TICKER

6/recent/ticker-posts

Sumul Dairy Recruitment 2023: વિવિઘ પોસ્ટ માટે સુમૂલ ડેરી ભરતી 2023 જાણો સંપુર્ણ માહિતી

Sumul Dairy Recruitment 2023 (સુમૂલ ડેરી ભરતી 2023) સુમૂલ ડેરી ભરતી 2023 ની રાહ જોઈ રહ્યા હોય તેવા તમામ ઉમેદવાર માટે સારા સમાચાર લઈ ને આવ્યા છીએ કારણ કે તાજેતરમાં સુમૂલ ડેરી કેમિસ્ટ,બી.ઇ.તથા અન્ય પોસ્ટ માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે Sumul Dairy Recruitment 2023 અન્ય માહિતી માટે આ લેખને અંત સુધી વાંચો 

Sumul Dairy Recruitment 2023 (સુમૂલ ડેરી ભરતી 2023) 

સંસ્થાનુ નામ  સૂમુલ ડેરી
પોસ્ટ નુ નામ વિવિધ
અરજી પ્રકાર ઓનલાઈન
છેલ્લી તારીખ 28 ઓગસ્ટ 2023
વેબસાઈટ http://careers.sumul.coop/

સુમૂલ ડેરી ભરતી 2023:

સુમૂલ ડેરી દ્વારા વિવિધ પોસ્ટ માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે સુમૂલ ડેરી ભરતી 2023 નુ ઓનલાઈન ફોર્મ ભરવાનું 18 ઓગસ્ટ 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 28 ઓગસ્ટ 2023 સુધી ચાલશે સુમૂલ ડેરી ભરતી 2023 માં અરજી કરનાર તમામ ઉમેદવારને જાણ કરવામાં આવે છે કે તમે પાત્રતા માપદંડ અંગેની સંપુર્ણ માહિતી સતાવાર જાહેરાત કાળજીપુર્વક વાંચી પછી અરજી કરવી સુમૂલ ડેરી ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ મા આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઇટ www.hal-india.co.in ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરવાનું ભૂલશો નહીં.

Sumul Dairy Recruitment 2023


સુમૂલ ડેરી ભરતી 2023 માટે પોસ્ટ નુ નામ

સાતવાર જાહેરાત માં જણાવ્યા અનુસાર સુમૂલ ડેરી ભરતી 2023 માં વિવિધ પોસ્ટ માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે આ ભરતી મા પોસ્ટ ના નામ નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો 
 

પોસ્ટ નુ નામ
કેમિસ્ટ
બી.ઇ.
ડિપ્લોમા
બોઈલર એટેન્ડન્ટ
બોઈલર એટેન્ડન્ટ
આઈ. ટી .આઈ પાસ
દૂધ વિતરણ/ એકાઉન્ટ / સ્ટોર્સ
ફિલ્ડ સુપરવાઈઝર
MBA

સુમૂલ ડેરી ભરતી 2023 વયમર્યાદા

પોસ્ટ નુ નામ વયમર્યાદા
કેમિસ્ટ  વધુમાં વધુ 35 વર્ષ
બી.ઇ. વધુમાં વધુ 35 વર્ષ
ડિપ્લોમા વધુમાં વધુ 35 વર્ષ
બોઈલર એટેન્ડન્ટ વધુમાં વધુ 35 વર્ષ
બોઈલર એટેન્ડન્ટ વધુમાં વધુ 35 વર્ષ
આઈ. ટી .આઈ પાસ વધુમાં વધુ 35 વર્ષ
દૂધ વિતરણ/ એકાઉન્ટ / સ્ટોર્સ વધુમાં વધુ 35 વર્ષ
ફિલ્ડ સુપરવાઈઝર વધુમાં વધુ 40 વર્ષ
MBA વધુમાં વધુ 35 વર્ષ

સુમૂલ ડેરી ભરતી 2023 અરજી કરવાની પ્રક્રિયા ? 

લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. સુમુલ ડેરી ની સત્તાવાર વેબસાઇટ પર જઇને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો 

મહત્વપુર્ણ લિંક :

જાહેરાત વાંચવા  અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments