Indian Air Force Bharti 2023 :
સંસ્થાનું નામ | ભારતીય વાયુસેના |
પોસ્ટનું નામ | અગ્નીવિર |
ખાલી જગ્યાઓ | 3500 |
નોકરી સ્થળ | ઓનલાઈન |
અરજી પ્રકાર | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 17 ઓગસ્ટ 2023 |
વેબસાઈટ | https://agnipathvayu.cdac.in/ |
ઈન્ડિયન એર ફોર્સ ભરતી 2023 :
ઇન્ડિયન એર ફોર્સ દ્વારા અગ્નીવીર પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2023 છે
3500 જગ્યાઓ પર ભરતી :
ઇન્ડિયન એર ફોર્સ દ્વારા 3500 જગ્યાઓ પર indian air force bharti 2023 માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે ઇન્ડિયન એર ફોર્સ ભરતી 2023 નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 27 જુલાઈ 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2023 સુધી ચાલશે indian air force bharti 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટમાં આપેલ તમામ જરૂરી વિગત ડીટેઈલ માં વાંચી પછી સતાવાર વેબસાઈટ https://agnipathvayu.cdac.in/ ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે બીજી મહત્વપૂર્ણ માહિતી નીચે આપેલ છે
પોસ્ટ નું નામ
મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ઇન્ડિયન એર ફોર્સ ભરતી 2023 માટે અગ્નીવીર પોસ્ટ માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે
ખાલી જગ્યાઓ :
મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ ઇન્ડિયન એર ફોર્સ ભરતી દ્વારા અગ્નીવિર ની પોસ્ટ પર કુલ 3500 જગ્યાઓ ભરવામાં આવશે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો
પગારધોરણ :
મિત્રો ઇન્ડિયન એર ફોર્સ ભરતી 2023 ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતિમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર માસિક પગાર 30,000 જેટલો ચૂકવવામાં આવશે અને મિત્રો પગારધોરણ સાથે અન્ય ભઠ્ઠા નો લાભ મળવાપાત્ર છે
લાયકાત :
મિત્રો ઇન્ડિયન એર ફોર્સ ભરતી 2023 માં અરજી કરનાર ઉમેદવાર એ 12 પાસ કરેલું હોવું જોઈએ લાયકાત સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચો
પસંદગી પ્રક્રિયા :
મિત્રો જો તમે ઇન્ડિયન એર ફોર્સ માં અરજી કરવા ઈચ્છતા હોય તો તમારે નીચે આપેલ પ્રક્રીયા માં સફળ થવાનું રહેશે
- કમ્પ્યુટર આધારિત પરીક્ષા
- લેખિત પરીક્ષા
- શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) તથા શારીરિક માપન કસોટી (PMT)
- પુરાવાઓની ચકાસણી
- મેડિકલ ટેસ્ટ
અરજી કરવાની પ્રક્રિયા ?
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે ભારતીય વાયુસેના ની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://agnipathvayu.cdac.in/AV/ પર જઈ રજીસ્ટ્રેશન કરો લો અંતે ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહતવપૂર્ણ લિંક :
નોકરી ની જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
સતાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
અન્ય માહિતી | અહીં ક્લિક કરો |
0 Comments