VMC recruitment 2023: વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 10 જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.(Vadodara Municipal Corporation Bharti 2023:)તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 :
સંસ્થાનું નામ | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન |
પોસ્ટ નું નામ | વિવિધ |
કુલ જગ્યાઓ | 10 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
લાયકાત | પોસ્ટ મુજબ |
છેલ્લી તારીખ | 23/7/2023 |
વેબસાઈટ | vmc.gov.in |
10 જગ્યાઓ પર VMC ભરતી 2023:
વડોદરા મહાનગરપાલિકા દ્વારા 10 જગ્યાઓ પર VMC bharti 2023: માટે ઓનલાઇન અરજી માંગવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 4/7/2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 23/7/2023 સુધી ચાલશે વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવાર આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી વિગત ડીટેઈલ માં વાંચી પછી સતાવાર જાહેરાત vmc.gov.in ની મારફતે ઓનલાઈન અરજી કરવી તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરવા નમ્ર વિનંતી
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023: માટે ખાલી જગ્યાઓ
મીત્રો વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી માં કુલ 10 જગ્યાઓ ભરવામાં આવશે તમામ પોસ્ટ માટે અલગ અલગ ખાલી જગ્યાઓ છે જે તમે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો
પોસ્ટ નું નામ | ખાલી જગ્યાઓ |
---|---|
એન્ટોમોલોજીસ્ટ | 1 |
કેમેસ્ટ | 1 |
ડે.ચીફ ઓફિસર (ફાયર) | 1 |
નાયબ કાર્યપાલક ઈજનેર (પ્લેનેટેરિયમ) | 1 |
ટ્રેનીંગ ઓફિસર | 1 |
લેબર વેલ્ફર-એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર | 1 |
એન્ક્રોચમેન્ટ રીમુવલ ઓફિસર | 1 |
પી.એ.ટુ. મ્યુનિસિપલ કમિશ્નર | 1 |
સ્ટોર સુપ્રિન્ટેન્ડન્ટ (સેન્ટ્રલ સ્ટોર) | 1 |
મટીરિયલ ઓફિસર (પરચેઝ) | 1 |
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023: માટે લાયકાત :
મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 માં તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો
પોસ્ટ નું નામ | લાયકાત |
---|---|
એન્ટોમોલોજીસ્ટ | M.Sc. (ઝુઓલોજી) એન્ટોમોલોજી સાથે અને મેલેરિયા, ફાઇલેરિયાનો બે વર્ષનો અનુભવ. અથવા B.Sc. (બાયોલોજી) સાથે અને મેલેરિયા, ફાઇલેરિયા કામનો 5 વર્ષનો અનુભવ |
કેમેસ્ટ | એમ.એસ.સી. બાયો કેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજી અથવા કેમેસ્ટ્રીના વિષય સાથે પાસ તથા પાણી, સુએઝ અને ઉદ્યોગના ગંદા પાણીના પૃથ્થકરણના કામનો 1 વર્ષનો અનુભવ. અથવા બી.એસ.સી. કેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજી અથવા બાયોકેમેસ્ટ્રીના મુખ્ય વિષય સાથે પાસ તથા પાણી, સુએઝ અને ઉદ્યોગના ગંદા પાણીના પૃથ્થકરણના કામનો 3 વર્ષનો અનુભવ. |
ડે.ચીફ ઓફિસર (ફાયર) | બી.એસ.સી. અથવા બી.ઈ. પાસ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુર દ્વારા ચાલતો ડિવીઝનલ ઓફીસર્સ કોર્ષ પાસ. ગુજરાતી ભાષાનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ અન્યથા નિમણૂક મળ્યેથી તે ભાષાનું જ્ઞાન મેળવી લેવાનું રહેશે. અથવા ફાયર સેવાને લગતી કેડરની કામગીરીનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ, જે પૈકી ડીવીઝનલ ઓફિસર કોર્ષ બાદ ઓછામાં ઓછા 1 વર્ષનો અનુભવ. હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલીડ ડ્રાઈવીંગ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. |
નાયબ કાર્યપાલક ઈજનેર (પ્લેનેટેરિયમ) | બી.ઈ. ઇલેક્ટ્રોનિક અથવા ઇલેક્ટ્રિકલ સાથે 3 વર્ષનો અનુભવ અથવા 8 વર્ષનો અનુભવ સાથે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરમાં ડિપ્લોમા. એર કન્ડીશનીંગ સિસ્ટમ, કોમ્પ્યુટર અને અન્ય તમામ વિદ્યુત પ્રણાલીઓનું જ્ઞાન જરૂરી છે. |
