RMC Apprentice Recruitment 2023: ITI પાસ માટે રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી 2023 છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર 2023: તાજેતરમાં રાજકોટ મહાનગરપાલીકા દ્વારા એક સતાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં એપ્રેન્ટિસ પોસ્ટ માટે કુલ 738 જગ્યાઓ ભરવામાં આવશે નિયત લાયકાત ધરાવતા ઉમેદવાર પાસે થી ઓનલાઈન અરજી માંગવામાં આવી છે જો તમે રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023 મા નિયત લાયકાત ધરાવતા હોય તો તમને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે
રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023:
ભરતી નુ નામ | રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી 2023 |
સંસ્થાનુ નામ | રાજકોટ મહાનગરપાલીકા RMC |
પોસ્ટ નુ નામ | એપ્રેન્ટિસ |
અરજી પ્રકાર | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 10 સપ્ટેમ્બર 2023 |
વેબસાઈટ | https://www.rmc.gov.in/ |
રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી 2023 :
RMC Apprentice recruitment 2023: રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી 2023: દ્વારા 738 જગ્યાઓ પર ઓનલાઈન અરજી માંગવામા આવી છે RMC Apprentice recruitment 2023: રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી 2023: નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 23-08-2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર 2023 સુધી અરજી કરી શક્શો રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી 2023: માં અરજી કરનાર તમામ ઉમેદવારને જાણ કરવામાં આવે છે કે તેઓ પાત્રતા માપદંડ અંગેની સંપૂર્ણ માહિતી સતાવાર જાહેરાત કાળજીપૂર્વક વાંચવી RMC Apprentice recruitment 2023: રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી 2023: માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટમાં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઈટ ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મારી નમ્ર વિનંતી છે કે તેઓ રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી 2023: અન્ય મહત્વની માહિતી માટે આ લેખ આખો વાંચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરવાનુ ભૂલશો નહીં
રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023 |
રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી 2023 :
સતાવાર જાહેરાત માં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 માં વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસ પોસ્ટ માટે કુલ 738 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે
રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી 2023 : લાયકાત
- સરકાર દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે. એપ્રેન્ટીસશીપનો સમયગાળો પુર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાશે તેમજ અગાઉ એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહિ
- ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા.10-09-2023 રહેશે.
- સંબધિત ટ્રેડમાં ફક્ત આઈ.ટી.આઈ પાસ ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે. અગાઉ એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહિ.
- મેરીટ મુજબ પસંદગી પામેલ ઉમેદવારોનું લીસ્ટ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર મુકવામાં આવશે તથા જે તે સમયે પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવે ત્યારે ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો/ડોક્યુમેન્ટ્સ સાથે હાજર થવાનું રહેશે.
- પસંદગી પામેલ એપ્રેન્ટીસોને સરકાર દ્વારા નિયત થયેલી રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી 2023 :પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ મેરીટ દ્વારા અથવા નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર RMCની સત્તાવાર વેબસાઈટ https://www.rmc.gov.in/ પર અરજી કરી શકે છે.
રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી 2023 : અરજી ફી
રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી. એટલે કે તેઓ નિઃશુલ્ક અરજી કરી શકે છે.
રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી 2023 :વયમર્યાદા
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા કોઈપણ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી.
RMC Apprentice Recruitment 2023: અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- આઈટીઆઈ સર્ટિફિકેટ
- જાતિનો દાખલો
- ફોટો
- સહી
- તથા અન્ય
RMC Apprentice Recruitment 2023: અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.rmc.gov.in/ પર જઈ Recruitment સેકશન માં જાઓ.
- હવે “List of Walk In / Offline Vacancy” ના સેક્શન માં જઈ “Apply Online” ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ઓનલાઇન ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
- આ ફોર્મ ભરાઈ ગયા બાદ ફોર્મની પ્રિન્ટ તથા સાથે તમામ દસ્તાવેજો જોડી ઓફલાઈન માધ્યમથી RMC ખાતે મોકલી દો.
- ઓફલાઈન માધ્યમથી અરજી કરવાનું સરનામું – આસિસ્ટન્ટ મેનેજરશ્રી, મહેકમ શાખા, રૂમ નંબર – 1, બીજો માળ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, રાજકોટ-360001 છે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપુર્ણ લિંક :
સતાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી કરવા | અહી ક્લિક કરો |
0 Comments