એટેન્ડન્ટ | 373 |
ટોટલ જગ્યાઓ | 406 |
4062 જગ્યાઓ પર EMRS Bharti 2023:
એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ દ્વારા 4062થી જગ્યાઓ પર EMRS Bharti 2023: માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ભરતી 2023 નું ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 31/07/2023 સુધી ચાલશે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી વિગત ડીટેઈલ માં વાંચી પછી સતાવાર વેબસાઈટ https://emrs.tribal.gov.in/ ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરો
EMRS Bharti 2023: માટે પગારધોરણ
મીત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ભરતી 2023 માં તમામ પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો
પોસ્ટ નું નામ | પગારધોરણ |
---|---|
પ્રિન્સિપાલ | રૂ. 78,000 થી 2,09,200 |
અનુસ્નાતક શિક્ષક | પ્રતિ: રૂ. 47,600 થી રૂ. 1,51,100 |
એકાઉન્ટન્ટ | રૂ. 34,400 થી રૂ. 1,12,400 |
જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ/ક્લાર્ક | રૂ. 19,900 થી રૂ. 63,200 |
લેબ એટેન્ડન્ટ | રૂ. 18,000 થી 56,900 |
EMRS Bharti 2023: માટે પસંદગી પ્રક્રિયા
મીત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ભરતી 2023 માં અરજી કરનાર ઉમેદવાર ની પસંદગી નીચે આપેલ પ્રક્રીયા દ્રારા કરવામાં આવશે લેખિત પરીક્ષા (OMR આધારિત)
- ઇન્ટરવ્યુ (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
- કૌશલ્ય કસોટી (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
- દસ્તાવેજની ચકાસણી
- તબીબી તપાસ
EMRS Bharti 2023: માટે લાયકાત
મીત્રો તમામ પોસ્ટ્સ માટેની લાયકાત શૈક્ષણિક 10 પાસથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ અને અન્ય લાયકાતો અલગ છે લાયકાત સબંધિત તમામ માહિતી માટે સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચો
EMRS Bharti 2023: માટે અરજી કરવાની પ્રક્રિયા ?
- EMRS સત્તાવાર વેબસાઇટ https://emrs.tribal.gov.in/ ઓપન કરો.
- ભરતી વિકલ્પ પર ક્લિક કરો.
- હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેના પર રજીસ્ત્રેસન કરો. ID અને પાસવર્ડની મદદથી લોગિન કરો
- તમારા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- હવે ફી ઓનલાઇન ભરો.
- તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહતવપૂર્ણ લિંક :
નોકરી ની જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી કરવા | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
0 Comments