SSC JHT Recruitment 2023: સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2023
આજે અમે તમને જણાવીશું કે સ્ટાફ સીલેકશન કમીશન ભરતી 2023 ની મહત્વની માહિતી જેવી કે મહત્વની તારીખ, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, પાત્રતા માપદંડ, ઉમરમર્યાદા,અરજી કરવાની પ્રક્રીયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે
સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2023
સંસ્થા નું નામ | સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) |
ભરતી નું નામ | સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 12 સપ્ટેમ્બર 2023 |
વેબસાઈટ | ssc.nic.in |
307 જગ્યાઓ પર SSC JHT Recruitment 2023:
SSC JHT Recruitment 2023: દ્વારા 307 જગ્યાઓ પર ઓનલાઈન અરજી માંગવામા આવી છે સ્ટાફ સિલેકશન કમીશન ભરતી 2023 નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 22 ઓગસ્ટ, 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર 2023 સુધી ચાલશે SSC JHT Recruitment 2023: માં અરજી કરનાર તમામ ઉમેદવારને જાણ કરવામાં આવે છે કે તેઓ પાત્રતા માપદંડ અંગેની મહત્વની સંપૂર્ણ માહીતી સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચો સ્ટાફ સિલેકશન કમીશન ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઈટ ssc.nic.in ની મારફતે ઓનલાઈન અરજી કરી શકાશે તો મારી નમ્ર વિનંતી છે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરવાનુ ભૂલશો નહીં
SSC JHT Recruitment 2023: સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2023 12 સપ્ટેમ્બર 2023 સુધી કરી શકશો અરજી |
સ્ટાફ સીલેકશન કમીશન ભરતી 2023 : ખાલી જગ્યાઓ
SSC JHT recruitment 2023: જે લોકો સ્ટાફ સિલેકશન ભરતી 2023 માં જોડાવા માંગતા હોય તે લોકો માં સોનેરી મોકો છે કારણ કે સ્ટાફ સિલેકશન કમીશન ભરતી SSC recruitment 2023 દ્વારા બહાર પાડેલ સતાવાર જાહેરાત માં જણાવ્યા અનુસાર આ ભરતી માં વિવિધ પોસ્ટ માટે કુલ 307 જગ્યાઓ ભરવામાં આવશે કઈ પોસ્ટ માટે કેટલી ખાલી જગ્યાઓ છે તે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો જો તમે કોઈ પણ પોસ્ટ માટે લાયકાત ધરાવતા હોય તો તમને અરજી કરવાની સલાહ આપવામાં આવે છે
પોસ્ટ નું નામ | ખાલી જગ્યા |
---|---|
જૂનિયર હિન્દી ટ્રાંસલેટર | 21 |
જૂનિયર ટ્રાંસલેટર ઓફિસર | 13 |
જૂનિયર ટ્રાંસલેટર | 263 |
સીનિયર ટ્રાંસલેટર | 01 |
સીનિયર હિન્દી ટ્રાંસલેટર | 09 |
ટોટલ જગ્યાઓ | 307 |
સ્ટાફ સિલેકશન કમીશન ભરતી 2023: લાયકાત
જે ઉમેદવાર SSC JHT recruitment 2023: માં અરજી કરવા ઈચ્છતા હોય તે લોકો સતાવાર જાહેરાત મુજબ લાયકાત ધરાવતા હોવા જોઈએ લાયકાત સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો
સ્ટાફ સિલેકશન કમીશન ભરતી 2023: અરજી ફી
SSC JHT recruitment 2023: ઉમેદવારને અરજી ફી તરીકે 100 રૂપિયાની ચુકવણી કરવી પડશે. મહિલા ઉમેદવારો અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બેંચમાર્ક વિકલાંગ વ્યક્તિઓ અને અનામત માટે યોગ પૂર્વ સૈનિકોથી સંબંધિત ઉમેદવારને ફીમાંથી માફી આપવામાં આવી છે. ફી ઓનલાઈન ભીમ યૂપીઆઈ, નેટ બેન્કીંગ અથવા વીઝા, માસ્ટરકાર્ડ, મેસ્ટ્રો અથવા રૂપે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને કરી શકશો.
સ્ટાફ સિલેકશન કમીશન ભરતી 2023: પસંદગી પ્રક્રિયા
SSC JHT recruitment 2023:પસંદ પ્રક્રિયામાં લેખિત પરીક્ષા પેપર-1 અને પેપર-2 સામેલ છે. પેપર-1 વસ્તુનિષ્ઠ પ્રકારના પ્રશ્ન હશે અને પેપર -2 ડિસ્ક્રિપ્ટિવ પ્રકારના હશે. પેપર-1 દરેક ખોટા ઉત્તર માટે 0.25 નેગેટિવ માર્કિંગ હશે. ગુણ ચકાસણી માટે ફરી વાર મૂલ્યાંકન થશે નહીં.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપુર્ણ લિંક :
જાહેરાત વાંચવા | અહી ક્લિક કરો |
અરજી કરવા | અહી ક્લિક કરો |
0 Comments