ટ્રેનીંગ ઓફિસર | કોઈ પણ શાખામાં સ્નાતક (50% અને તેથી વધુ સાથે) MBA, P.G.D.M. HR ને પ્રાધાન્ય આપવામાં આવશે. પ્રતિષ્ઠિત કંપની/સંસ્થામાં HR/તાલીમ સંબંધિત કાર્યનો 05 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે. |
લેબર વેલ્ફર-એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર | માન્ય વિદ્યાપીઠના એમ.એસ.ડબલ્યુ સ્નાતક. લેબર રીલેશન અને વેલ્ફર કામનો 5 વર્ષનો અનુભવ. |
એન્ક્રોચમેન્ટ રીમુવલ ઓફિસર | ઉમેદવાર ભારતના વતની હોવા જોઈએ તથા આર્ટસ, સાયન્સ અગર કોમર્સ ગ્રેજયુએટ હોવા જોઈએ. તેમજ ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. આર્મીના કેપ્ટન, મેજર તેમજ પોલીસ ખાતામાંથી નિવૃત થયેલા ડી.વાય.એસ.પી. અગર તો ઉપરના અધિકારી, સિક્યોરીટી ઓફિસર/વહીવટી અધિકારી તરીકેનો આશરે 7 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. |
પી.એ.ટુ. મ્યુનિસિપલ કમિશ્નર | કોઈ પણ શાખામાં સ્નાતક (50% અને તેથી વધુ સાથે). સારી સંચાર કૌશલ્ય ધરાવતી પ્રતિષ્ઠિત કંપની/સંસ્થામાં અંગત સહાયક/સેક્રેટરીયલ વર્કનો 05 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે. |
સ્ટોર સુપ્રિન્ટેન્ડન્ટ (સેન્ટ્રલ સ્ટોર) | ગ્રેજ્યુએટ તેમજ 5 વર્ષનો અનુભવ. જેમાં 3 વર્ષ પરચેંઝીગ સ્ટોર અથવા ફર્મનો રેપ્યુટેડ ઇન્સ્ટીટયુટનો અનુભવ. |
મટીરિયલ ઓફિસર (પરચેઝ) | ઉમેદવાર મીકેનીકલ એન્જિનિયરીંગની સ્નાતક પદવી ધરાવતા હોવા જોઈએ. અથવા કોમર્સ અથવા સાયન્સ ગ્રેજ્યુએટ પદવી ધરાવતા હોવા જોઈએ. માન્ય યુનિવર્સીટી અથવા સરકાર માન્ય ઇન્સ્ટીટયુટનો મટીરીયલ્સ મેનેજમેન્ટનો પોસ્ટ ગ્રેજયુએટ ડીપ્લોમાં કરેલો હોવો જોઈએ. અન્ય માહિતી માટે જાહેરાત વાંચો. |
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023: માટે પગારધોરણ
મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ વડોદરા મહાનગરપાલિકા ભરતી માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને સાતમાં પગારપંચ મુજબ લેવલ 9 પે મેટ્રિક્સ (53,100/- થી 1,67,800/-)
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023: માટે વયમર્યાદા
પોસ્ટ નું નામ | વયમર્યાદા |
---|---|
એન્ટોમોલોજીસ્ટ | 35 વર્ષથી વધુ નહી |
કેમેસ્ટ | 30 વર્ષથી વધુ નહી |
ડે.ચીફ ઓફિસર (ફાયર) | 45 વર્ષથી વધુ નહી |
નાયબ કાર્યપાલક ઈજનેર (પ્લેનેટેરિયમ) | 40 વર્ષથી વધુ નહી |
ટ્રેનીંગ ઓફિસર | 35 વર્ષથી વધુ નહી |
લેબર વેલ્ફર-એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર | 30 વર્ષથી વધુ નહી |
એન્ક્રોચમેન્ટ રીમુવલ ઓફિસર | 45 વર્ષથી વધુ નહી |
પી.એ.ટુ. મ્યુનિસિપલ કમિશ્નર | 35 વર્ષથી વધુ નહી |
સ્ટોર સુપ્રિન્ટેન્ડન્ટ (સેન્ટ્રલ સ્ટોર) | 35 વર્ષથી વધુ નહિ |
મટીરિયલ ઓફિસર (પરચેઝ) | 40 વર્ષથી વધુ નહિ |
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023: માટે અરજી ફી
ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 400/- ઓનલાઈન જ ભરવાના રહેશે. ફીની રકમ ફક્ત ઓનલાઈન જ ક્રેડીટ/ડેબિટ/નેટ બેન્કિંગ દ્વારા ભરવાની રહેશે.
ઓનલાઈન અરજી કરવાની રહેશે ?
લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ : 04-07-2023 થી તારીખ 23-07-2023 દરમ્યાન www.vmc.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. Vadodara Municipal Corporation Bharti 2023 ઓનલાઈન અરજી કરતા પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સૂચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત, વધારાની લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી ફીને લગતી તમામ સૂચનાઓ માટે જાહેરાતમાં આપેલ માહિતી અવશ્ય વાંચો અને ત્યાર બાદ જ અરજી કરો.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપૂર્ણ લિંક :
નોકરીની જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી કરવા | અહી ક્લિક કરો |
અન્ય માહિતી માટે | અહી ક્લિક કરો |
0 Comments