TICKER

6/recent/ticker-posts

12 Pass SBI Job : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023, ધોરણ 12 પાસ માટે

12 Pass SBI Job, SBI Recruitment 2023, SBI ભરતી 2023: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 107 જગ્યાઓ માટે ભરતી સૂચના પ્રકાશિત કરી 2023. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કર્યા પછી SBI ની સત્તાવાર સૂચના વાંચો. 12 Pass SBI Job સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માં નોકરી કરતા ઉમેદવારો માટે સારી તક વધુ માહિતી માટે આ લેખને અંત સુધી વાંચો

આ આર્ટીકલમાં આપણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 વિષે માહિતી મેળવવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

12 Pass SBI Job |સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 :


ટાઈટલ નુ નામ  સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023
પોસ્ટ નુ નામ વિવિધ
ખાલી જગ્યાઓ 107
છેલ્લી તારીખ 5 ઓક્ટોબર 2023
વેબસાઈટ https://sbi.co.in/

107 જગ્યાઓ પર 12 Pass SBI Job :

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 107 જગ્યાઓ પર SBI bharti 2023: માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 06 સપ્ટેમ્બર 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 05 ઓક્ટોબર 2023 સુધી ચાલશે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માં અરજી કરનાર તમામ ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઈટ ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી કરતા પહેલા ઉમેદવારે ભરતી નું નોટીફિકેશન એકવાર ચોક્કસ વાંચવું

12 Pass SBI Job

મહત્વની તારીખ :

આ 12 Pass SBI Job માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 06 સપ્ટેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 06 સપ્ટેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 05 ઓક્ટોબર 2023
  • ઓનલાઈન ટેસ્ટ કામચલાવ તારીખ નવેમ્બર / ડિસેમ્બર 2023

જગ્યાનું નામ :

આ 12 Pass SBI Job માટેની નીચે મુજબ દર્શાવવામાં આવેલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.

  • આર્મર
  • કંટ્રોલરૂમ ઓપરેટર

કુલ જગ્યા :

આ 12 Pass SBI Job માટેની નીચે મુજબ દર્શાવવામાં આવેલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.

  • આર્મર                              :- 18
  • કંટ્રોલરૂમ ઓપરેટર              :- 89
  • કુલ જગ્યા                        :- 107

શૈક્ષણિક લાયકાત :

આર્મર –
આ ભરતીમાં ધોરણ 10+2 પરીક્ષા અથવા સમકક્ષ અથવા સશસ્ત્ર દળો વિશેષમાં લઘુત્તમ પાસ 10+2 ની સમકક્ષ પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

કંટ્રોલરૂમ ઓપરેટર
આ પોસ્ટ માટે 10+2 પરીક્ષામાં 50% માર્કસ સાથે પાસ કરો અથવા તેની સમકક્ષ સશસ્ત્ર દળોનું વિશેષ પ્રમાણપત્ર અથવા ધોરણ 10+2 અથવા માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અનિવાર્ય છે.

આ બંને પોસ્ટ માટે વધારે શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.

વય મર્યાદા :

આ SBI ની ભરતીમાં આર્મર અને કંટ્રોલરૂમ ઓપરેટર ની પોસ્ટ માટે ઉમેદવારની ઉમર 20 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ તથા કેટેગરી પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે.

પસંદગી પ્રક્રિયા :

આ 12 Pass SBI Job માં નીચે મુજબના ધારા ધોરણ મુજબ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

  • ઓનલાઈન ટેસ્ટ
  • ઇન્ટરવ્યુ
  • ડૉક્યુમેન્ટ ચકાસણી
તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો.

પગાર ધોરણ :

આ SBIની ભરતીમાં માં ઉમેદવારની પસંદગી પામ્યા બાદ નિયમ મુજબ પગાર 17,900 થી લઈને 47,900 સુધીનું ધોરણ ચૂકવવામાં આવશે.

અરજી કરવાની પ્રક્રિયા ?

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://ibpsonline.ibps.in/sbiacrojul23/ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરો.
  • હવે તમને મળેલ ID અને Password ની મદદ થી લૉગિન કરો.
  • ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
  • હવે ઓનલાઈન અરજી ફી ભરો.
  • ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
  • ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢી લો.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો 

મહત્વપુર્ણ લિંક : 

જાહેરાત વાંચવા  અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments