SSC Stenographer Recruitment 2023: તાજેતરમાં સ્ટાફ સીલેકશન કમિશન દ્વારા એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે જેમાં 1204 જગ્યાઓ પર સ્ટેનોગ્રાફર ની પોસ્ટ માટે ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2023 ની સબંધિત વધુ માહિતી માટે આ લેખ આખો વાંચો
SSC Stenographer Recruitment 2023: (સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2023)
સંસ્થાનું નામ | સ્ટાફ સિલેકશન કમિશન |
કાર્યક્ષેત્ર | ગુજરાત |
ખાલી જગ્યાઓ | 1204 |
છેલ્લી તારીખ | 23 ઓગસ્ટ 2023 |
વેબસાઈટ | https://ssc.nic.in/ |
1204 જગ્યાઓ પર ભરતી ( સ્ટાફ સિલેકશન કમીશન ભરતી 2023)
સ્ટાફ સિલેકશન કમીશન ભરતી 2023 દ્વારા 1204 જગ્યાઓ પર ssc stenographer recruitment 2023: માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે સ્ટાફ સિલેકશન કમીશન ભરતી 2023 નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 02-08-2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 23-08-2023 સુધી ચાલશે ssc stenographer recruitment 2023 માં પોસ્ટ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે. સ્ટાફ સિલેકશન કમીશન ભરતી 2023 માં નીયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ જેવી કે મહત્વની તારીખ પસંદગી પ્રક્રિયા વય મર્યાદા લાયકાત પગારધોરણ પાત્રતા માપદંડ અંગેની સંપૂર્ણ માહિતી સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચી પછી સતાવાર વેબસાઈટ https://ssc.nic.in/ ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મારી નમ્ર વિનંતી છે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરવાનુ ભૂલશો નહીં
શૈક્ષણિક લાયકાત:
સ્ટાફ સિલેકશન કમીશન ભરતી 2023: ઉમેદવારો કે જેમણે તેમના ધોરણ 12મા સ્તરની પરીક્ષા પૂર્ણ કરી હોય તેમને આ પોસ્ટ માટે ધ્યાનમાં લેવામાં આવશે. અને સ્ટેનો ટાઈપિંગ.
સ્ટેનોગ્રાફી ટેસ્ટ અને શોર્ટહેન્ડ પ્રાવીણ્ય:
સ્ટેનોગ્રાફર ગ્રેડ ‘C’ માટે:
- બધા અરજદારો માટે – અંગ્રેજીમાં સ્ટેનોગ્રાફીની 40 મિનિટ અને હિન્દીમાં સ્ટેનોગ્રાફીની 55 મિનિટની ઝડપ ધરાવતા ઉમેદવારો આ સ્ટેનોગ્રાફી કસોટી અને ભરતી માટે પણ પાત્ર હશે.
- અરજદારોને CBE માં સ્ક્રાઈબનો ઉપયોગ કરવાની મંજૂરી – અંગ્રેજીમાં સ્ટેનોગ્રાફીની 55 મિનિટ અને હિન્દીમાં સ્ટેનોગ્રાફીની 75 મિનિટની ઝડપ ધરાવતા ઉમેદવારો આ સ્ટેનોગ્રાફી કસોટી અને ભરતી માટે પણ પાત્ર હશે.
સ્ટેનોગ્રાફર ગ્રેડ ‘ડી’ માટે
- સ્ટાફ સીલેકશન ભરતી: સ્ટેનોગ્રાફર ભરતી બધા અરજદારો માટે – અંગ્રેજીમાં સ્ટેનોગ્રાફીની 50 મિનિટ અને હિન્દીમાં સ્ટેનોગ્રાફીની 65 મિનિટની ઝડપ ધરાવતા ઉમેદવારો આ સ્ટેનોગ્રાફી કસોટી અને ભરતી માટે પણ પાત્ર હશે.
- અરજદારોને CBE માં સ્ક્રાઈબનો ઉપયોગ કરવાની મંજૂરી – અંગ્રેજીમાં સ્ટેનોગ્રાફીની 70 મિનિટ અને હિન્દીમાં સ્ટેનોગ્રાફીની 90 મિનિટની ઝડપ ધરાવતા ઉમેદવારો આ સ્ટેનોગ્રાફી કસોટી અને ભરતી માટે પણ પાત્ર હશે.
વય મર્યાદા ( સ્ટાફ સિલેકશન કમીશન ભરતી 2023 )
સ્ટાફ સીલેકશન કમીશનની આ ભરતી માટી નીચે મુજબ વય મર્યાદા નક્કી કરવામા આવી છે.
સ્ટેનોગ્રાફર ગ્રેડ સી
- ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
- મહત્તમ ઉંમર: 30 વર્ષ
સ્ટેનોગ્રાફર ગ્રેડ ડી
- ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
- મહત્તમ ઉંમર: 27 વર્ષ
અરજી ફી ( સ્ટાફ સિલેકશન કમીશન ભરતી 2023 )
- સામાન્ય/ઓબીસી: રૂ. 100/-
- SC/ST/PH/સ્ત્રી: શૂન્ય
- ચુકવણી મોડ: ઓનલાઈન
પગારધોરણ ( સ્ટાફ સિલેકશન કમીશન ભરતી 2023 )
જાહેરાત માં જણાવ્યા અનુસાર સ્ટાફ સિલેકશન કમીશન ભરતી 2023 માં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે આપેલ છે
- ગ્રેડ સી : રૂ. 93,00/- રૂ. 34,800/-
- ગ્રેડ ડી: રૂ. 52,00/- રૂ. 20,200/-
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપુર્ણ લિંક :
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
0 Comments