TICKER

6/recent/ticker-posts

GPSC Recruitment 2023: ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2023 છેલ્લી તારીખ 08 સપ્ટેમ્બર 2023

GPSC Recruitment 2023: ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી 2023: નમસ્તે ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી અવાર નવાર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવે છે આ વર્ષે 2023 માં પણ ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે જો તમે પણ ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી 2023: માં નોકરી કરવા માંગતા હોય તો આ લેખ તમારા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારે 24 ઓગસ્ટ 2023 થી 08 સપ્ટેમ્બર 2023 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે ગુજરાત જાહેર સેવા આયોગમા ભરતી 2023 ની તમે અન્ય વિગત શોધી શકો છો જે નીચે આપેલ લેખ પ્રમાણે છે 

ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી 2023: માં કેટલા પદો ભરવા માટે ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે અને પસંદગી પામનાર વ્યક્તિને પગારધોરણ કેટલો મળવાપાત્ર છે તથા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવશે તથા અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે 

GPSC Recruitment 2023:( ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી 2023)

સંસ્થા નુ નામ  ગુજરાત જાહેર સેવા આયોગ GPSC
પોસ્ટ નુ નામ વિવિધ
અરજી પ્રકાર ઓનલાઈન
અંતિમ તારીખ 08 સપ્ટેમ્બર 2023
સતાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/

388 જગ્યાઓ પર ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી 2023: 

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 388 જગ્યાઓ પર GPSC bharti 2023: માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી 2023 નુ ઓનલાઈન ફોર્મ ભરવાનું 24 ઓગસ્ટ 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 08 સપ્ટેમ્બર 2023 સુધી ચાલશે ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ મા આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/ ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી 2023 ની તમે અન્ય વિગત શોધી શકો છો જેવી કે પસંદગી પ્રક્રિયા, મહત્ત્વની તારિખ, લાયકાત, પગારધોરણ,વયમર્યાદા,અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરવાનું ભૂલશો નહીં,

GPSC Recruitment 2023


ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી 2023: માટે પોસ્ટ નુ નામ

સતાવાર જાહેરાત માં જણાવ્યા અનુસાર ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી 2023: માટે  ફિઝિસીસ્ટ (પેરા મેડિકલ) વર્ગ – 2, સાયન્ટિફિક ઓફિસર (બાયોલોજી જૂથ) વર્ગ -2, આસિસ્ટન્ટ ડાયરેકટર / રિજિયોનલ ફાયર ઓફિસર વર્ગ – 2, ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી), જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ), નાયબ નિયામક (વિકસિત જાતિ), મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ), સેકશન અધિકારી (સચિવાલય), સેક્શન અધિકારી (વિધાનસભા), જિલ્લા નિરીક્ષક જમીન દફતર, નગરપાલિકા મુખ્ય અધિકારી, સરકારી શ્રમ અધિકારી, સમાજ કલ્યાણ અધિકારી (અ. જા. ક) , રાજ્ય વેરા અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી,નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) વર્ગ -2, અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક) વર્ગ -3, અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ – 3, લઘુ ભૂસ્તશાસ્ત્રી વર્ગ – 3, સિનિયર સાયન્ટીફિક આસિસ્ટન્ટ વર્ગ – 3 ની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી 2023: માટે ખાલી જગ્યાની વિગત 

સતાવાર જાહેરાત જણાવ્યા મુજબ ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી 2023: માં આપેલી તમામ પોસ્ટ માટે અલગ અલગ ખાલી જગ્યાઓ છે જે તમે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો

પોસ્ટ નુ નામ ખાલી જગ્યા
ફિઝિસીસ્ટ (પેરા મેડિકલ) વર્ગ – 2  03
સાયન્ટિફિક ઓફિસર (બાયોલોજી જૂથ) વર્ગ -2 06
આસિસ્ટન્ટ ડાયરેકટર / રિજિયોનલ ફાયર ઓફિસર વર્ગ – 2 02
ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) 05
નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી) 26
જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) 02
નાયબ નિયામક (વિકસિત જાતિ) 01
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) 98
સેકશન અધિકારી (સચિવાલય) 25
સેક્શન અધિકારી (વિધાનસભા) 02
જિલ્લા નિરીક્ષક જમીન દફતર 08
નગરપાલિકા મુખ્ય અધિકારી 04
સરકારી શ્રમ અધિકારી 28
સમાજ કલ્યાણ અધિકારી (અ. જા. ક) 04
રાજ્ય વેરા અધિકારી 67
મામલતદાર 12
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) વર્ગ -2 01
અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક) વર્ગ -3 10
અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ – 3 27
લઘુ ભૂસ્તશાસ્ત્રી વર્ગ – 3 44
સિનિયર સાયન્ટીફિક આસિસ્ટન્ટ વર્ગ – 3 02
તાલુકા વિકાસ અધિકારી 11
ટોટલ જગ્યાઓ 388

શૈક્ષણિક લાયકાત (ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી 2023)

સતાવાર જાહેરાત માં જણાવ્યા મુજબ ગુજરાત જાહેર સેવા આયોગમાં તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે લાયકાત સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો 

પસંદગી પ્રક્રિયા (ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી 2023)

જાહેરાત માં જણાવ્યા અનુસાર ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી 2023 માં  અરજી કરનાર ઉમેદવારે નીચે આપેલ પ્રક્રિયા મા સફળ થવાનું રહેશે
  • પ્રિલિમ પરીક્ષા
  •  લેખિત પરીક્ષા
  •  દસ્તાવેજોની ચકાસણી વગેરે.

અરજી કરવાની પ્રક્રિયા (ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી 2023)

  • સૌપ્રથમ https://gpsc.gujarat.gov.in/ વેબસાઇટ ખોલો.
  • હવે Recruitment વિકલ્પ પસંદ કરો.
  • હવે સત્તાવાર જાહેરાત વાંચો. જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
  • હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તેને પસંદ કરો.
  • હવે Apply Online પર ક્લિક કરો.
  • અરજી ફોર્મ ભરો. ત્યાર બાદ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • હવે અરજી ફી ભરી તમારુ ફોર્મ સબમિટ કરો.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો 

મહત્વપુર્ણ લિંક :

સતાવાર જાહેરાત  અહી ક્લિક કરો
અરજી કરવા અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Post a Comment

0 Comments