Gujarat Home Guard Bharti 2023: ગુજરાત હોમગાર્ડ ભરતી 2023 નોકરી ની શોધખોળ કરતા હોય એવા ઉમેદવાર માટે અહી સારા સમાચાર છે કારણ કે ગુજરાત પોલીસમાં 8 પાસ માટે ગુજરાત હોમગાર્ડ ભરતી 2023ની જગ્યાઓ પર સીધી નોકરી મેળવવાનો ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Gujarat Home Guard Bharti 2023 | ગુજરાત હોમગાર્ડ ભરતી 2023
ટાઈટલ નામ | ગુજરાત હોમગાર્ડ ભરતી 2023 (Gujarat Home Guard Bharti 2023) |
નોકરી સ્થળ | ગુજરાત |
અરજી પ્રકાર | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 25 સપ્ટેમ્બર, 2023 |
વેબસાઈટ | homeguards.gujarat.gov.in |
ગુજરાત હોમગાર્ડ ભરતી 2023 :
ઉપરોકત વિષયના અનુસંધાને જણાવવાનું કે, આપના જિલ્લાના માનદ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝની ખાલી રહેલ જગ્યા માટે નિમણુક આપવા અંગે આપની કક્ષાએથી નીચે મુજબના નમુનામાં જિલ્લા ખાતે બહોળી પ્રસિધ્ધી ધરાવતા જાહેર સ્થળ તેમજ સ્થાનિક કક્ષાએથી પ્રસિધ્ધ થતાં દૈનિક વર્તમાનપત્રમાં તાત્કાલીક પ્રસિધ્ધ કરાવવા વિનંતી છે.
ગુજરાત હોમગાર્ડ ભરતી 2023
ગુજરાત હોમગાર્ડ ભરતી 2023: આ ભરતીની નોટિફિકેશન ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 14 સપ્ટેમ્બર, 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 25 સપ્ટેમ્બર, 2023 છે.
ગુજરાત હોમગાર્ડ ભરતી 2023 માટે લાયકાત
Gujarat Home Guard Bharti 2023 Education Qualification: ગુજરાત હોમગાર્ડની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 8 પાસ કરેલું હોવું જોઈએ તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. આ ભરતીમાં પુરુષ તથા મહિલા બંને અરજી કરી શકે છે.
ગુજરાત હોમગાર્ડ ભરતી માટે વયમર્યાદા :
Home Guard Bharti 2023 Age Limit: આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 20 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ છે.
પસંદગી પ્રક્રિયા
Home Guard Bharti 2023 Selection Process: પોલીસ વિભાગની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.
- શારીરિક કસોટી
- ઇન્ટરવ્યૂ
ગુજરાત હોમગાર્ડ ભરતી માટે જરૂરી દસ્તાવેજો
આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ / રાશનકાર્ડ / ચૂંટણીકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- તથા અન્ય
ગુજરાત હોમગાર્ડ ભરતી માટે અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં તમારે રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.
- અરજી કરવાનું સરનામું ભરૂચનું કોઈપણ પોલીસ સ્ટેશન છે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપુર્ણ લિંક :
હોમગાર્ડ ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
ગુજરાત હોમગાર્ડ ભરતી ફોર્મ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
0 Comments